National Pension System: જો તમે ટેક્સ બચાવવા માંગતા હોવ તો તમે NPSમાં રોકાણ કરી શકો છો, રોકાણનું સંપૂર્ણ ગણિત સમજો

National Pension System: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે નેશનલ ટેન્શન સિસ્ટમ એટલે કે એન પી એસ એ રિટાયરમેન્ટ ના પ્લાનિંગ માટે એક સારો રોકાણ કરવાનું માધ્યમ છે અને તેની સાથે સાથે પોતાની આવકને બચાવવા માટેનું પણ એક સારું મદદ કરે એવું માધ્યમ છે. પરંતુ અત્યારે ઘણા બધા લોકોએ નેશનલ પેન્શન સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ ટેક્સ બેનિફિટ્સ નો પૂરતો લાભ લેતા નથી. અને ઘણા બધા લોકોને તો તેના વિશે કોઈ માહિતી પણ હોતી નથી. જો તમારો એમ્પ્લોય તમારી સામાન્ય આવક અને DA ના 10% સુધી એમ પી એસ કોપર્સ માં રોકાણ કરે છે તો તે રકમ પર કોઈ ટેક્સ આવતો નથી. એનપીએસ માં તમે ત્રણ રીતે રોકાણ કરી શકો છો આજના આ લેખ દ્વારા અમે તમને તેના વિશે માહિતી આપીશું.

નવા રીઝીમમાં મળશે ડિડક્શન નો લાભ 

અમે તમને જણાવી દઈએ કે ઇન્કમટેક્સ ના નવા રિજિનમાં મોટાભાગે ડિડક્શન અને એકઝામ્પશન નો લાભ મળતો નથી. પરંતુ એનપીએસ માં કન્ટ્રીબુટ કરવા પર સેક્શન 80CCD ( 2) હેઠળ ડિડક્શન નો લાભ મળે છે. સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023 24 થી આવક ના નવા રિસિનમાં રૂપિયા 50 હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શન નો લાભ આપ્યો છે. જો તમે નોકરી કરો છો તો તમે આનો લાભ લઈ શકો છો.

Read More

  • Income tax notice: ઇન્કમટેક્સ દ્વારા આ ત્રણે ટ્રાન્જેક્શન પર રહે છે ડાયરેક્ટ નજર, રાખો આ બાબતોનું ધ્યાન
  • Saving account Tax Notice: જો તમારા બચત ખાતામાં આટલા પૈસા જમા છે તો તમારે આવકવેરો ભરવો પડી શકે છે.

આ ત્રણ સેક્શન દ્વારા મળે છે ટેક્સનો લાભ

અમે તમને જણાવી દઈએ કે સેક્શન 80સીસીડી ( 1) હેઠળ સામાન્ય પગાર અને DA ના 10% countribation ની સાથે તમે સેક્શન 80સીસીડી (1B) હેઠળ ₹ 50,000 સુધીના ટેક્સનો લાભ લઈ શકો છો. પરંતુ એ બાબતનું ધ્યાન રાખો કે સેક્શન 80સીસીડી ( 1) હેઠળ મળતો ડિડક્શન સેક્શન 80 હેઠળ કુલ 1.5 લાખ રૂપિયા ની લિમિટ હોય છે.

અને તેની સાથે સેક્સન 80સીસીડી ( 2) ટેક્સ સેવિંગમાં તમને ઘણો બધો લાભ મળે છે. અને તેના માટે તમારા એમ્પ્લોયર એ તમારા એમપીએસ કોપર્સમાં બેઝિક સેલેરી અને ડીએનના 10% કન્ટ્રીબ્યુટ કરવું પડશે. પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા હોય તેવા લોકો માટે આ 10% ની લિમિટ છે જ્યારે સરકારી નોકરી કરતા હોય તેમના માટે આ લિમિટ 14% ની છે.

સેક્શન 80સીસીડી ( 2) નો લાભ

તમને જણાવી દઈએ કે સેક્શન 80સીસીડી ( 2) હેઠળ આપવામાં આવેલ ટેક્સ બેનિફિટ નો લાભ ઇન્કમટેક્સની નવી અને જૂની બંને રિઝીમમાં હાજર છે. જો તમે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું તો તમે પોતાના એમ્પ્લોયર ને તેની બેસિક સેલેરી અને ડીએનએના 10% સુધી એનપીએસ માં કન્ટ્રીબ્યુટ કરવા વિશે કહી શકો છો. અને આ રકમ તમારી સીટીસી નો એક ભાગ છે જેના કારણે તમારા એમ્પ્લોય પર વધારાનો કોઈ ભાર આવશે નહીં.

ઉદાહરણ તરીકે જો તમારી બેસિક સેલેરી અને ડીએ દર મહિને ₹50,000 છે. અને દર મહિને રૂપિયા 5000 તમારો એમ્પ્લોય એ એનપીએસ માં કંટ્રીબ્યુટ કરે છે. એટલે કે તે વાર્ષિક ₹60,000 એમપીએસ માં કંટ્રીબ્યુટ કરે છે તો આ પૈસા તમારા ટેક્સેબલ સેલેરીથી બહાર હશે.

Read More

  • E-Shram Card payment Status check: ઇ- શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળશે ₹1000 ની સહાય, અહિથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ 
  • Income Tax Notice: આ વસ્તુમાંથી કમાણી કરવા પર 80 ટકા ટેક્સ ભરવો પડે છે, આ લોકો ઈન્કમટેક્સ વિભાગના રડાર પર છે

Leave a Comment