Bajaj finance Personal Loan: બજાજ ફાઇનાન્સ દ્વારા મેળવતો ઘરે બેઠા રૂપિયા 25 લાખ સુધીની પર્સનલ લોન

Bajaj finance Personal Loan: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે બજાજ ફાઇનાન્સ એકનો ફાઇનાન્સ કંપની છે જે જુદા જુદા પ્રકારની લોન પોતાના ગ્રાહકોને આપે છે. બજાજ ફાઇનાન્સ ને આરબીઆઈ દ્વારા લોન આપવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અને જો તમારે કોઈ કારણસર અત્યારે પૈસાની જરૂર છે અને તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે બજાજ ફાઇનાન્સ દ્વારા પર્સનલ લોન લઈ શકો છો જે તમને એકદમ સરળતાથી પર્સનલ લોન ની સુવિધા આપે છે. આજના આ લેખ દ્વારા અમે તમને બજાજ ફાઇનાન્સ દ્વારા પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવીશું.

બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન 2024 

જણાવી દઈએ કે બજાજ ફાઇનાન્સ દ્વારા કેટલીક નિયમોને શરતોને આધારે લોકોને આપવામાં આવે છે બજાજ ફાઇનાન્સ દ્વારા તમે મહત્તમ રૂપિયા 25 લાખ સુધીની લોન લઈ શકો છો. જેમાં તમારે વાર્ષિક ૧૧ ટકા વ્યાજ દર ચૂકવવાનું રહેશે. વ્યાજદર એ તમે કેટલા રૂપિયા ની લોન લીધેલી છે તેના પર આધાર રાખશે. જેની વધુ માહિતી તમે બધા જ ફાઈનાન્સના ઓફિશિયલ પોર્ટલ દ્વારા મેળવી.

Read More

  • Senior citizen FD plans: સીનીયર સીટીઝન નાગરિકોને ફિક્સ ડિપોઝિટ કરાવવા પર મળશે મહત્તમ 9 ટકાનું વ્યાજ દર, જાણો આ 6 બેંક
  • Personal Loan Without Civil: જીરો સિવિલ સ્કોર પર પર્સનલ લોન લેવા માટે આ એપ્લિકેશન જાણો 

બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન પાત્રતા

  • લોન લેનાર ભારતનો સ્થાન નાગરિક હોવો જોઈએ.
  • ન્યુનતમ ઉંમર 24 વર્ષ અને મહત્તમ ઉંમર 72 વર્ષ હોવી જોઈએ.
  • આવકનો કોઈ સ્ત્રોત હોવો જોઈએ.
  • તેનો સ્કુલ્સ વધારે હોવો જોઈએ લગભગ 750.
  • તેનો માસિક આવક ₹22,000 હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ઇમેલ આઇડી
  • મોબાઈલ નંબર
  • પગાર ની સેલેરી સ્લીપ

બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન અરજી પ્રક્રિયા | Bajaj finance Personal Loan

  • સૌપ્રથમ બજાજ ફાઇનાન્સ ઓફિસિયલ પોર્ટલ પર જાઓ.
  • અહીં તમને તેના હોમપેજ પર લોનનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારે પર્સનલ લોન ની પસંદગી કરવાની રહેશે.
  • હવે અહીં તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માનવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે અહીં તમારો એપ્લિકેશન ફોન વેરિફિકેશન કરવામાં આવશે.
  • તેના પછી 24 કલાકમાં જ તમારા એકાઉન્ટમાં નોંધની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

Read More

  • Google Pay Loan Apply: ગુગલ પે એપ્લિકેશન દ્વારા મેળવો ફક્ત 2 મિનિટમાં 8 લાખ સુધીની પર્સનલ લોન
  • Punjab Bank personal loan: પંજાબ નેશનલ બેંક આપે છે કોઈપણ પ્રકારની ગેરંટી વગર રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment