આવનારી ગરમીની સિઝનમાં ફક્ત રૂપિયા 20,000 ના રોકાણ થી શરૂ કરવા બિઝનેસ, રોજનું પ્રોફિટ ₹5,000

New Business idea: નમસ્કાર મિત્રો, અત્યારના લોકોએ હવે નોકરી કરવા કરતા બિઝનેસ તરફ આગળ વધી રહ્યા છે. શું તમે પણ અત્યારે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો. જે તમને આવનારા સમયમાં એટલે કે ઉનાળામાં ગરમી પડતી હોય તેવા સમયમાં સારું પ્રોફિટ કમાવી શકે. અમે તમને આજે એવા બિઝનેસ વિશે જણાવીશું જેને તમે દરેક ઋતુમાં ચલાવી શકો છો. પરંતુ ગરમીની સિઝનમાં આ બિઝનેસ થી થનારી આવક વધી જાય છે. કેમકે આ સમયમાં આ બિઝનેસની માંગ ઘણી વધારે હોય છે. અત્યારે ઉનાળો આવી રહ્યો છે અને લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ પીળું પિતા હોય છે અને તેની સાથે આઈસ્ક્રીમ અને ઠંડા પદાર્થો ખાવાનું પસંદ કરતા હોય છે. અને આ બાબતોને ધ્યાનમાં રાખી આજના આર્ટીકલમાં મેં તમને શેરડીના રસનો બિઝનેસ વિશે માહિતી આપીશું.

Business idea: શેરડી રસનો બિઝનેસ 

આપણે બધાએ ક્યારેક ને ક્યારેક શેરડીનો રસ્તો પીધો જ હશે. શેરડીનો રસ એ બધાને પસંદ આવે છે ને તે પીવામાં એકદમ ઠંડો લાગે છે અને આ ગરમીની સિઝનમાં શેરડીનો રસ નો સ્વાદ દરેકને સારો લાગે છે. જણાવી દઈએ કે આપણા ભારત દેશમાં શેરડીનું ૮૦ ટકા ઉત્પાદન થાય છે. અને તેના કારણે તેનો ઘટાડો થતો નથી સપ્લાય ચાલુ રહે છે. ચાવી દઈએ કે આ બિઝનેસમાં તમારે શેરડીનો રસ નીકાળીને તેને વેચવાનો હોય છે.

જો તમે પણ આ શેરડીના રસનું બિઝનેસ કરવા ઈચ્છો છો તો તમારે સૌ પ્રથમ આ બિઝનેસ કરવા માટે તેની તૈયારી કરવી પડશે એટલે કે તેની પ્લાનિંગ કરવી પડશે. તમે આ શેરડીનો બિઝનેસ કેટલીક સાધન સામગ્રી ખરીદીને સરળતાથી કરી શકો છો.

Read More

શેરડીના બિઝનેસ માટે સાધન સામગ્રી

શેરડીના રસનું બિઝનેસ શરૂ કરવા માટે સૌપ્રથમ તમારે એક સેમી મશીન ખરીદવી પડશે. શેરડીનો રસ બનાવવા માટે બજારમાં બે પ્રકારની મશીન છે. એક મશીન ઓટોમેટીક છે જેની કિંમત બજારમાં થોડી વધારે છે. અને બીજી મશીન એ હાથેથી કામ કરવાની હોય છે અને તેની કિંમત ઓછી હોય છે.

કાચો માલ – શેરડી, અદરખ,ફુદીનો,લીંબુ બરફ, સફેદ મીઠું વગેરે ની જરૂર પડશે. અને આ તમામ સાથે તમારે શેરડીનો બિઝનેસ માટે થોડા વાસણ અને ગ્લાસની જરૂર પડશે.

કેટલું કરવું પડશે રોકાણ 

શેરડી ના રસ નો બિઝનેસ શરૂ કરવા માટે તેમાં કેટલો રોકાણ કરવું પડશે તેની વાત કરીએ તો તમે તેને રૂપિયા 20,000 ના સામાન્ય રોકાણ થી શરૂ કરી શકો છો. આટલા ખર્ચાથી તમે શેરડીના રસનો બિઝનેસ એકદમ સરળતાથી શરૂ કરી શકો છો. અને જો તમે આ બિઝનેસ ને મોટા લેવલ પર શરૂ કરવા માંગો છો તો તમારે તેમાં થોડો વધારો કરવો પડશે એટલે કે વધારે પૈસા રોકવા પડશે.

કેટલી થશે કમાણી

શેરડી રસના બિઝનેસમાં પ્રોફિટ ની વાત કરીએ તો, કેટલું થશે તે તમામ બાબત તમારી મહેનત પર આધાર રાખે છે. તમે પોતાના બિઝનેસની માર્કેટિંગ જેટલી સારી રીતે કરી શકશો તેટલું તમને વધારે પ્રોફિટ થશે. શેરડી રસના બિઝનેસમાં તમે પ્રતિ દિવસ રૂપિયા 2000 સુધીનું પ્રોફિટ મેળવી શકો છો. અને જો તમે આ બિઝનેસ ને મોટા લેવલ પર શરૂ કરો છો તો તમે રોજના રૂપિયા 5,000 સુધીનું પ્રોફિટ મેળવી શકો છો.

આમ ઉપર જણાવેલ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પ્લાનિંગ કરીને થોડા પૈસા નું રોકાણ કરીને તમે આવનારા ગરમીની સિઝનમાં શેરડી રસનું બિઝનેસ સરળતાથી શરૂ કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top