Bank Home Loan Rate: હોમ લોન લઈ રહ્યા છો? તો જાણો કઈ બેંક આપે છે કે કેટલા વ્યાજ દર પર લોન

Bank Home Loan: નમસ્કાર મિત્રો, જો તમે પણ અત્યારે પોતાનું નવું ઘર ખરીદવા માટે પ્લાનિંગ કરી રહ્યા છો. અને તેના માટે જો તમે હોમ લોન લેવા વિશેનું વિચારી રહ્યા છો તો આજનો આ લેખ તમારા માટે છે અમે તમને જણાવીશું કે હોમ લોન લેવા માટે તમે કઈ બેંક દ્વારા ઓછા વ્યાજ દર પર મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે મોટાભાગે બેંક 9 થી 11 ટકા સુધી હોમ લોન આપે છે.

તમને જણાવી દઈએ કે આપણા દેશમાં એક વર્ષથી રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ફેબ્રુઆરી 2023 માં રેપો રેટમાં 0.25% નો વધારો કરવામાં આવ્યો હતો અને વ્યાજદરમા 6.50% વધારો થયો હતો. અને ત્યારથી આજ સુધી તેમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી પરંતુ તેના પછી હોમ લોન ના વ્યાજ દરમાં કોઈ પણ વધારો જોવા મળ્યો નથી રીયલ સ્ટેટ સેક્ટરના જણાવ્યા મુજબ વ્યાજ દરમાં વધારો થયો નથી તે આવનારા સમયમાં રિયલ સ્ટેટ્સ વધારે ગ્રોથ કરી શકે છે.

Icici બેંક દ્વારા હોમ લોન અને વ્યાજદર

જો તમારો ક્રેડિટ સ્કોર 800 છે તો icici bank આવા નાગરિકને 9 ટકા ના ચાર્જ પર લોન આપે છે. જો ક્રેડિટ સ્કોર 750 થી 800 વચ્ચે છે તો આવા નાગરિકોને 9.10 ટકા અને 9 ટકા વ્યાજ દર પર લોન આપે છે. તમે જણાવી દઈએ કે આ વ્યાજ દર 29 ફેબ્રુઆરી 2024 સુધી માન્ય છે. સ્ટાન્ડર્ડ હોમ લોન રેટ્સ લોન અમાઉન્ટ ના આધાર પર 9.25% થી 9.90% ( પગારધારકો માટે)  વચ્ચે હોય છે. અને સેલ્ફ ઈમ્પ્લોઈડ એટલે કે રોજગાર કરતા હોય તેમના માટે 9.40% થી 10.05 ટકા વચ્ચે હોય છે.

Read More

  • Bank loan Alert: લોન લેતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો પાછળથી પસ્તાવું પડશે, બેંક એજન્ટો નથી કહેતા આ વાતો
  • Personal loan cibil score: જો તમારો આ CIBIL સ્કોર હશે તો તમને લોન મળી જશે, નહીં તો તમે બેંકના ચક્કર લગાવતા રહેશો.

એચડીએફસી બેન્ક દ્વારા હોમ લોન અને વ્યાજદર

એચડીએફસી બેન્ક એ પગાર ધારકો અને વ્યવસાય કરનાર બોરોઅર્સને 8.55 ટકાથી 9.10 ટકા વ્યાજ દર પર હોમ લોન આપે છે. અને સેલરી મેળવનાર તેમજ સેલ્ફ એમ્પ્લોય બંને માટે સ્ટાન્ડર્ડ હોમ લોન રેટ્સ 8.9% થી 9.60 ટકા વચ્ચે છે.

બેંક ઓફ બરોડા માં હોમ લોન અને વ્યાજદર

આ બેંક પગાર મેળવનાર બોરોઅર્સને 8.40% થી 10.60 ટકા વચ્ચે વ્યાજ દર સાથે હોમ લોન આપે છે. અને પગાર મેળવતા ના હોય તેવા અને વ્યવસાય કરનાર વ્યક્તિને પણ સમાન વ્યાજ દર પર હોમલોન આપે છે. અત્યારના વર્તમાન સમયમાં આ ફ્લેક્સિબલ રેટ્સ છે. સેલેરી બરોઅર્સ ને આપવામાં આવેલ લોન પર નક્કી કરેલ વ્યાજ દર 10.15% થી 11.50 ટકા વચ્ચે છે. જ્યારે રોજગાર કરતા અથવા વ્યવસાય કરતા હોય તેમના માટે આ વ્યાજ દર 10.25% થી 11.60 ટકા વચ્ચે છે.

પંજાબ નેશનલ બેંક હોમ લોન અને વ્યાજદર 

પંજાબ નેશનલ બેંક એક સરકારી બેન્ક છે. જે લોન ની રકમ,ક્રેડિટ સ્કોર અને એલટીવી રેશિયો ના આધાર પર 9.40% થી 11.10 ટકા વચ્ચેના દર પર બોરોર્સ હોમ લોન માટે ઓફર કરે છે. પગાર મેળવનાર બોરોઅર્સ એ આપણામાં આવેલી હોમ લોન પર 10.15% થી 11.50 ટકા વચ્ચે વ્યાજ દર ચૂકવે છે. જ્યારે પગાર મેળવતા ન હોય તેમના માટે 10.25% થી 11.60 ટકા વચ્ચે છે.

Read More

  • Minimum CIBIL Phone Pe loan 2024: ઓછા સીબીલ સ્કોર પર ફોન પે એપ્લિકેશન દ્વારા મેળવો રૂપિયા 50 હજાર સુધીની પર્સનલ લોન
  • Home loan EMI bounce: લોનની EMI બાઉન્સ થતાં જ આ કામ કરો, નહીંતર તમારો CIBIL સ્કોર બગડી જશે.

Leave a Comment