Gujarat GVK EMRI Recruitment 2024: ગુજરાત GVK EMRI ભરતીની જાહેરાત

Gujarat GVK EMRI Recruitment: નમસ્કાર મિત્રો,GVK EMRI 108 દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. તમે જણાવી દઈએ કે આ હેલ્થ સર્વિસ એ ગુજરાત સરકાર સાથે પીપીએફ મોડલ દ્વારા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને 104 તો હેલ્પલાઇન સંચાલિત કરે છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમાં જુદા જુદા 50 પદો પર ભરતી નું આયોજન કરેલું છે આજના આ લેખ દ્વારા અમે તમને ભરતીની તમામ માહિતી આપીશું.

GVK EMRI Recruitment 2024

સંસ્થાનું નામEmory Green Health Services 
પોસ્ટનું નામઈમરજન્સી રિસ્પોન્સ ઓફિસર
અરજી ફી ની શુલ્ક 
ઇન્ટરવ્યૂ તારીખ22 ફેબ્રુઆરી 2024 અને 23 ફેબ્રુઆરી 2024
ઇન્ટરવ્યૂ સ્થળEMRI Green Health Services, Naroda – Kathwada Road, Nava Naroda, Ahmedabad
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો

Read More

  • Work from home Recruitment 2024: શ્રમ અને રોજગાર મંત્રાલય નોકરી, પગાર-રૂપિયા 14, 999 થી રૂપિયા 15000
  • Personal loan cibil score: જો તમારો આ CIBIL સ્કોર હશે તો તમને લોન મળી જશે, નહીં તો તમે બેંકના ચક્કર લગાવતા રહેશો.

પાત્રતા 

  • કોઈપણ વિષયમાં સ્નાતક હોવો જોઈએ
  • કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ
  • ફ્રેશર તેમજ અનુભવી બંને અરજી કરી શકે છે.
  • શિફ્ટમાં વર્ગ કરવા માટે તૈયાર હોવા જોઈએ.

અરજી ફી 

ગ્રીન હેલ્થ સર્વિસમાં જુદા જુદા 50 પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે પરંતુ તમને જણાવી દઈએ કે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો માટે વયમર્યાદા વિશેની માહિતી તેની જાહેરાતમાં આપેલી નથી. વધારે માહિતી માટે તમે જાહેરાતમાં આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરી મેળવી શકો છો જે તમને ઓફિસિયલ નોટિફિકેશન માટે મળી જશે.

જે કોઈ ઉમેદવાર ઈમરજન્સી ઓફિસરની આ ભરતીમાં અરજી કરશે તો તેની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

નોકરી નું સ્થળ અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવારની આ મળતીમાં પસંદગી થશે તો તેને GVK EMRI 108, Gujrat, India નોકરી કરવાની રહેશે.

અને આ ઉમેદવારને નોકરીમાં કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી તમે સતાવાર જાહેરાતમાં આપેલ હેલ્પલાઇન નંબર પરથી મેળવી શકો છો.

એમરોય ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને આ ભરતીની નોટિફિકેશનની pdf મળશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • હવે તેમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢો.
  • તેમાં માનવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મની એક સારા કવરમાં પેક કરી આપેલ એડ્રેસ પર મોકલો. જે તમને ઓફિસિયલ નોટિફિકેશન માં આપેલ છે.

ઇન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

તમે આ ભરતીમાં અરજી કરો છો તો તમારી પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જેની તારીખ 22 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી 2024 છે. જેનો સમય 10:00 am થી 2: 00 pm છે.

ઇન્ટરવ્યૂ સ્થળ- EMRI Green Health Services, Naroda – Kathwada Road, Nava Naroda, Ahmedabad

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat Civil Hospital Recruitment 2024: ગુજરાત સિવિલ હોસ્પિટલ દ્વારા ભરતી ની જાહેરાત
  • High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 

Leave a Comment