MHA intelligent bureau Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરો ગૃહ મંત્રાલય દ્વારા ભરતીની જાહેરાત

MHA intelligent bureau Recruitment 2024: નમસ્કાર મિત્રો, ઈન્ટેલિજન્સ બ્યુંરો ગૃહ મંત્રાલય દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કેન્દ્રિય ખુફિયા અધિકારીના 157 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. અને તેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા

ઇન્ટેલિગેર્સ બેરોલી આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ વય મર્યાદા જાહેર કરવામાં આવેલી નથી પરંતુ તેની મહત્વમય મર્યાદા 56 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં આરક્ષિત વર્ગના ઉમેદવારોને અરજી કરવા માટે છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ઇન્ટેલિજન્સ બ્યુરો ની આ ભરતીમાં અરજી કરવા શૈક્ષણિક લાયકાત જુદી-જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાકત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો. તેની વધુ માહિતી તેની ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવે છે જેને તમે ડાઉનલોડ કરી તેની પીડીએફ કાઢી જોઈ શકો છો.

Read More

  • Indian Post Group Recruitment 2024: પોસ્ટ વિભાગમાં ડ્રાઇવર ના પદ માટે ભરતી ની જાહેરાત
  • University data entry Operator Recruitment: યુનિવર્સિટી દ્વારા 313 પદો પર ભરતી ની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

ઇન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત બે માર્ચ 2024 થી શરૂ કરવામાં આવેલી છે અને તેની છેલ્લી તારીખ 16 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે ઉમેદવારોએ આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી અરજી કરવાની રહેશે અને આ સમય પછી જો કોઈ ઉમેદવાર અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે અહીં નોટિફિકેશનના ઓપ્શનમાં વેકેન્સી ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમને અહીં ભણતી ની નોટિફિકેશન પીડીએફ ફાઈલ રૂપી આપેલી હશે તેને ડાઉનલોડ કરી તેમાં આપવામાં આવેલી તેમાં માહિતી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો.
  • હવે આ નોટિફિકેશન માંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી નોટિફિકેશનમાં આપેલ સ્થળ પર પહોંચાડો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000
  • RPF Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરને કુલ 4660 પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment