BHEL Recruitment 2024: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતીની જાહેરાત,13 માર્ચ છે અરજીની છેલ્લી તારીખ 

BHEL Recruitment 2024: નમસ્કાર મિત્રો, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેર કરવામાં આવેલ આ નોટિફિકેશનમાં જણાવવામાં મુજબ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ માં ટ્રેનિ એન્જિનિયર ના 517 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. અને તેના માટે ઉમેદવારો પાસે એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

BHEL Recruitment 2024

સંસ્થાનું નામભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી
પોસ્ટ વિવિઘ 
વય મર્યાદા ન્યનતમ 18/21 વર્ષ
શૈક્ષણિક લાયકાતવિવિઘ 
અરજી પ્રક્રિયાOnline
ઓફિસિયલ વેબસાઈટhttps://bel-india.in/

Read More

  • GSSSB Clerk Recruitment Update: ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ની ભરતીને લઈ મોટા સમાચાર
  • Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 28 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતા ઉમેદવારો એ આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં આ ભરતીમાં અરજી કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર આ સમય પછી અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે.

  • BE/ B.Tech ગ્રેજ્યુએશન કરેલું હોય તેમના માટે વય મર્યાદા 28 વર્ષ રાખવામાં આવેલી છે.
  • ME/ M.Tech પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઉમેરવાની ન્યૂનતમય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે.

આ ભરતીમાં ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન મુજબ એક ફેબ્રુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે આરક્ષિત વર્ગના ઉમેદવારોની વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત નીચે મુજબની છે.

એન્જિનિયરિંગમાં બી.ઇ/બી.ટેક/ એમ. ઇ/ એમ. ટેક/ ( ઇલેક્ટ્રોનિક્સ/ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સંચાર/ઇલેક્ટ્રોન સંચાર/ મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ).

બધા સેમેસ્ટરમાં ટોટલ માર્કસ્ – જનરલ/ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે 55 ટકા થી વધારે અને એસસી/એસટી/પીડબલ્યુડી 

શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • જનરલ,ઓબીસી, ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 150 રૂપિયા અને 18% GST રાખવામાં આવેલુ છે.
  • એસસી, એસટી,પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી.
  • અરજી ફીની ચુકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ પરથી ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તેના હોમ પેજ પર કરિયર નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં આ ભરતી ની નોટિફિકેશનની પીડીએફ આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો
  • તમારી સામે આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂર થી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • High Court Data Entry Recruitment 2024: હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ભરતી
  • RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત, જાણો ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

Leave a Comment