Personal loan with bad CIBIL: ઓછો સિબિલ સ્કોર હોવા પર આ 5 રીતે લઈ શકો છો તમે પર્સનલ લોન

Personal loan with bad CIBIL: નમસ્કાર મિત્રો, આજના સમયમાં સામાન્ય નાગરિકને જ્યારે કોઈ મુશ્કેલી હોય ત્યારે અથવા તો આવશ્યકતા પડે ત્યારે પૈસાની જરૂર પડે છે. અને તેવી પરિસ્થિતિ માટે બેંક દ્વારા લોન લેતો હોય છે. જો તમે પણ અત્યારે કોઈ કારણોસર આર્થિક સંકટમાં ફસાયા છો અને હવે લોન લેવા ઇચ્છિ રહ્યા છો પરંતુ તમે જાણો છો કે તેમ કોઈ પણ બેંક લોન આપતા સમયે તેનો ક્રેડિટ સ્કોર ચેક કરે છે અને અત્યારે તમારો સિબિલ સ્કોર ખરાબ છે અને જેના કારણે બેંક તમને લોન આપી રહી નથી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને એક એવા આઈડિયા વિશે જણાવશો જેના દ્વારા તમે ખરાબ સિબિલ સ્કોર હોય તેમ છતાં પર્સનલ લોન લઈ શકો છો.

શું હોય છે આ સીબીલ સ્કોર | Cibil score

ઘણા બધા નાગરિકો એ જાણતા નથી કે સિબિલ સ્કોર શું હોય છે ? તમને જણાવી દઈએ કે આ એક ત્રણ આંકડાનો નંબર હોય છે જે તમારી ક્રેડિટ હિસ્ટ્રી વિશે જણાવે છે. આશિક ગોરી 300 થી લઈ ₹900 વચ્ચે હોય છે. જો કોઈ વ્યક્તિનો સિબિલ સ્કોર 750 થી વધારે હોય તો તેને સારો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. અને જો તેના કરતા ઓછો હોય તો તેને ખરાબ માનવામાં આવે છે. જો તમારો સિબિલ સ્કોર ₹650 થી વચ્ચે છે તો તેને Low Cibil score ની કેટેગરીમાં મૂકવામાં આવે છે.

લઇ શકો છો જોઇન્ટ લોન 

તમે અત્યારે લોન લેવાય ઈચ્છો છો પરંતુ તમારું સિવિલ સ્કોર ખરાબ છે તો તમને જણાવી દઈએ કે તમે સરળતાથી જોઈન્ટ લોન લઈ શકો છો. અથવા તો તમે કોઈ ગારન્ટર દ્વારા પણ લોન લઈ શકો છો જેનો સિબિલ સ્કોર સારો હોય. આ રીતે તમે ખરાબ સ્કોર હોવા છતાં પણ લોન લઈ શકો છો.

Read More-SBI Yono App Personal Loan: યોનો એપથી તરત જ 8 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લો, જાણો અહીંથી લોન લેવાની પ્રક્રિયા

NBFC દ્વારા મેળવવા લોન

તમારો સિબિલ સ્કોર ખરાબ હોવાના કારણે કોઈપણ બેગ તમને લોન આપી રહી નથી અને અત્યારે તમારે પૈસાની જરૂર છે તો તમે બેંક દ્વારા લોન લેવા ની જગ્યાએ NBFC દ્વારા લોન લેવા માટે એપ્લાય કરી શકો છો કેમ કે જે નાગરિકોનું સ્કોર ઉંચો હોય તેવા ગ્રાહકોને પણ NBFC દ્વારા સરળતાથી લોન મળી રહે છે પરંતુ તમને જણાવી દઈએ કે તેમાં વ્યાજ દર વધારે હોય છે.

બીમા પોલીસી લોન 

જો તમે કોઈપણ વીમા પોલિસી લીધેલી છે તો તમે તેના પર પણ લોન લઈ શકો છો. તમને જણાવી એક પર્સનલ લોન ની સરખામણીમાં તેનું વ્યાજ દર પણ ઓછું હોય છે આ પ્રકારની લોનમાં તમારી પોલિસીની બેંકના સાથે અસાઇન કરવાની હોય છે જ્યારે તમે તેની વ્યાજની ચુકવણી કરી દો છો તો બેંક ફરીથી તમારી પોલિસી રીઅસાઇન કરી દે છે.અને તમે P2P પ્લેટફોર્મ દ્વારા પણ લોન લઈ શકો છો અને તમે તમારી ફિક્સ ડિપોઝિટના બદલામાં પણ લોન લઈ શકો છો.

એડવાન્સ સેલેરી લોન 

તમારે અત્યારે પૈસાની જરૂરત છે અને ઓછા સિબિલ સ્કોર હોવાના કારણે બેંક દ્વારા લોન મળી રહી નથી તો તમને જણાવી દઈએ કે કેટલી કંપનીઓ એવી છે જે એડવાન્સ સેલેરી રૂપે લોન આપે છે. જેમાં તમારો મહિનાના પગાર નો અડધો ભાગ લોન રૂપે તમને મળે છે. જેની મદદ થી તમે તમારી હાલની જરૂરિયાતો પૂરી કરી શકો છો આ દ્વારા લોન લેવાની પ્રક્રિયા એકદમ સરળ હોય છે કેમ કે લોન ની રકમ સીધી તમારા બેન્ક એકાઉન્ટ માં ટ્રાન્સફર થાય છે.

લઈ શકો છો ગોલ્ડ લોન

તમને જણાવી દઈએ કે ગોલ્ડ લોન એક સિક્યોર લોન છે જેમાં તમારે તમારું ગોલ્ડ જમા કરાવવા પર પૈસા મળે છે અને આ લોન લેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની દસ્તાવેજીકરણ કરવાનું હોતું નથી. અને આ લોનમાં તમારો ક્રેડિટ સ્કોર પણ ચેક કરવામાં આવતો નથી.

Read More-BOI star personal loan: બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન, જાણો કોણ લઈ શકે છે આ લોન

Leave a Comment