RPF Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરને કુલ 4660 પદો પર ભરતી ની જાહેરાત

RPF Recruitment 2024: નમસ્કાર મિત્રો, રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ 10 પાસ પર કુલ 4660 થી વધારે પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા આયોજિત ભરતી વિશે માહિતી આપીશું.

RPF Recruitment 2024

આયોજક નું નામરેલ્વે પ્રોટેકશન ફોર્સ
પોસ્ટ નું નામવિવિધ 
પદોની સંખ્યા4660
વય મર્યાદા કોન્સ્ટેબલ માટે – ન્યૂનતમ 18 મહત્તમ 28 સબ ઇન્સ્પેક્ટર માટે- ન્યુનતમ 20 મહત્તમ 28
શૈક્ષણિક લાયકાત10મુ પાસ અને સ્નાતક 
અરજી ની છેલ્લી તારીખ14 મે 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
પગાર ધોરણકોન્સ્ટેબલ ₹21,700 / સબ ઇન્સ્પેક્ટર ₹35,400
સત્તાવાર વેબસાઈટhttps://RPF.indianraiways.gov.in/ 

Read More

  • BHEL Recruitment 2024: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતીની જાહેરાત,13 માર્ચ છે અરજીની છેલ્લી તારીખ 
  • RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત, જાણો ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાતમાં જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા આ ભરતીમાં કોન્સ્ટેબલના કુલ 42008 પદો અને સબ ઇન્સ્પેક્ટરના કુલ 452 પદો પર પડતી યોજાશે એટલે કે કુલ મળીને 4660 પદો પર મળતી નું આયોજન કરેલું છે.

વય મર્યાદા

રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા કરવા માટે જુદા જુદા પદ માટે વય મર્યાદા જુદી જુદી રાખવામાં આવેલી છે. કોન્સ્ટેબલ ના પદ માટે 18 વર્ષથી 28 વર્ષ અને ઇન્સ્પેક્ટર ના પદ માટે ન્યૂનતમ 20 વર્ષ થી 28 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકાર ના નિયમ મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ માટે કલાકાર જુદી જુદી રાખવામાં આવેલી છે. કોન્સ્ટેબલ માટે દસમું ધોરણ પાસ રાખવામાં આવેલ છે તેમજ ઇન્સ્પેક્ટર ના પદ માટે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરશે તો તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેના પછી ફિઝિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે.

રેલવે સુરક્ષા દળ ની આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારોને સરકારના નિયમ મુજબ માસિક પગાર ચૂકવવામાં આવશે જે નીચે મુજબ છે.

  • કોન્સ્ટેબલને માસિક રૂપિયા 21,700 ચૂકવવામાં આવશે
  • સબ ઇન્સ્પેક્ટરને માસિક રૂપિયા 35,400 ચૂકવવામાં આવશે

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી ની નોટિફિકેશન 24 ફેબ્રુઆરી 2020 ના રોજ બહાર પાડવામાં આવેલી છે ભરતીમાં અરજી કરવાની શરૂઆત 15 એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 14 મે 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ 

રેલવે પ્રોટેકશન ફોર્સ અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લિંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી કરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • GSSSB Clerk Recruitment Update: ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-૩ની ભરતીને લઈ મોટા સમાચાર
  • Water Resource department Recruitment 2024: સિંચાઈ અને જળ સંસાધન વિભાગ ભરતી ની જાહેરાત 

Leave a Comment