BOB Personal Loan: બેંક ઓફ બરોડા દ્વારા ઘરે બેઠા મેળવો 10 લાખ સુધીની પર્સનલ લોન

BOB Personal Loan: નમસ્કાર મિત્રો, જો તમારું પણ બેંક એકાઉન્ટ બેન્ક ઓફ બરોડામાં છે તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે ઘરે બેઠા બેંક ઓફ બરોડાની શાખામાં ગયા વગર પોતાના સ્માર્ટ ફોનમાંથી 50000 રૂપિયાની પર્સનલ લોન લઈ શકો છો.

પર્સનલ લોન બીજી લોન કરતાં ઘણા બધા ફાયદા આપે છે. વધારે ખર્ચો કરતા વ્યક્તિ સ્વરોજગાર પર નભતા લોકો પર્સનલ લોન માટે અરજી કરી શકે છે. પોસાય તેવા વ્યાજદર ન્યૂનતમ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને તાત્કાલિક વેરિફિકેશન સાથે bank of Baroda પર્સનલ લોન આપે છે.

બૅન્ક ઑફ બરોડા ઇ મુદ્રા લોન

Bank of baroda દ્વારા જે મુદ્રા લોન આપવામાં આવે છે તે PMMY યોજના હેઠળ આપવામાં આવે છે. બેંક દ્વારા આ લોન ₹50,000 થી લઈને દસ લાખ સુધી લઈ શકાય છે. તમે પોતાની જરૂરિયાત મુજબ આ લોન માટે અરજી કરી શકો છો.

બૅન્ક ઑફ બરોડા પોતાના કસ્ટમરને આ યોજના હેઠળ લોન આપ્યા પછી તેને ચૂકવવા માટે 12 મહિનાથી 84 મહિના સુધીનો સમય આપે છે. એટલે કે આ લોન મેળવનાર ગ્રાહક પોતાની આવક ની સુવિધાઓ અને કેટલા રકમની લોન લીધેલી છે તેના આધારે આ સમયગાળા દરમિયાન તેના હપ્તા ચૂકવી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે આ લોનમાં અરજી કરવા કોઈપણ પ્રોસેસિંગ ફી લાગતી નથી.

BOB પર્સનલ લોન લેવા માટે પાત્રતા 

  • ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • તેમણે પોતાની આવક માટે એક સ્વરોજગાર હોવો જોઈએ.
  • તેમની આવક લોનની ઇએમઆઇ ચૂકવવા માટે પૂરતી હોવી જોઈએ.
  • તેમનો શિબિલ સ્કોર 701 થી વધારે હોવો જોઈએ.

પર્સનલ લોન માટેની પાત્રતા જે તે વ્યક્તિના વ્યવસાય આ બેંક અથવા તો અન્ય બેંકમાં તેમના એકાઉન્ટનો સંબંધ તથા તેમની આવક અને સીબીલ સ્કોર ના આધારે નક્કી કરવામાં આવે છે.

Read More

  • Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની પર્સનલ લો
  • Paytm Personal loan Apply: પેટીએમ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા મેળવો રૂપિયા 2 લાખ સુધીની પર્સનલ લોન

પર્સનલ લોન માટે અરજી પ્રક્રિયા 

  • બેંકની શાખા દ્વારા: તમારી નજીકની શાખામાં જઈ અરજી કરી શકો છો.
  • ઓનલાઇન: ઇન્સ્ટન્ટ પર્સનલ લોન માટે તમે ઓનલાઇન પણ એપ્લાય કરી શકો છો.
  • ટોલ ફ્રી નંબર: 1800254455/18001024455
  • બોબ વર્લ્ડ ( BOB World) એપ્લિકેશન દ્વારા પણ અરજી કરી શકો છો.

બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ bank of baroda ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં “ઓનલાઇન અરજી કરો” ના વિકલ્પ પર ક્લિક કરો.
  • આ નવા પેજ પર આવી અહીં આપવામાં આવેલા તમામ નિયમોને તમારે ધ્યાનથી વાંચવાના છે.
  • હવે “આગળ વધો” ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી મેળવી વેરિફિકેશન કરો.
  • હવે પ્રોસિડ વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમારા લોનની રકમ સંબંધિત જાણકારી દાખલ કરો.
  • તેના પછી ફરીથી પ્રોસીડ વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે એક નવું એપ્લિકેશન ફોર્મ ખુલશે જેને ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
  • હવે તેમાં માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • હવે તેનું પ્રિવ્યું ખુલશે.
  • હવે તેમાં આ એપ્લિકેશન ફોર્મ માં તમે દાખલ કરેલી તમામ માહિતી ચેક કરો.
  • જો બધી માહિતી કમ્પલેટ હોય તો સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમને એક રીસીપ અને એસ.એમ.એસ મળશે.
  • આ રીસીપ્ટની તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે.
  • જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં લોનની રકમ જમા થશે ત્યારે તમને તેનો એસએમએસ પણ આવશે.

Read More

  • SBI Bank Home Loan: એસબીઆઇ બેંક દ્વારા હોમ લોન ની ઓફર, માત્ર 2 દિવસ બાકી છે
  • Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની

Leave a Comment