LIC Saral Pension scheme: LICની આ સ્કીમમાં પૈસા જમા કરો, તમને જીવનભર 12,000 રૂપિયાનું પેન્શન મળશે.

LIC Saral Pension Scheme: નમસ્કાર મિત્રો, આજના સમયમાં લોકોની માનસિક ક્ષમતા નો વિકાસ થઈ રહ્યો છે અને તેઓ ફાઇનાન્સ તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. લોકો પૈસા કમાવાની સાથે સાથે તેને રોકાણ કરવા પર પણ વધારે વિચારી રહ્યા છે અને કેટલીક વાર ચિંતામાં પણ હોય છે કે કઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવું.

નોકરિયાત માણસોને તો નિવૃત્તિની પણ ચિંતા હોય છે કેમકે નિવૃત્તિ મેળવ્યા બાદ તેમની જે રેગ્યુલર ઇન્કમ છે તે બંધ થઈ જાય છે. કેટલીક સરકારી નોકરીઓમાં તો નિવૃત્તિ પછી પેન્શન આપવામાં આવે છે પરંતુ પ્રાઇવેટ નોકરીમાં તો પેન્શન પણ મળતી નથી.

અને આ જ કારણે નોકરી કરનાર નાગરિકોને એક ચિંતા હોય છે કે કોઈ એવી પેન્શન યોજના ફંડો મળી જાય કે જેમાં તેઓ રોકાણ કરે અને જિંદગીભર તેમને ટેન્શન થાય નહિ. આજના આ લેખમાં અમે તમને lic સરળ પેન્શન યોજના વિશે માહિતી આપીશું. જે તમારી નિવૃત્તિ પછી તમને 12000 ની પેન્શન આપે છે.

LIC Saral Pension scheme

ભારતીય જીવન વીમા નિગમ દ્વારા આ સરળ યોજનાને ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેનાર ઉમેદવારને દર મહિને ₹12,000 નું પેન્શન મળશે. આ યોજનામાં તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ભરવાનું હોય છે અને પછી તમારે 60 વર્ષ પછી દર મહિને ₹12,000 નું પેન્શન મળશે. આ યોજનામાં કેટલું ટેન્શન મળશે તે તમે કેટલું રોકાણ કરો છો તેના પર આધાર રાખે છે.

જો તમે આ યોજનામાં રૂપિયા દસ લાખનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક 58,950 મળશે. જેના હિસાબે તમે માસિક પેન્શન ની ગણતરી કરી શકો છો.

Read More

  • Animal IVF Assistance Yojana 2024: ગુજરાત રાજ્યમાં વસતા પશુપાલકો માટે સરકારે શરૂ કરી આ યોજના મળશે ₹20,000 ની સહાય 
  • Atal Pension Yojana 2024: અત્યારથી માત્ર ₹228 નુ રોકાણ કરીને દર મહિને મેળવો રૂપિયા 5,000 નું પેન્શન-અટલ પેન્શન યોજના

આ રીતે મેળવો પૅન્શન યોજના નો લાભ  

જો તમે આ યોજના નો લાભ મેળવવા ઈચ્છો છો તો તમે ઓનલાઇન કે ઓફલાઈન માધ્યમમાં તે લઈ શકો છો. આ યોજના તમારે વાર્ષિક ન્યૂનતમ 12000 નું રોકાણ કરવું પડશે. જેમાં મહત્તમ રોકાણની કોઈ લિમિટ રાખવામાં આવી નથી તમે જેટલું ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. આ યોજના ફક્ત 40 થી 80 વર્ષના નાગરિકો માટે લાગુ કરવામાં આવેલી છે.

જાણો આ યોજનાના નિયમો

  • આ પૅન્શન યોજના ફક્ત સિંગલ પેમેન્ટ પોલિસી છે.
  • જે પોલિસી ફક્ત એક જ નાગરિક સાથે જોડાયેલી હશે.
  • પૅન્શન લેનાર વ્યક્તિ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેને પેન્શન મળતુ રહશે.
  • અને તેના મૃત્યુ પછી તેને બેસ પ્રીમિયમ મળશે.

Read More

  • PM Kisan Yojana 16th Installment KYC update: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 16મા હપ્તાની રકમ, જાણો નવી અપડેટ 
  • PM Suryoday Yojana 2024: કેન્દ્ર સરકારની આ યોજના દ્ધારા દેશના 1 કરોડથી વધારો ઘરો પર લાગશે સોલાર રૂફ્ટોપ પેનલ 

Leave a Comment