GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 

GSSSB Recruitment 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળમાં 265 થી વધારે પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની માહિતી આપીશું.

GSSSB Recruitment 2024

વિભાગનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટવિવિધ 
પદોની સંખ્યા265 થી વધારે 
વય મર્યાદા ન્યૂનતમ 20, મહત્તમ 35 વર્ષ
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન
પસંદગી પ્રક્રિયાપ્રિલિમ અને મેઈન પરીક્ષા
અરજીની છેલ્લી તારીખ1 માર્ચ 2024 
અરજી માધ્યમઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://GSSSB.gujrat.gov.in/ 

Read More

  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 
  • LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત, 20 ફેબ્રુઆરી થી થશે અરજીની શરૂઆત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાતમાં જણાવ્યા મુજબ નીચેના પદો પર ભરતી યોજાય છે.

  • પેટા હિસાબનીશ / સબ ઓડિટર તથા હિસાબનીશ
  • ઓડિટર/ પેટા તિજોરી અધિકારી
  • અધિક્ષક વર્ગ 3 

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 266 પદો પર મળતી નું આયોજન કરવામાં આવેલું છે જેમાં જુદા જુદા પદો માટે જુદા જુદા પદોની સંખ્યા છે જે નીચે મુજબ છે.

  • ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક – 150 પદ
  • પેટા હિસાબનીશ/ સબ ઓડિટર- 116 પદ

વય મર્યાદા

જાહેરાતમાં જણાવ્યા મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તેમજ એ મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુદા જુદા 266 થી વધારે પદો પર અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત કોઈપણ વિષયમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય તેમ રાખવામાં આવેલી છે. ગ્રેજ્યુએશન કરેલ હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો જાહેરાતમાં જણાવ્યા મુજબ તેની પસંદગી માટે પ્રથમ પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે અને તેના પછી મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવાર આ બંને પરીક્ષાઓમાં ઉત્તેજ થશે તેની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં પસંદગી પામે છે તેને સરકારના નિયમ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે નક્કી કરેલ પગાર ચૂકવવામાં આવશે અને તેના પછી તેના પગારમાં વધારો કરવામાં આવશે.

  • પેટા હિસાબની તથા સબ ઓડિટર ને સતત પાંચ વર્ષ સુધી માસિક રૂપિયા 26000 ચૂકવવામાં આવશે અને પાંચ વર્ષના સમયગાળા પછી તેના પગારમાં વધારો કરી 25,500 થી 81,400 વચ્ચે માસિક પગાર ચૂકવવામાં આવશે. 
  • હિસાબનીશ, ઓડિટર /પેટા તિજોરી અધિકારી /અધિક્ષક ને પ્રથમ પાંચ વર્ષ સુધી માસિક રૂપિયા 49,600 પગાર ચૂકવવામાં આવશે અને આ સમય  પછી તેને માસિક રૂપિયા 39,900 થી 1,26,000 વચ્ચે પગાર ચૂકવવામાં આવશે.

 જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અરજી પ્રક્રિયા

પાત્રતા ધરાવતા તેમજ ઈચ્છુક હોય તેવા તમામ ઉમેદવાર ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. જેની લિંક નીચે જણાવેલ છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • ગુજરાત પર્યટન વિભાગ પર ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ | Gujarat paryatan Department Recruitment 2024
  • Bhavnagar municipal Recruitment 2024:ભાવનગર નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

Leave a Comment