Credit card new rules: આ બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડ ના નિયમોમાં કર્યા બદલાવો, જાણો બેંકોનું નામ અને નવા નિયમ

Credit card new rules: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે આપણા ભારત દેશમાં પણ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરનાર લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. અત્યારે દેશના મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આપણા દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય તેવા લોકોની સંખ્યા પાછળના કેટલાક વર્ષોમાં ઝડપથી વધી રહી છે. અને આવે પરિસ્થિતિમાં કેટલીક બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યો છે. આજના આ લેખ દ્વારા મેં તમને કઈ બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડ નિયમોમાં બદલાવ કર્યો છે અને તે નિયમો કયા છે તેના વિશે માહિતી આપીશું.

આપણા દેશમાં state bank of india axis bank અને icici bank એ પોતાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ કર્યો છે. અને આ નિયમો એ જાન્યુઆરી 2024 થી લાગુ કરી દીધા છે અને આવી પરિસ્થિતિમાં તમારે ક્રેડિટ કાર્ડના નવા નિયમો વિશે માહિતી મેળવવી જરૂરી છે. હવે જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ચુકવણી કરો છો તો તમારે પહેલાની સરખામણીમાં વધારે ચાર્જ આપવો પડશે. આ નવા નિયમ મુજબ દરેક વખતે ચુકવણી કરવા પર એક ટકા ચાર્જ લાગશે ને તે મહત્તમ રૂપિયા 1,500 સુધી હશે.

એચડીએફસી બેન્કના નવા ક્રેડિટ કાર્ડ નિયમો

એચડીએફસી બેન્ક એ પોતાના રેગલીયા અને મિલેનિયા ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ કર્યો છે. રીગલીયા કાળ ના નિયમોમાં લાઉસ એક્સેસ માં એક ડિસેમ્બર 2023 થી બદલાવ કરવામાં આવે છે. અને આ નવા નિયમ મુજબ હવે બ્લાઉઝ એક્સેસ પ્રોગ્રામ ક્રેડિટ કાર્ડના ખર્ચ પર આધાર રાખશે. એક કેલેન્ડર ત્રિમાસિકમાં હવે એક લાખ રૂપિયા તે વધારે ખર્ચ કરવા પર તમને બે લાઉસ એક્સેસ વાઉચર મળશે. અને એવી જ રીતે એચડીએફસી મિલેનિયા કાર્ડ થી દર ત્રણ મહિનામાં એક લાખથી વધારે નો ખર્ચ કરવા પર તમને એક લાવુંસ એક્સેસ મળશે.

Read More

  • Bank transaction Rule: બેંકમાંથી આ લિમિટથી વધુ રોકડ ઉપાડવા પર ચૂકવવો પડશે ટેક્સ, જાણો શું છે રોકડ મર્યાદા
  • Agriculture land rules: ખેતીની જમીન પર ઘર બનાવી શકાય છે કે નહીં, જાણો બાંધકામ પહેલા કયા નિયમો છે.

Sbi ક્રેડિટ કાર્ડ ના નવા નિયમ

જણાવી દઈએ કે હવે sbi કાર્ડ ઉપર પણ મિનિમમ પેમેન્ટ ને લઈને તેની ગણતરી કરવાની રીત બદલવામાં આવી છે. અત્યાર સુધીમાં તેમાં મિનિમમ ટ્રાન્જેક્શન ની ગણતરી ટોટલ જીએસટી,ઇએમઆઇ રકમ, તમામ પ્રકારના ચાર્જ ના 100% અને તમારા દ્વારા કરવામાં આવેલ ખર્ચ અને એડવાન્સના 5 ટકા દ્વારા કરવામાં આવતી હતી. જેમકે તમારી જીએસટી સો રૂપિયા છે ઇએમઆઈ 500 રૂપિયા છે તેમાં ચાર્જ 200 રૂપિયા છે અને કુલ ખર્ચ ₹1,000 અને નાણાકીય ચાર્જ સો રૂપિયા છે તો મિનિમમ ટ્રાન્જેક્શન રકમ 950 રૂપિયા થશે પરંતુ 15 માર્ચથી તેના નિયમ બદલવામાં આવશે.

Icici બેંક ક્રેડિટ કાર્ડ નવો નિયમ

Icici બેંકના ક્રેડિટ કાર્ડ સાથે એરપોર્ટ લાઉન્સના ફ્રી એક્સેસના નિયમો બદલવામાં આવ્યા છે. અને આ નિયમ એ એક એપ્રિલ 2024 ના દિવસથી લાગુ થશે. અને આ નિયમ મુજબ તમે પાછળના ત્રણ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 2024 માં 35,000 નો ખર્ચ કરીને આવનારા ત્રણ મહિના એટલે કે એપ્રિલ મે અને જૂનમાં એકવાર ફ્રી લાઉસ નો ઉપયોગ કરી શકો છો. એટલે કે જો તમે આવનારા ત્રણ માસિકમાં એરપોર્ટ લાઉન્સ નો મફતમાં ઉપયોગ કરવા માંગો છો તો તમારે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી icici કાર્ડ દ્વારા ₹35,000 નો ખર્ચો કરવો પડશે. અને દરેક માસિક આધાર પર આ નિયમ લાગુ કરવામાં આવશે.

Read More

  • RBI big update on 2000 notes: આરબીઆઈ દ્વારા રૂપિયા 2000 ની નોટને લઈ આવી રિપોર્ટ, જાણો નવી અપડેટ
  • Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે

Leave a Comment