Canara Bank personal loan: કેનેરા બેન્ક દ્વારા ઘરે બેઠા મેળવો મહત્તમ રૂપિયા 15 લાખ સુધીની પર્સનલ લોન

Canara Bank personal loan: નમસ્કાર મિત્રો તમને જણાવીએ કે કેનેરા બેન્ક પોતાના ગ્રાહકોને ઘણી બધી લોન ઓફર કરી રહી છે. જેમાં હમણાં ટૂંક જ સમયમાં બેંક દ્વારા પર્સનલ લોનની પણ સુવિધા નો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ યોજના હેઠળ તમે 15 લાખ રૂપિયાની રકમ કોઈપણ સિક્યુરિટી અને ગેરંટી વગર બેંક દ્વારા મેળવી શકો છો.

કેનેરા બેન્ક એ ભારતની ઓળખાતી એવી પબ્લિક સેક્ટર બેંક છે જેની હેડ ઓફિસ બેંગ્લોરમાં આવેલી છે. જો તમે પણ પોતાની આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમને કેનેરા બેન્ક એકદમ સરળતાથી પર્સનલ લોન આપી શકે છે.

પોતાના કસ્ટમરને આપી રહી છે પર્સનલ લોન 

જ્યારે આપણે ને પોતાની આવક કરતા વધારે જરૂરિયાત હોય ત્યારે તે જરૂરિયાતોને પૂરી કરવા આપણે બેંક દ્વારા લોન લેતા હોય છે તો તમને જણાવીએ કે તમારી એવી વ્યક્તિગત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તમે કેનેરા બેન્ક દ્વારા પર્સનલ લોન લઈ શકો છો.

જે એક અનસીકયુર્ડ લોન છે જેને લેવા માટે તમારે કોઈપણ પ્રકારની સિક્યુરિટી આપવાની જરૂર નથી અને તમે પોતાના લગ્ન પ્રસંગ રિસેપ્શન ના ખર્ચ ,તમારા બાળકોની ફી, સ્કૂલ કોલેજમાં એડમિશન ફી અને દવાખાનું વગેરે ખર્ચ સરળતાથી કરી શકો છો.

Read More-Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન

કેનેરા બેન્ક થી પર્સનલ લોન લેવાના લાભ

  • આ બેંક દ્વારા તમે રૂપિયા 50,000 થી લઈને 15 લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો. અને જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તમે વધારે પણ પર્સનલ લોન લઈ શકો છો.
  • આ બેંક તમને લોનની ચુકવણી કરવા માટે પૂરતો સમય આપશે પર્સનલ લોનની ચુકવણી માટે તમને 84 મહિના, લોન ચુકવણીનો સમય આપવામાં આવશે.
  •  તમારી માસિક આવક અને ક્ષમતા મુજબ તમે નાની EMI આપીને લોન ચૂકવી શકો છો.
  • તમારે કેનેરા બેન્કમાંથી લોન લેવા માટે કોઈપણ પ્રકારના ગારેન્ટરની જરૂર પડશે નહીં. અને તમારી લોન ઘણા ઓછા પેપર વર્ક સાથે એપ્રુવ થઈ જશે.

કેટલું હશે પર્સનલ લોન વ્યાજ દર 

આ બેંક દ્વારા પર્સનલ લોન લેવા પણ તમારે 9.25% થી 14.80 ટકા સુધી વાર્ષિક વ્યાજ દર આપવો પડશે અને પ્રોસેસિંગ ફીઝની વાત કરીએ તો જેટલી તમે પર્સનલ લો છો તેના 5 ટકા પ્રોસેસિંગ ચાર્જ આપવો પડશે.

  • કેનેરા બેંક પર્સનલ લોન માટે પાત્રતા 
  • આ બેંક દ્વારા સરકારી અધિકારી સરળતાથી લોન લઈ શકે છે. અને જો તમે સારી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરો છો તો પણ સરળતાથી લોન લઈ શકો છો.
  • તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ અને તમારી આવક લોનની રકમની ૨૫ ટકા હોવી જોઈએ.
  • લોન માટે અરજી કરવા માટે તમારા જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ આવકનો દાખલો તેમજ ત્રિમાસિક સેલરી સ્લીપ હોવી જોઈએ.

Read More-Ration card online Registration 2024: આ રીતે ઘરે બેઠા રેશન કાર્ડ મેળવવા કરો ઑનલાઇન રજી્ટ્રેશન 

કેનેરા બેન્ક પર્સનલ લોન અરજી પ્રક્રિયા | Canara Bank personal loan

  • આ બેંક દ્વારા પર્સનલ લોન લેવા માટે તમે તમારી નજીકના શાખામાં જઈ શકો છો.
  • ત્યાંથી એપ્લિકેશન ફોર્મ મેળવો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરો.
  • ત્યારબાદ તે એપ્લિકેશન ફોર્મ ને બેંકમાં જમા કરાવી દો.
  • હવે બેંક અધિકારી તમારો સંપર્ક કરશે અને વેરિફિકેશન કરશે.
  • વેરિફિકેશન કર્યા પછી લોનની રકમ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More

  • Supreme Court Decision for Loan EMI: લોન ની રકમની સમયસર ચુકવણી ના કરી હોય તેવા વ્યક્તિઓ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો 
  • Personal loan from marksheet: ધોરણ 10 ની માર્કશીટ દ્વારા આ રીતે મેળવી શકો છો લોન

Leave a Comment