Central Bank Peon Recruitment 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સફાઈ કામદારના ભરતી ની જાહેરાત

Central Bank Peon Recruitment 2024: નમસ્કાર મિત્રો, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સફાઈ કર્મચારી ના પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ઓફિશિયલ નોટિફિકેશન સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં સફાઈ કર્મચારીના 484 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

Central Bank Peon Recruitment 2024

સંસ્થાનુ નામ Central Bank
લેખુનુ નામ Central Bank Peon Recruitment
પોસ્ટ વિવિધ 
અરજી કરવાની છેલ્લી તારીખ 09 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ https://centralbankofindia.co.in/

Read More

  • NHM Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

મહત્વપૂર્ણ તારીખો

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીમાં ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી ની શરૂઆત 20 ડિસેમ્બર 2023 થી શરૂ કરવામાં આવી છે જેની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલી છે. જે હવે આગળ વધારીને 16 જાન્યુઆરી 2024 કરવામાં આવી હતી તેમજ આ ભરતીમાં પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવેલું છે. ઉમેદવારે આ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

વય મર્યાદા

સફાઈ કર્મચારી ના પદ પર અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 26 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 31 માર્ચ 2023 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જનરલ,ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹850 તેમજ એસસી , એસ.ટી. ઇ.એસ.એમ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 175 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • દસમા ધોરણની માર્કશીટ
  • આધારકાર્ડ
  • સિગ્નેચર
  • ઇમેલ આઇડી
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • અન્ય જરૂરી દસ્તાવેજ

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સફાઈ કામદાર ભરતી અરજી પ્રક્રિયા

  • ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ ફાઈલમાં આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશનમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન ના બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો તેમાં જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
Cancel Noticeઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • DRDO Recruitment 2024: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભરતી ની જાહેરાત છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 
  • જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G

Leave a Comment