ઝીરો ઇન્વેસ્ટમેન્ટ પર રોજના રૂપિયા 5,000 ની કમાણી, જાણો આ બિઝનેસ આઈડિયા

Catering services business: નમસ્કાર મિત્રો, અમે તમને રોજે રોજ નવા બિઝનેસ આઈડિયા વિશે માહિતી આપતા રહીએ છીએ અને તેની આ શ્રેણીમાં આજે એક નવા બિઝનેસ આઈડિયા સાથે આવ્યા છીએ.

આજે અમે તમને જે બિઝનેસ વિશે જણાવીશું તેને શરૂ કરીને તમે કોઈપણ મહેનત વગર સારું પ્રોફિટ કમાઈ શકો છો. આ બિઝનેસની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આમાં તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાની જરૂર નથી.

જો તમે પણ એવા કોઈ બિઝનેસ આઈડિયા વિશે શોધ ખોળ કરી રહ્યા છો કે જેમાં ઓછા કાર્ય કે કોઈપણ કાર્ય વગર પ્રોફિટ થાય તો આજનો આ લેખ તમારા માટે છે.

કેટરિંગ સર્વિસિસ બિઝનેસ

આજે અમે તમને આ લેખ દ્વારા જે બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશું તે બિઝનેસનું નામ છે કેટરિંગ સર્વિસ બિઝનેસ. આ બિઝને સૌથી વધારે ચાલે છે અને તેને એક નવી સ્ટ્રેટેજી સાથે શરૂ કરવા કરવા અમે તમને જણાવીશું.

જેને શરૂ કરીને વ્યક્તિઓ બીજા કેટરર્સને ઓર્ડર્સ આપવા કરતા તમને ઓર્ડર્સ આપશે તમારો બિઝનેસ આગળ વધશે, લગ્ન પ્રસંગ અથવા કોઈપણ અન્ય પાર્ટીમાં કેટરર્સની જરૂર પડતી હોય છે. અને એવા માં જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો સારી એવી કમાણી થશે.

Read More

  • Business idea: ઘરે બેઠા ઓછાં રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ,આખા વર્ષમા રહેશે માંગ અને કમાણી થશે મહિને ₹ 50,000
  • 5 હજાર રૂપિયાથી શરૂ કરો બિઝનેસ, તમને દર મહિને 1 થી 2 લાખ રૂપિયાની કમાણી થશે-Vermi Compost Business

કેટરીંગ સર્વિસ બિઝનેસ માટે જોઈશે માણસો 

કેટરિંગ સર્વિસ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે કેટલાક વ્યક્તિઓની જરૂર પડશે તમારે ફક્ત આ બિઝનેસને સંભાળવાનો છે અને તેનું કામ તમે રાખેલા માણસો કરશે અને જો તમારે કેટરિંગ નો સામાન પણ રાખવો હશે તો રોકાણ કરવા માટે થોડીક રકમ પણ જોઈશે. પરંતુ તમે ફક્ત કેટરર્સ રાખવા ઈચ્છો છો તો તેનાથી પણ સારી કમાણી થશે.

જીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે મોટી કમાણી

કોઈપણ લગ્ન પ્રસંગે પાર્ટીમાં પીરસવા માટે કેટરર્સ ની જરૂર પડતી હોય છે તમે આ બિઝનેસ શરૂ કરીને કેટરર્સને કલાક પ્રમાણે અથવા તો દિવસના હિસાબે પેમેન્ટ કરી શકો છો.

આમ જોઈએ તો રૂપિયા 500 માં તમને સારા માણસો કેટરર્સ તરીકે મળી જશે. તેથી જો તમે લગ્ન પ્રસંગે પાર્ટીમાં ફક્ત 10 કેટરર્સ લઈને જાઓ છો તો તમારે કુલ રૂપિયા 5000 તેમને આપવા પડશે અને તમે તે પાર્ટી દ્વારા રૂપિયા 10000 ચાર્જ કરી શકો છો તેથી વધારાના રૂપિયા 5000 તમારુ પ્રોફિટ થશે.

આવી રીતે તમે લગ્ન પ્રસંગ અને પાર્ટીની સિઝનમાં કેટરર્સ સર્વિસ બિઝનેસ શરૂ કરીને સારી એવી કમાણી કરી શકો છો અને આ બિઝનેસમાં તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની જરૂર નથી.

Read More

  • Sauchalay Yojana Online Registration 2024: કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મફતમાં શૌચાલય બનાવવાની યોજના 2024
  • Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

Leave a Comment