ગુજરાત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પદો પર 8 અને 10 પાસ પર ભરતી | Khanbhat Nagar Palika Recruitment 2024

Khanbhat Nagar Palika Recruitment 2024: નમસ્કાર મિત્રો, જો અત્યારે ઓછું ભણેલા હોય અને નોકરીની તલાશમાં હોય તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે.

ખંભાત નગરપાલિકા દ્વારા એક ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડેલ છે. અને આ ભરતીમાં જુદા જુદા પદો જેમ કે ડ્રાઇવર, પટાવાળા,મિકેનિકલ ડીઝલ, કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન વગેરે પર ભરતી ની જાહેરાત કરેલ છે. અમે તમને આ લેખમા આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

ખંભાત નગરપાલિકા ભરતી 2024 

ભરતીખંભાત મહાનગરપાલિકા ભરતી
પોસ્ટવિવિધ
નોકરી નું સ્થળખંભાત, ગુજરાત
અરજી પ્રક્રિયાઓફલાઈન
ઇન્ટરવ્યૂ તારીખ24 જાન્યુઆરી 2024

Read More

  • રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી ની જાહેરાત અરજી કરવાની | Rajkot Nagrik sahakari bank Recruitment 2024
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

પોસ્ટ અને પદોની સંખ્યા

ખંભાત મહાનગરપાલિકા ભરતી જેમાં જુદા જુદા પદ જેમકે ઓફિસ ઓપરેશન ક્લાર્ક ના પદ પર 16 પદોની સંખ્યા, કોમ્પ્યુટર ઓપરેટર ના પદ પર 8 ,વાયરમેન ના પદ પર 6, ડ્રાઇવરના પદ પર 12, jcb ડ્રાઇવરના પદ 2,ઓફિસ આસિસ્ટન્ટ પટાવાળા ના પદ પર 8, મિકેનિકલ ડીઝલ ના પદ પર 2 ખાલી જગ્યાઓ પર ભરતી નું આયોજન કરેલ છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમા જુદા જુદા પદ પર જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવે છે.

  • ઓફિસ ઓપરેશન ક્લાર્ક ના પદ માટે ઉમેદવાર 12 પાસ કરેલ હોવું જોઈએ અને CCC
  • કમ્પ્યુટર ઓપરેટર ના પદ માટે 12 પાસ, CCC અને ITI કરેલ હોવુ જોઈએ.
  • વાયરમેન ના પદ માટે આઈ.ટી.આઈ કરેલ હોવું જોઈએ.
  • ડ્રાઇવર ના પદ માટે અરજી કરવા 8 પાસ અને હેવી વ્હિકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.
  • જેસીબી ડ્રાઇવર ની પોસ્ટ માટે પણ આઠમું ધોરણ પાસ અને હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ.
  • ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટે દસમું ધોરણ પાંચ
  •  મિકેનિકલ ડીઝલ ની પોસ્ટ માટે 10મુ ધોરણ પાસ અને આઈટીઆઈ કરેલ હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર ખંભાત મહાનગરપાલિકા ભરતી માં હારી કરવાની છે તો તેમને રૂબરૂ ખંભાત મહાનગરપાલિકા ખાતે જઈ આ ભરતી માટે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને તેના આધારે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે અને પછી પસંદગી કરવામાં આવશે.

આ ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવાની તારીખ 24 જાન્યુઆરી 2024 સમય સવારે 11:00 કલાક નક્કી કરેલ છે.

Read More

  • જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદા 46 પદો પર ભરતી ની જાહેરાત | JMC Recruitment 2024
  • Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ ભરતી પગાર ધોરણ ₹30,000 જાણો કોણ કરી શકે છે અરજી

ખંભાત મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • ખંભાત મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ તેની ઓફિશિયલ નોટિફિકેશન મેળવી લો.
  • તેમાં રજીસ્ટ્રેશન કરવા માટે તેની વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર જઈ રજીસ્ટ્રેશનના વિકલ્પને પસંદ કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જો ડોક્યુમેન્ટ ની જરૂરિયાત હોય તો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ રજીસ્ટ્રેશન ની પ્રિન્ટ આઉટ કાઢી લો
  • અને જ્યારે ખંભાત મહાનગરપાલિકા ખાતે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે આ રજીસ્ટ્રેશન કોપી લઈ જવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment