8th Pay Commission update: કેન્દ્રીય કર્મચારીઓએ કરી આઠમા પગાર પંચની માંગ, જાણો સરકારે શું આપ્યો જવાબ

8th Pay Commission update: નમસ્કાર મિત્રો, જો તમે પણ કેન્દ્રીય સરકારી કર્મચારી છો તો તમારા માટે સારા સમાચાર છે. તમે જાણતા જ હશો કે તમારા સેલેરી સ્ટ્રક્ચરમાં બદલાવ કરવા કેન્દ્ર સરકાર વર્ષે દર વર્ષે એક પે કમિશન એટલે કે પગાર પંચ લાગુ કરે છે. અને તેના આધારે જ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી થાય છે. અત્યાર સુધીમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સાત પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 1946 માં દેશમાં પહેલું પગાર પંચે લાગુ કરવામાં આવ્યું હતું અને છેલ્લું સાતમુ પગાર પંચ 28 ફેબ્રુઆરી 2014 ના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું અને આ કમિશન એ 2016 થી લાગુ કરવામાં આવ્યું હતું. હવે આપણા કેન્દ્રીય કર્મચારીઓએ આઠમા પગાર પંચ ની રાહ જોઈ બેસી રહ્યા છે અને તેની સાથે તેમના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થાય તેવી માંગ કરી રહ્યા છે.

કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ માં થશે વધારો

આપણી ભારતીય સરકારના આશ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 29 ફેબ્રુઆરીના દિવસે એક રિપોર્ટ જાહેર કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક શ્રમિકો માટે કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્ષ 138.9 આંકડા છે. જેમાં 0.1 નો વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતો ના કહેવા મુજબ આનો અર્થ એ થાય છે કે કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા નો વધારો થયો છે. શ્રમ બ્યુરોના રિપોર્ટ મુજબ, પ્રાઈઝ ઇન્ડેક્સમાં 0.1 નો વધારો થયો છે જેમાં પાછળના મહિનાની સરખામણીમાં થોડો ઘટાડો થયો છે લેકિન પાછળના વર્ષની સરખામણીમાં ઘણો બધો વધારો થયો છે.

સરકારે નવા પગાર પંચ વિશે કહી આ વાત

સરકાર પર કેન્દ્રીય કર્મચારી સંગઠનનો દબાવો વધી રહ્યો છે તેમ છતાં સરકારે તેમને જવાબ આપ્યો છે કે તેમણે નવા આઠમાં પગાર પંચ વિશે કોઈ વિચાર કર્યો નથી. જેના કારણે કેન્દ્રીય કર્મચારી સંગઠનો વચ્ચે મત ભેદ થયો છે અને ઘણા બધા સંગઠનો સરકારના નિર્ણય વિરોધમાં આંદોલન કરે તેવી યોજના બનાવી રહ્યા છે. અને તેની સાથે ભારત પેન્શન સમાજ દ્વારા પણ આઠમા પગાર પંચ ગઠન ની માંગ કરવામાં આવી છે. અને જણાવી દઈએ કે કોરોનામાં મારી મા તેમનું 18 મહિનાનું ડીએ રોકવામાં આવ્યું હતું તો તેને એરિયર જાહેર થાય તેવી પણ માગ કરી રહ્યા છે.

આઠમા પગાર પંચમાં ગઠનની માંગ 

આપણે જોયું તેમ વધારો થયો છે હવે તેના પછી સ્થાનીએ બજારમાં વધારો થાય તેવી સંભાવના છે. અને તેની સાથે હવે મોંઘવારી ભથ્થાનો દર 46% પહોંચી ગયો છે જેના કારણે કેન્દ્ર સરકારને હવે આઠમા પગાર પંચ વિશે વિચાર કરવો પડશે. આઠમા પગાર પંચ ગઠનની માંગ કરવા પર કર્મચારી સંગઠનો એ જણાવ્યું કે જ્યારે ડીએ નો દર 50% થશે ત્યારે કેન્દ્ર સરકારે આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવો પડશે.

Read More

  • 7th Pay Commission: કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થા પર મોટું અપડેટ
  • PPF Account New update: હવે નહીં ખાવા પડે બેંકના ધક્કા, ઘરે બેઠા ઓનલાઈન બનાવો પીપીએફ એકાઉન્ટ

Leave a Comment