RBI big update on 2000 notes: આરબીઆઈ દ્વારા રૂપિયા 2000 ની નોટને લઈ આવી રિપોર્ટ, જાણો નવી અપડેટ

RBI big update on 2000 notes: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે અત્યારે ટૂંક જ સમયમાં આરબીઆઈ દ્વારા રૂપિયા 2000 ની નોટ લઈને એક નવી અપડેટ બહાર પાડવામાં આવી છે. જેમાં કેન્દ્રીય બેન્કના જણાવવામાં મુજબ 29 ફેબ્રુઆરી 2024 સુધી તેમની પાસે ₹2,000 ની નોટ કુલ 97.62 ટકા પાછી આવી છે. અને જણાવી દઈએ કે અત્યારે કોઈ વ્યક્તિ પાસે રૂપિયા 2000ની નોટ હોય અને તેને એક્સચેન્જ કરાવી હોય તો તેને તે નોટને પોસ્ટ ઓફિસ દ્વારા આરબીઆઈ ઓફિસ સુધી પહોંચાડવી પડશે.

આરબીઆઇએ જાહેર કરી રૂપિયા 2000ની નોટની મોટી અપડેટ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ₹2,000 ની નોટ ને લઈને એક મોટી અપડેટ બહાર પાડવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ તેમ આરબીઆઇ દ્વારા ગયા વર્ષે ₹2,000 ની નોટ ને ચલણથી બહાર કરવામાં આવી હતી. કેન્દ્રીય બેન્ક ને જણાવ્યા મુજબ ૨૯ ફેબ્રુઆરી 2024 સુધી તેમની પાસે કુલ 97.62 ટકા 2000ની નોટ પાછી આવી છે. અને તે સિસ્ટમમાં હવે ફક્ત 8470 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતા 2000 રૂપિયાની નોટ હાજર છે.

Read More

  • Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે
  • Bank Holiday in March 2024: આવનારા માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBI એ રજૂ કરી બેન્ક હોલીડે ની યાદી

ક્લીન નોટ પોલિસી હેઠળ લિધો નિર્ણય

જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 19 મે 2023 ના રોજ એવી જાહેરાત કરવામાં આવી હતી કે આપણા દેશમાંથી હવે કરન્સી નોટની સૌથી મોટી રૂપિયા 2000 ની નોટ બંધ કરવામાં આવી છે અને તે હવે સર્ક્યુલેશનથી બહાર છે. રિઝર્વ બેન્ક દ્વારા ક્લીન નોટ પોલિસી હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને જો કોઇ પણ વ્યક્તિ પાસે રૂપિયા 2000 ની નોટ હોય તો તેને બદલવા માટે સાત ઓક્ટોબર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અને તે દેશની બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ હતી.

અત્યારે હવે સામાન્ય બેંક અને બીજી જગ્યાઓ પણ રૂપિયા 2000ની નોટની બદલવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. હવે જો કોઈ વ્યક્તિ પાસે રૂપિયા 2000 ની નોટ હોય અને તેને બદલવી હોય તો તેને પોસ્ટ ઓફિસ દ્વારા આરબીઆઈ ઓફિસમા નોટ મોકલવાની રહેશે.

ક્યારે શરૂ થઈ ₹2,000 ની નોટ 

જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2016 માં 2000 ની નોટ જાહેર કરવામાં આવી હતી. આ સમયમાં આપણા દેશની કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 500 ને ₹1,000 ની નોટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂપિયા 1000 ની નોટ તે વખતે દેશની સૌથી મોટી કરન્સી નોટ હતી જેની જગ્યા 2000 ની નોટ એ લઈ લીધી હતી. આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2018-19 માં રૂપિયા 2000 ની નોટ ની પ્રિન્ટિંગ કરવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી અને મેં 2023 માં તેને ચલણથી બહાર કરી દેવામાં આવી હતી અત્યારે આપણા દેશમાં 500 ની નોટ એ સૌથી મોટી કરન્સી નોટ છે.

Read More

  • RBI New update: લોન લેનાર માટે સારા સમાચાર આરબીઆઈ એ લાવ્યો નવો નિયમ 
  • Google Pay Loan Apply: ગુગલ પે એપ્લિકેશન દ્વારા મેળવો ફક્ત 2 મિનિટમાં 8 લાખ સુધીની પર્સનલ લોન
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment