Punjab Bank personal loan: પંજાબ નેશનલ બેંક આપે છે કોઈપણ પ્રકારની ગેરંટી વગર રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન

Punjab Bank personal loan: નમસ્કાર મિત્રો, આજના સમયમાં દરેક વ્યક્તિને જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં વધારે પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય છે. જૂદી જૂદી બેંક એ જુદા જુદા પ્રકારની લોન આપે છે અને તેના પર જુદા જુદા પ્રકારનો વ્યાજ દર હોય છે. અત્યારે જો તમે પર્સનલ લોન લેવા વિશે વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક દ્વારા એક જોરદાર પર્સનલ લોનની ઓફર આપવામાં આવી છે. આજના આ લેખ દ્વારા અમે તમને પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન ઓફર વિશે માહિતી આપીશું.

રૂપિયા 5 લાખ સુધીની મળશે લોન

આ ઓફર મુજબ તમને રૂપિયા પાંચ લાખ સુધીની લોન કોઈપણ પ્રકારની ગેરંટી વગર મળી જશે. તમે અત્યારે વિચારી રહ્યા છો કે પંજાબ નેશનલ બેંક દ્વારા પર્સનલ લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી તેમાં કયા કયા દસ્તાવેજો જરૂર પડશે અને તેની યોગ્યતા શું હશે તો આજના આ લેખ દ્વારા અમે તમને તેના વિશેની તમામ માહિતી આપીશું તેથી અમારા આ લેખને અંત સુધી વાંચો.

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન

તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક એ ભારતની સૌથી જૂની બેંક છે અને તેની ઘણી બધી શાખાઓ સમગ્ર ભારતમાં ફેલાયેલી છે. પંજાબ નેશનલ બેંકનું હેડ ક્વોટર પંજાબમાં અમૃતસરમાં છે. જો તમારે અત્યારે પૈસાની જરૂરત છે અને તમારે પર્સનલ લોન લેવી છે તો તમે પંજાબ નેશનલ બેંક દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો જેમાં તમારે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. અને આ લોન પર તમારે કેટલું વ્યાજ દર ચૂકવવું પડશે તે તમારા ક્રેડિટ સ્કોર ના આધારે નક્કી કરવામાં આવશે. પર્સનલ લોન ઓફરની તમે વધુ માહિતી પંજાબ નેશનલ બેંકની ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.

Read More

  • SBI Yono App Personal Loan: યોનો એપથી તરત જ 8 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લો, જાણો અહીંથી લોન લેવાની પ્રક્રિયા
  • Personal Loan Without Civil: જીરો સિવિલ સ્કોર પર પર્સનલ લોન લેવા માટે આ એપ્લિકેશન જાણો 

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન માટે પાત્રતા

  • પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • જે વ્યક્તિ 10 વર્ષથી નોકરી કરતો હોય તે આ લોનમાં અરજી કરી શકે છે.
  • અરજી કરનાર નો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • પગાર ની પાવતી/ સેલેરી સ્લીપ
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ પંજાબ નેશનલ બેંક ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર તમને લોનનો ઓપ્શન મળશે.
  • હવે અહીં પર્સનલ લોન ની પસંદગી કરો.
  • હવે અહીં એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • હવે તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી એપ્લિકેશનનું અહીં વેરિફિકેશન કરવામાં આવશે તે પૂર્ણ થયા પછી લોનની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Read More

  • Google Pay Loan Apply: ગુગલ પે એપ્લિકેશન દ્વારા મેળવો ફક્ત 2 મિનિટમાં 8 લાખ સુધીની પર્સનલ લોન
  • No interest rate Loan: અહીંથી તમે વ્યાજ વગર 25,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો, આ રીતે કરો અરજી

Leave a Comment