FCI Recruitment 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેનોગ્રાફર ના પદ માટે ભરતી ની જાહેરાત

FCI Stenographer Recruitment 2024: નમસ્કાર મિત્રો, ફુલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અરવલ્લી જીપ્સમ એન્ડ મિનરલ્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ સ્ટેનોગ્રાફર હિન્દી અને અંગ્રેજી ખાલી પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે તેમાં ઉમેદવારોની પસંદગી માટે કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં. આજના આ લેખ દ્વારા અમે તમને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી વિશે માહિતી આપીશું.

વય મર્યાદા

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ભરતી માં અરજી કરવા ઉમેદવારને ન્યૂનતમ ઉમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી એપ્લિકેશન ફોર્મ ભરવાની તારીખ ના આધારે નક્કી કરવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિયા ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું ધોરણ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી અને પગારધોરણ

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ભરતી માં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

આ ભરતીમાં જે કોઈ ઉમેદવારોની પસંદગી થશે તેમને નિયમ મુજબ માસિક રૂપિયા 7700 થી ₹8050 પગાર ચૂકવવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે અરજી કરવાની શરૂઆત 10 જાન્યુઆરી 2024 થી શરૂ થયા છે અને તેની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે. અને આ સમય પછી જો કોઈ ઉમેદવાર અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને હોમ પેજ પર એપ્રેન્ટીસશીપ ઓપોર્ચ્યુનિટી નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને ભરતી ની નોટિફિકેશન આપેલી છે તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે એપ્લાય ફોર 10 ઓપોર્ચ્યુનિટી ના ઓપ્શન પર ક્લિક કરો.
  •  અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવા અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • MHA intelligent bureau Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરો ગૃહ મંત્રાલય દ્વારા ભરતીની જાહેરાત
  • Indian Post Group Recruitment 2024: પોસ્ટ વિભાગમાં ડ્રાઇવર ના પદ માટે ભરતી ની જાહેરાત

Leave a Comment