DA Hike Latest News: કર્મચારીઓને મોંઘવારી ભથ્થા પર આવી નવી અપડેટ

DA Hike Latest News: નમસ્કાર મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. 31 જાન્યુઆરી 2024 ના દિવસે તેમના માટે એક નવી અપડેટ બહાર પડી. વર્ષ 2024 ના કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બદલાવ થઈ રહ્યો છે. એક જાન્યુઆરી 2024 થી લાગુ કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાના સંપૂર્ણ આંકડા 31 જાન્યુઆરી 2020 ના દિવસે જાહેર કરવામાં આવ્યા. આ આંકડાકિય માહીતિ AICPI ની છે. આ ઇન્ડેક્સના આધારે જાણી શકાય છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી બધામાં કેટલો વધારો થશે. આ વખતે પણ 4 ટકા ના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે.

નવા વર્ષ 2024 માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી પથ્થર વધીને 50 ટકા થઈ જશે. દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં( DA hike) વધારો થાય છે. પરંતુ આ વધારો કેટલો હશે તે મોંઘવારીના આંકડા પર આધારિત છે. મોંઘવારીના રેશિયોમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે.

મોંઘવારી ભથ્થામાં 4% વધારો | DA Hike Latest News

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાછળની વખતે પણ 4 ટકા નો વધારો થયો હતો. અને આ વધારો જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો હતો. હવે જાન્યુઆરી 2024 થી આવનારા ની જાહેરાત થશે અને એવી આશા છે કે આ વધારો પણ 4 ટકા હશે. અત્યારે 46% મોંઘવારી ભથ્થાની સરખામણીમાં જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થું 50% મળી શકે છે.

શૂન્ય થઈ જશે મોંઘવારી ભથ્થુ 

મોંઘવારી ભથ્થાનો એક નિયમ છે. વર્ષ 2016માં જ્યારે સાતમા પગાર પંચ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવામાં આવ્યો હતો. આ નિયમ મુજબ ક્યારે મોંઘવારી ભથ્થુ 50% સુધી પહોંચશે ત્યારે તેને શૂન્ય કરી દેવામાં આવશે અને 50% અનુસાર જે પૈસાની રકમ સરકારી કર્મચારીઓને મળી રહી હશે તેને ન્યૂનતમ પગારમાં જોડી દેવામાં આવશે.

ઉદાહરણ તરીકે જો કોઈ કેન્દ્રીય કર્મચારીને ન્યૂનતમ પગાર ₹18,000 મળી રહ્યો છે તો તેને 50% મોંઘવારી ભથ્થાના 9000 રૂપિયા મળશે પરંતુ 50% મોંઘવારી ભથ્થું થવા પર તેના ન્યૂનતમ પગારમાં ફરીથી જોડીને મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવામાં આવશે. એટલે કે હવે તેને 27 હજાર રૂપિયા ન્યૂનતમ પગાર મળશે અને તેના માટે સરકારે ફિટમેન્ટમા પણ બદલાવ કરવો પડશે.

કેમ શુન્ય કરવામાં આવશે મોંઘવારી ભથ્થુ ? 

જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓના મળનાર મોંઘવારી ભથ્થાને તેમના પગાર સાથે જોડી દેવામાં આવે છે. જાણકારી મુજબ આ નિયમ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને મળતા મરઘા મોંઘવારી ભથ્થાને તેમના ન્યૂનતમ પગાર સાથે જોડી દેવો જોઈએ. પરંતુ નાણાકીય સ્થિતિને કારણે આમ થઈ શકતું નથી. જ્યારે વર્ષ 2006 માં છઠ્ઠું પગાર પંચ જાહેર કરવામાં આવ્યું હતું? તો તે સમયે પાંચમા પગાર પંચ મુજબ ડિસેમ્બર મહિના સુધી 187% મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું. અને તેમાં સંપૂર્ણ મોંઘવારી ભથ્થું તેમના પગાર સાથે જોડવામાં આવ્યો હતો.

આર્થિક દબાવમાં આવે છે સરકાર 

વર્ષ 2006 માં છઠ્ઠા પગાર પંચ સમયમાં નવા પગાર પંચને 1 જાન્યુઆરી 2024 થી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તેની નોટિફિકેશન માર્ચ 2009 માં જાહેર કરવામાં આવી હતી અને તેના કારણે સરકારને 39 થી 42 મહિના નું મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ત્રણ નાણાકીય વર્ષો 2008- 9 , 2009-10 અને 2010 -11માં ચુકવણી કરવી પડી હતી.

પાંચમા પગાર પંચમાં રૂપિયા 8000 થી 13500 ના પગાર પંચમાં 8000 રૂપિયા પર ૧૮૬ ટકા મોંઘવારી ભથ્થું મેળવીને ₹14,500 આપવામાં આવતા હતા. અને બંનેને જોડતા ટોટલ પગાર ₹22,880 થયો. તેના પછી છઠ્ઠા પગાર પંચમાં પગાર ધોરણ 15,600 થી 39, 100 ની સાથે 54 સો રૂપિયા પણ આપવામાં આવશે. છઠ્ઠા પગાર પંચમાં આ સેલેરી 15600 અને 5400 એ મળીને 21 હજાર રૂપિયા અને તેના પર જાન્યુઆરી 2009 થી 16% મોંઘવારી ભથ્થું ₹ 2226 જોડીને કુલ 23,226 રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો.

મોંઘવારી ભથ્થુ 0 થવા પર વધશે HRA

તમને જણાવી દઈએ કે હાઉસ રેન્ટ અલાઊંસ ( HRA) ના પણ આવનારું રિવિઝન 3% થશે. જેમાં મહત્તમ વર્તમાન દર 27% થી વધીને ૩૦ ટકા થઈ જશે પરંતુ આવું ત્યારે જ થશે જ્યારે DA 50% ની ઉપર જશે. નાણાકીય વિભાગના મેમોરેડમ મુજબ DA ના 50% થી વધારે થવા પર HRA 30% ,20% અને 10% થઇ જાય તેવી સંભાવના છે. HRA ની કેટેગરી X, Y અને Z ક્લાસ શહેરો મુજબ છે.

અત્યારે જે કેન્દ્રીય કર્મચારીઓ X કેટેગરીમાં આવે છે તેમને 27% HRA મળે છે જો DA 50% થશે તો HRA 30% કરી દેવામાં આવશે. તેમજ જે કર્મચારીઓ Y કેટેગરીમાં આવે છે તેમનું HRA 18% થી વધારીને 20 ટકા કરી દેવામાં આવશે. અને જે કેન્દ્રીય કર્મચારીઓ Z કેટેગરીમાં આવે છે તેમને 9 ટકાથી વધારીને 10% કરી દેવામાં આવશે.

Read More

  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો
  • 7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે લોટરી યોજાશે! ડીએ આ ટકાવારીથી વધશે 

Leave a Comment