DA Hike Latest Update: કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો, જાણો કેલ્ક્યુલેશન સાથેના આંકડા 

DA Hike Latest Update: નમસ્કાર મિત્રો, દરેક વર્ષે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. અને તેઓ આ નવા વર્ષે પણ કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને એવી આશા છે કે આ વર્ષે તેમના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે. જેના માટે માર્ચ મહિનામાં મંજૂરી આપવામાં આવશે અને એપ્રિલ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને તેની ચુકવણી કરવામાં આવશે. તેમજ કર્મચારીઓને જાન્યુઆરી,ફેબ્રુઆરી અને માર્ચ મહિના નું એરીયા એપ્રિલ મહિનામાં એક સાથે આપવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓને માર્ચ મહિનામાં મળશે મોંઘવારી ભથ્થુ 

તમામ કેન્દ્રીય કર્મચારીઓ આ નવા વર્ષના મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેવી રાહ જોઈ રહ્યા છે. સમાચાર પત્રો જાણવા મળ્યું છે કે હોળીના તહેવાર પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે. તેમના એપ્રિલ મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થાની ચુકવણી કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 46% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. પરંતુ હવે તેને વધારીને 50% કરી દેવામાં આવશે જે 1 જાન્યુઆરી 2024 થી લાગુ થશે.

જેના કારણે જાન્યુઆરી મહિનાથી લઈ માર્ચ મહિના સુધીનો મોંઘવારી ભથ્થાનું એરિયા એપ્રિલ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને ચૂકવવામાં આવશે. નવા પગાર પંચમાં પે ગ્રેડ નિયમ મુજબ મોંઘવારી ભથ્થાનુ કેલ્ક્યુલેશન કરવામાં આવશે. લેવલ 1 ના કર્મચારીઓ નું ગ્રેડ પે 1800 રૂપિયા છે. લેવલ એકમાં કર્મચારીઓની બેસિક પે 18000 રૂપિયા આવશે જેમાં વધારેમાં કર્મચારીઓને ટ્રાવેલ એલાઉન્સ પણ આપવામાં આવશે. અને આ તમામ ગણતરી કર્યા પછી ફાઇનલ એરિયર નક્કી કરવામાં આવશે તો ચાલો જાણીએ કેવી રીતે થાય છે કેલ્ક્યુલેશન.

Read More

  • 7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે લોટરી યોજાશે! ડીએ આ ટકાવારીથી વધશે 
  • સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા

આ રીતે થશે એરીયર કેલ્ક્યુલેશન

લેવલ 1 ના ગ્રેડ પે મા કર્મચારીઓનો ન્યૂનતમ પગાર 18000 રૂપિયા હોય છે જેમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધવાથી તેમના કુલ DA મા 774 રૂપિયાનો વધારો થશે.

કેલ્ક્યુલેશન 

DUE & Arrears ( DA 50%) 

MONTH.  DA.  TA. DA. ON. TA.  Total

JAN – 24.  9000 1350 675. 11025

FEB – 24. 9000 1350 675. 11025

MAR – 24. 9000 1350 675. 11025

Arrears 2322

APR – 24 9000 1350 675. 11025

લેવલ – 1 ના કર્મચારીઓ માટે મહત્તમ પગાર ધોરણ 

આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કુલ DA મા 2276 નું અંતર આવ્યું છે જેની કેલ્ક્યુલેશન નીચે મુજબ છે.

Due & Arrears ( DA 50%) 

Month  DA. TA.  DA. ON. TA.   Total

JAN- 24. 28450.  3600.  1800.  33850

FEB – 24 28450.  3600.  1800.  33850

MAR- 24 28450.  3600.  1800.  33850

Arrears 7260

APR – 24. 28450.  3600.  1800.  33850

લેવલ – 10ના કર્મચારીઓ માટે ન્યુનતમ પગાર ધોરણ 

લેવલ – 10ના કર્મચારીઓ ના મોંઘવારી ભથ્થામાં કુલ DA મા 2244 નુ અંતર આવ્યું છે. જેના એરિયર ની કેલક્યુંલેશન નીચે મૂજબ છે.

DUE & Arrears ( DA 50% ) 

MONTH. DA. TA   DA. ON TA Total

JAN – 24 28050. 7200.  3600.   38850

FEB – 24 28050. 7200.  3600.   38850

MAR – 24 28050. 7200.  3600.   38850

Arrears 7596 

APR – 24 28050. 7200.  3600.   38850

Read More

  • PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા
  • Paytm Personal loan Apply: પેટીએમ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા મેળવો રૂપિયા 2 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment