E-Shram Card payment Status check: ઇ- શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળશે ₹1000 ની સહાય, અહિથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ 

E-shram card payment Status check: નમસ્કાર મિત્રો, જો તમે પણ ઇ શ્રમ કાર્ડ ધરાવો છો. તો તમારા માટે એક સારા સમાચાર છે. ઈ શ્રમકાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓ માટે સરકાર દ્વારા નવો હપ્તો બહાર પાડવામાં આવેલ છે. જો તમે પણ સરકારની આ યોજના માટે અરજી કરી છે તો તમને જણાવીએ કે ઇ શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને સરકાર દ્વારા રૂપિયા 1000ની હપ્તાની ચુકવણી કરવામાં આવશે. જો તમે ગુજરાત રાજ્યમાં રહો છો અને તમે પણ સરકારની આ યોજનાનો લાભ લઇ ઇ શ્રમ કાર્ડ બનાવ્યું છે. તો તમે પણ ઇ શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.

ઇ-શ્રમ કાર્ડ ધારકો માટે સરકાર તરફથી જાહેરાત 

ઈ શ્રમ કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા રૂપિયા 1000 ની સહાય આપવામાં આવશે જે તેમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. જે તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પર ચેક કરી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને ઇ શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ ઓનલાઇન માધ્યમમાં કેવી રીતે ચેક કરવું તેની વિશે માહિતી આપીશું.

ઇ શ્રમ કાર્ડ યોજના દ્વારા સરકારની સહાય 

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામા આવતી આ એક યોજના છે જેના દ્વારા દેશના લાખો નાગરિકોને નાણાકીય સહાય અને બીમાલાભ આપવામાં આવે છે. સમગ્ર દેશ પર રહેતા અને ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો માટે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં પોર્ટલ પર એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે. જેમાં સરકાર દ્વારા કેટલીક પાત્રતા અને દસ્તાવેજ માંગવામાં આવે છે. જેને પૂર્ણ કરી તમે ઈશ્રમકાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

આ યોજનામાં અરજી કર્યા પછી સરકાર દ્વારા અરજી કરનારના દસ્તાવેજ મુજબ તેની પસંદગી કરવામાં આવે છે. તેમજ જે લાભાર્થીઓની પસંદગી થશે તેમને સરકાર દ્વારા માસિક હજાર રૂપિયા હપ્તો ચૂકવવામાં આવશે અને તેની સાથે વિમાની સહાયતા જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.

Read More

  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.
  • Namo Laxmi Yojana 2024: ગુજરાત બજેટમાં જાહેરમાં બહાર પાડી નમો લક્ષ્મી યોજના, રાજયની 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ

ઇ-શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીને મળતા લાભ

  • સરકાર દ્વારા માંગવામાં આવેલી પાત્રતાઓને પૂર્ણ કરનાર દેશના તમામ નાગરિકને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના દ્વારા લાભાર્થીને માસિક ₹1000ની રૂપિયાની સહાય આપવામાં આવશે.
  • આ યોજનામાં આપવામાં આવતી સહાયની રકમ આવાસ ના નિર્માણ માટે આપવામાં આવશે.
  • આ યોજનાની લાભાર્થી મહિલાઓને તેમના બાળકના પાલનપોષણ માટે જરૂરી સુવિધા આપવામાં આવે છે.
  • ઈશ્રમ કાર્ડ ધારકોને ભવિષ્યમાં પેન્શન પણ આપવામાં આવશે.
  • જો તેઓ બીમાર થાય તો તેની સારવાર માટે પણ આર્થિક સહાય કરવામાં આવશે.
  • આ યોજના દ્વારા લાભાર્થીને ₹2,00,000 સુધીનો દુર્ઘટના વીમો પણ આપવામાં આવશે.

ઇ-શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ ચેક કરવું

ઇ-શ્રમ કાર્ડ યોજનામાં સહાયની રકમ બહાર પાડી દેવામાં આવી છે જે તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તમે નીચે જણાવેલ પ્રક્રિયા અનુસરી ઇ-શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ ઇ શ્રમ કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે તેના હોમપેજ પર તમને ઇ શ્રમનો  ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવી લોગીન કરો.
  • અહીં તમારો ઇ-શ્રમ કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર દાખલ કરો.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવું પેજ કોલ છે જેમાં તમે પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.

Read More

  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana
  • PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

Leave a Comment