ગુજરાત પર્યટન વિભાગ પર ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ | Gujarat paryatan Department Recruitment 2024

Gujarat paryatan Department Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય પર્યટન વિભાગ દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. ગુજરાત પર્યટન વિભાગ ભરતી વિશેની તમામ માહિતી આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.

Gujarat paryatan Department Recruitment 2024

સંસ્થાગુજરાત પર્યટન વિભાગ
પોસ્ટવિવિધ 
અરજી ફી ની: શુલ્ક 
અરજી ની તારીખશરૂઆત 13 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઑનલાઇન 
ઓફિસિયલ વેબસાઈટhttps://www.gujrattourism.com/ 

Read More

  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.
  • Punjab and Sind Bank peon Recruitment 2024: સિંધ બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ ના પદો પર  ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ અને નોકરીની જગ્યા

ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાતમાં જણાવ્યા મુજબ એપ્રેન્ટીસ ના પદ પર ભરતીનું આયોજન કરવામાં આવેલી છે. જેમાં તમને એપ્રેન્ટિસ સર્ટિફિકેટ આપવામાં આવશે.

જે ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેને ગુજરાત રાજ્યના જુદા જુદા સ્થળો જેમ કે સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાપુતારા વગેરે સ્થળો પર નોકરી મળશે.

વય મર્યાદા અને અરજી ફી 

ગુજરાત પર્યટન વિભાગ દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી. તેની માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. જાહેરાતમાં જણાવ્યા મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ઉમેદવારે એપ્રેન્ટીસ ના પદ પર અરજી કરવા ઓનલાઈન માધ્યમ માં અરજી કરવાની રહેશે. તેમાં શૈક્ષણિક વિકાસ વિશેની માહિતી તમે સત્તાવાર વેબસાઈટ માંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેમણે ગુજરાત ટુરિઝમ એપ્રેન્ટીસ એક્ટ મુજબ પગાર ચૂકવવામાં આવશે જેમાં સ્નાતક હોય તેવા ઉમેદવારને માસિક રૂપિયા 12000 અને અનુસના તકની માસિક રૂપિયા 14000 પગારની ચુકવણી કરવામાં આવશે.

ગુજરાત પર્યટન વિભાગ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમામ ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખોલો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Supervisor Recruitment 2024: સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ લિમિટેડ દ્વારા સુપરવાઇઝર ભરતીની જાહેરાત 
  • Railway Recruitment 2024 S: રેલવેમાં 2860 પદો પર ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની પ્રક્રિયા

Leave a Comment