Earning From Google pay: હવે ગૂગલ પે એપ્લીકેશન દ્વારા ઘરે બેઠા આ રીતે કમાઓ પૈસા

Earning From Google pay: નમસ્કાર મિત્રો, જો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન કે લેપટોપ જેવા ડિવાઇસથી કમાણી કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક સારા પ્લેટફોર્મ વિશે જણાવીશું.

આપણે જાણીએ છીએ તેમ કે રોજના જીવનમાં આપણે google pay નો ઉપયોગ કરીએ છીએ અને જે વ્યક્તિઓ અત્યારે કરતા નથી તેઓ પણ આગળ જતા ગુગલ પે નો ઉપયોગ કરશે. અમે તમને આજે જણાવીશું કે તમે ઘરે બેઠા ગુગલ પે દ્વારા રૂપિયા 5,000 થી લઈને રૂપિયા 50,000 દર મહિને કેવી રીતે કમાઈ શકો છો ? 

અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે તમે ઘરે બેઠા પોતાના હાથમાં રહેલા મોબાઇલ ફોન દ્વારા કઈ રીતે પૈસા કમાઈ શકો છો આપણે ટ્રાન્જેક્શન કરવા માટે આ એપ્લિકેશન ગુગલ પે નો ઉપયોગ કરીએ છીએ પરંતું તમે આ તમે નાણાંની લેવડ દેવડ સાથે પૈસા પણ કમાઈ શકો છો.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Personal Loan Without Civil: જીરો સિવિલ સ્કોર પર પર્સનલ લોન લેવા માટે આ એપ્લિકેશન જાણો 

ગુગલ પે દ્વારા પૈસા કમાઓ | Earning From Google pay

1. ગુગલ પે કેશબેક દ્વારા

જો તમે પણ ગુગલ પે એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તમે તેની કેશબેક ઓફર દ્વારા સારી એવી કમાણી કરી શકો છો.

તમે મોબાઈલ માં રોજના ગુગલ પે રેફર એન્ડ માધ્યમથી ₹200 થી લઈને રૂપિયા 600 કમાઈ શકો છો. અને આ માટે તમારે ફક્ત google pay ની લીંક તમારા મિત્રો સાથે શેર કરવાની છે અને જો તમે મોકલેલી આ લીંક દ્વારા તમારો મિત્ર google તેમાં એકાઉન્ટ બનાવે છે તો તમને google પહેલા આ વ્યાકરણ પ્રોગ્રામ દ્વારા ₹200 નુ કેશબેક મળશે.

2. ગુગલ પે પ્રોમોકોડ દ્ધારા પૈસા કમાઓ

જો તમે તમારા મોબાઇલમાં પૈસા ના ટ્રાન્જેક્શન માટે ગુગલ પે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો છો તો તમને તે સમયે તહેવારોની સીઝન એટલે કે ફેસ્ટિવલમાં પ્રોમો કોડ મળે છે અને જો તમે પ્રોમો કોડ દ્વારા શોપિંગ કરો છો અથવા તો તેના દ્વારા કોઈ પણ ઓનલાઇન કાર્ય કરો છો તો તમને આ પ્રોમો કોડ દ્વારા ઘણું સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે જેનાથી તે પ્રોડક્ટ કરતા ઓછી કિંમતમાં તમે શોપિંગ કરી શકો છો.

3. ગુગલ પે ગેમ રમી પૈસા કમાઓ

આપણે ગુગલ પે એપ્લિકેશન વિશે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેનાથી આપણે ઓનલાઇન પૈસાનું ટ્રાન્જેક્શન કરી શકીએ છીએ પરંતુ આજે અમે તમને જણાવીએ કે તમે આ એપ્લિકેશન દ્વારા જુદી જુદી ગેમ રમીને પણ સરળતાથી પૈસા કમાઈ શકો છો.

ગુગલ પે એપ દ્વારા તમે લુડો,રમી અને તમને જે ગેમ માં રસ હોય તે રમીને તેના દ્વારા પ્રાઈઝ જીતીને તેને પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.

Read More

  • How to Earn From YouTube: યુટ્યુબથી પૈસા કમાવા થયા સરળ ! આટલા સબસ્ક્રાઈબર થવા પર શરૂ થશે અરનિંગ
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

4.ગુગલ પે રેફરલ કરી પૈસા કમાઓ

તમે આ ગુગલ પે ટ્રાન્જેક્શન એપ્લિકેશન ની દરરોજ રેફરલ કરીને પણ સારી કમાણી કરી શકો છો અને આ રેફરલ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા તમે નીચે જણાવેલ છે.

  • તમારા મોબાઇલમાં સૌપ્રથમ google pay એપ્લિકેશન માં જાઓ.
  • જો તમે પહેલેથી લોગીન કરેલું છે તો કઈ જરૂરિયાત નથી પરંતુ જો લોગીન કરેલ નથી તો તમારો મોબાઈલ નંબર દાખલ કરીને લોગીન કરો.
  • હવે અહીં રેફરન્સ એન્ડ અરન નો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમને અહીં તમારા ગૂગલ પે એપ્લિકેશનનો કોડ મળશે જેને તમે તમારા મિત્રો અથવા તો whatsapp ગ્રુપમાં શેર કરી શકો છો.
  • તમારા આ કોડ દ્વારા તમારો મિત્ર google pay એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં એકાઉન્ટ બનાવે છે તો તમને રૂપિયા 201 રૂપિયા મળશે.

More info

Leave a Comment