Kadi Nagar Palika Recruitment 2024: કડી નગરપાલિકા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024

Kadi Nagar Palika Recruitment 2024: નમસ્કાર મિત્રો જો તમે અત્યારે લાયકાત ધરાવતા હોય અને તેમ છતાં બેરોજગાર ફરી રહ્યા હોય તો તમારી માટે એક સારા સમાચાર છે.

કડી નગરપાલિકા દ્વારા ભરતી ની એક સત્તાવાર નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવેલ છે. કડી નગરપાલિકા દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરેલ છે. અમે તમને આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Kadi Nagar Palika Recruitment 2024

સંસ્થાKadi Nagar Palika Recruitment 2024
પોસ્ટવિવિધ
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ18 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://www.kadinagarpalika.in/
Kadi Nagar Palika Recruitment 2024

Read More

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • SMC Recruitment 2024: સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા 

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ

કડી મહાનગરપાલિકા દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં વિવિધ પોસ્ટમાં જેમ કે સેનેટરી ઇન્સ્પેક્ટરના પોસ્ટ પર 3 પદો, સિવિલ એન્જિનિયર ના પોસ્ટ પર 2 પદો, ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગ ના પોસ્ટ પર 1 પદની સંખ્યા, કોમ્પ્યુટર ઓપરેટર ની પોસ્ટ પર 6 પદોની સંખ્યા, ડ્રાઇવર કમ મિકેનિક ની પોસ્ટ પર 5 પદોની સંખ્યા તથા મિકેનિકલ એન્જિનિયર ની પોસ્ટ પર 1 પદની સંખ્યા માટે ભરતી ની જાહેરાત કરેલ છે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

કડી મહાનગરપાલિકા દ્વારા જે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને માતમ ઉંમર ૩૬ વર્ષ નક્કી કરેલ છે.

જે કોઈ ઉમેદવાર આ વહી મર્યાદામાં આવતા હોય તો તેઓ નોકરીની તક મેળવવા આ ભરતીમાં અરજી કરી શકે છે.

આ ભરતીમાં ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તો તેની શૈક્ષણિક લાયકાત ઉપર જણાવેલ જુદા જુદા પદો માટે જુદી જુદી રાખવામાં આવેલ છે જેની વિગતવાર માહિતી તમે તેની સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

કડી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જણાવે મુજબ ઉમેદવારને 11 મહિનાના કરાર ઉપર આ ભરતીમાં નોકરી આપવામાં આવશે અને ત્યારબાદ તેને આપોઆપ છૂટા થઈ જવું પડશે.

અને આ સમયગાળા દરમિયાન તેનો માનસિક પગાર એપ્રેન્ટીસ ના આધારે આપવામાં આવશે.

આ ભરતીમાં ઉમેરવાની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કડી મહાનગરપાલિકા ખાતે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે તેમાં અરજી ફોર્મ ભરવાની શરૂઆત 28 ડિસેમ્બર 2023 થી શરૂ કરી દેવામાં આવી છે અને તેમાં છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 છે.

તેથી ઈચ્છુક ઉમેદવારે આ સમયગાળામાં અરજી કરવાની રહેશે.

Read More

  • Free Jio Air Fiber 5G | બધા માટે ફ્રી જિયો એર ફાઇબર 5G ઇન્ટરનેટ, આ રીતે લાભ મેળવો
  • GSRTC Recruitment 2024: GSRTC ભરતી 2024,10 પાસ માટે સીધી ભરતી

અરજી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર કડી મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરાયેલ વિવિધ પદો પર ભરતી યોજેલી છે તેમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને કડી મહાનગરપાલિકા ખાતે જઈ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Important Links

Leave a Comment