ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

ECHS Recruitment: નમસ્કાર મિત્રો, ઇસીએચએસ દ્વારા ભરતીની એક ઓફિસિયલ જાહેરાત કરવામાં આવેલી છે. આ ઓફિસીયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટ ના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.

અને આ ભરતી ભારત સરકાર રક્ષા મંત્રાલય ભૂતપૂર્વ સૈનિક અનુસંધાન સ્વાસ્થ્ય યોજના હેઠળ નીકળવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. આ ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

ECHS Recruitment 2024

સંસ્થાનું નામECHS Recruitment 2024
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ8 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.echs.gov.in/job%20vacancies

વય મર્યાદા અને અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદો માટે જુદી જુદી વય મર્યાદા રાખવામાં આવેલી છે. જેમાં નોટીફીકેશન માં જણાવ્યા મુજબ મહત્તમભાઈ મર્યાદા 66 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ ઉમેદવાર ની ઉંમર ની ગણતરી છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા હોય તો તેને એપ્લિકેશન ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ભરતી ની જાહેરાત માં જણાવ્યા મુજબ જુદા જુદા પાંચ પદો ભરવા માટે ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અને આ જુદા જુદા પદો માટે શૈક્ષણિક લાયકાત પણ જુદી જુદી રાખવામાં આવેલી છે. જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો તે શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી સત્તાવાર જાહેરાતમાંથી પ્રાપ્ત કરી શકે છે.

Read More

  • High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 
  • Gujarat Jilla Panchayat Recruitment 2024: ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા ભરતી ની જાહેરાત

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેના પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડિકલ એક્ઝામિનેશન ના આધારે તેમની પસંદગી થશે.

જેના કારણે ભૂતપૂર્વ સૈનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્ટરવ્યૂ નો સમય અને તારીખ તમામ નિયમો અને શરતોને અનુસરતા અરજદારોના મોબાઈલ નંબર, એસએમએસ અને ઇ-મેલ ના માધ્યમથી મોકલવામાં આવશે.

ઇસીએચએસ ભરતી અરજી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે. તો તેણે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન આપેલી હશે.
  • તેમાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • તેમજ આ એપ્લિકેશન ફોર્મ અને દસ્તાવેજ ને એક સારા કવરમાં પેક કરી નોટિફિકેશનમાં જણાવેલ એડ્રેસ પર મોકલો.
  • એ બાબતનું ધ્યાન રાખો કે તમારી આ અરજી ભરતી ની છેલ્લી તારીખ પહેલા પહોંચી જવી જોઈએ.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • Airtel New Recharge Plan 2024: ટેલિકોમ કંપની એરટેલ એ લોન્ચ કર્યા બે નવા પ્રીપેડ પ્લાન 

1 thought on “ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ”

  1. Pingback: ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત | Gujarat Sahakari Bank Recruitment 2024 - PM Viroja

Leave a Comment