ECHS Recruitment 2024: સરકારી સંસ્થા ભરતી ની જાહેરાત પગાર ધોરણ રૂપિયા 75,000 જાણો સંપૂર્ણ માહિતી

ECHS Recruitment 2024: નમસ્કાર મિત્રો, સાયન્સ સરકારી સંસ્થા એક્સ સર્વિસમેન કંત્રીબ્યુત્ટ્રી હેલ્થ સ્કીમ દ્વારા એક ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

આ સંસ્કારી સંસ્થામાં આઠ પાસથી લઈને અનુસ્નાતક સુધી ભરતીનું આયોજન કરેલ છે. અમે તમને આ લેખમાં ભરતી વિશેની તમામ જાણકારી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

 Ex- Servicemen Contributory Health Scheme (ECHS)  Recruitment 2024 

વિભાગ એક્સ સર્વિસમેન કંત્રીબ્યુત્ટ્રી હેલ્થ સ્કીમ 
નોકરીનુ સ્થળ ભારત 
અરજી કરવાની તારીખ 8 જાન્યુઆરી 2024
અરજી કરવાની અંત્તિમ તારીખ 30 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://www.echs.gov.in/ 

Read More

  • ગુજરાત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પદો પર 8 અને 10 પાસ પર ભરતી | Khanbhat Nagar Palika Recruitment 2024
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

સરકારી સંસ્થા ECHS દ્વારા જે ભરતી નું આયોજન કરેલ છે તેમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો જેમકે OIC પોલી ક્લિનિક મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ ડેન્ટલ ઓફિસર નર્સિંગ આસિસ્ટન્ટ લેબ ટેક્નિશિયન ડેન્ટલ હાઈ જીનીસ્ટ ચોકીદાર પટાવાળા ડ્રાઇવર સફાઈ વાળા કાર્ટૂન અને મહિલા પરિચય વગેરે મળીને લગભગ 35 પદો પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરેલ છે.

શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ

સરકારી સંસ્થા દ્વારા આજે ભરતીની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને મહત્તમ અનુસ્નાતક હોય તેવી લાયકાત અહીં રાખવામાં આવેલ છે.

જુદી જુદી પોસ્ટ માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે તેની ઓફિશિયલ નોટિફિકેશન માંથી મેળવી શકો છો.

જે કોઈ ઉમેદવારની સરકારી સંસ્થા દ્વારા આયોજિત આ ભરતીમાં પસંદગી થશે તેને પગાર ધોરણ રૂપે માસિક ₹16,800 થી લઈને રૂપિયા 75,000 ચૂકવવામાં આવશે. પોસ્ટ મુજબ તેનું પગાર ધોરણ જુદો જુદો રાખેલ છે જેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર સરકારી સંસ્થા ECHS દ્વારા જાહેરાત કરાયેલા ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે અને જો આ સંસ્થા એવું ઈચ્છે તો ઉમેદવારની પસંદગી માટે તેની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પણ લઈ શકે છે.

Read More

  • ECIL Recruitment 2024: ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 1100 પદો પર ભરતીને જાહેરાત
  • GSSSB Vadodara Municipal Corporation Junior Clerk Exam Date Announced | જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર કરી

એક્સ સર્વિસમેન કંત્રીબ્યુત્ટ્રી હેલ્થ સ્કીમ અરજી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે છે તો તેને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની ઓફિશિયલ લિંક અમે નીચે જણાવેલ છે.

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ જેની લીંક નીચે આપેલ છે.
  • તેના હોમ પેજ પર એપ્લાય નાઉના બટન પર ક્લિક કરો.
  • અહીં અરજી ફોર્મ ખૂલી જશે ત્યાં માંગવામાં આવેલી તમામ જાણકારી ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવીને રાખો.

ECHS Recruitment – Apply Now 

ECHS Notification- Click Here

1 thought on “ECHS Recruitment 2024: સરકારી સંસ્થા ભરતી ની જાહેરાત પગાર ધોરણ રૂપિયા 75,000 જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment