ECIL Recruitment 2024: ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 1100 પદો પર ભરતીને જાહેરાત

ECIL Apprentice Recruitment: નમસ્કાર મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી વિશેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને આ ભરતી ની જાહેરાત તેમની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડેલ છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ માં એપ્રેન્ટીસ ના લગભગ 1100 પદો પર ભરતી નું આયોજન કરેલ છે. અને આ ખાલી જગ્યા ને ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અને ભરતી વિશેની તમામ માહિતી અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.

મહત્વપૂર્ણ તારીખ

જે કોઈ ઉમેદવાર ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે અરજી કરવાની શરૂઆત 19 જાન્યુઆરી 2024 થી શરૂ થઇ ગઇ છે. અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 રાખેલ છે.

તેથી જે કોઈ ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તે આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી જલ્દીથી અરજી ફોર્મ ભરી દે. કેમ કે આ સમય બાદ ભરતી માટેનું ઓનલાઇન પોર્ટલ બંધ કરી દેવામાં આવશે અને કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Read More-

  • FCI New Recruitment 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી ની સત્તાવાર જાહેરાત ,આ રીતે કરો અરજી
  • AMC Recruitment 2024 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી જાહેરાત, જાણો તમામ વિગત 

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉમર 18 વર્ષ રાખવામાં આવેલ છે અને મહત્તમ ઉંમર ૩૦ વર્ષ રાખવામાં આવેલ છે.

સરકારના નિયમ અનુસાર તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. અને તેની ઉંમરની ગણતરી 16 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે.

અરજી ફી 

જે કોઈ ઉમેદવાર ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તમામ વર્ગના ઉમેદવારો માટે આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી તેઓ એકદમ મફતમાં 1100 પદો પર યોજવામાં આવેલ આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ના પદો પર ભરતી માટે અરજી ફોર્મ ભરવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખેલ છે.

ઉમેદવારે અરજી કરવા માટે ન્યૂનતમ તેના સંબંધિત ક્ષેત્રમાં આઈ.ટી.આઈ ડિપ્લોમા કરેલ હોવું જોઈએ. ઉમેદવાર શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી પ્રાપ્ત કરી શકે છે.

Read More

  • ગુજરાત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પદો પર 8 અને 10 પાસ પર ભરતી | Khanbhat Nagar Palika Recruitment 2024
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • જે કોઈ ઉમેદવાર 1100 પદો પર આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને ઓનલાઈન મધ્યમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવા સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ ફાઈલ રૂપે આપેલ છે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશન માં જણાવેલ તમામ જાણકારી ધ્યાનપૂર્વક જોઈ લો.
  • હવે વેબસાઈટના હોમ પેજ પર જઈ એપ્લાય ઓનલાઈન ના બટન પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવીને રાખો.

ECIL Apprentice Recruitment – Apply Now 

Official Notification- Click Here

Leave a Comment