Shramik Card Scholarship 2024: શ્રમિક કાર્ડ ધરાવતા હોય તો તમારા બાળકને શિક્ષણ માટે મેળવો રૂપિયા 35,000 ની શિષ્યવૃતિ

Shramik Card Scholarship 2024: નમસ્કાર મિત્રો, જો તમે પણ શ્રમિક કાર્ડ ધરાવો છો તો તમારા માટે એક સારા સમાચાર છે સરકાર દ્વારા શ્રમિક કાર્ડ ધારકો માટે એક સારો નિર્ણય લેવામાં આવે છે જો તમારી પાસે સમય કાર્ડ છે અથવા તો તમારા પરિવારમાંથી કોઈ પણ પાસે શ્રમિક કાર્ડ બનાવેલું છે તો તમારા માટે એક સારા સમાચાર છે. જો તમારી પાસે શ્રમિક કાર્ડ છે તો તમને રૂપિયા 35,000 ની શ્રમિક શિષ્યવૃત્તિ મળી શકે છે.

શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજના

અમે તમને જણાવીએ કે જો તમારી પાસે શ્રમિક કાર્ડ બનેલું હોય તો તમને ઘણો મોટો ફાયદો થશે કેમકે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમને એ વાતની જાણ નથી કે શ્રમિક કાર્ડ હોવા પર તેમને રૂપિયા ૩૫ હજારની શિષ્યવૃતિ મળે છે અને આ શિષ્યવૃતિ પ્રાપ્ત કરીને તમે તમારા બાળકોનું ભવિષ્ય ઉજવળ બનાવી શકો છો અને તેમને સારો શિક્ષણ અપાવી શકો છો.

અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે જો તમારી પાસે અથવા તો તમારા કુટુંબમાં કોઈ સભ્ય પાસે શ્રમિક કાર્ડ બનેલું છે તો તમે તમારા બાળક માટે કઈ રીતે શિષ્યવૃતિ મેળવવા અરજી કરી શકો છો.

Read More

  • LIC Scholarship Yojana 2024: એલ.આઇ.સી ગોલ્ડન જુબલી શિષ્યવૃત્તિ માં વિદ્યાર્થીઓને ₹40,000 ની આર્થિક સહાય
  • આ વ્યવસાયમાં ઓછી સ્પર્ધા છે, તમે સરળતાથી દરરોજ 2000 રૂપિયા કમાઈ શકો છો, તમારે બસ આ કરવાનું છે- Sound Business idea

શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના પાત્રતા

  • મિત્રો તમે તમારા પરિવારમાંથી તમારા માતા અથવા તો પિતા કોઈપણ એક જે શ્રમિક કાળ ધરાવતા હોય તો અરજી કરી શકો છો.
  • શ્રમિક કાર્ડ હોય તેમની પાસે ઓછામાં ઓછા 100 દિવસ રોજગાર પ્રાપ્ત કરવાના તેમના ઠેકેદાર પાસેથી સિગ્નેચર કરેલ હોવા જોઈએ અથવા તો મનરેગા કેન્દ્રમાં 100 દિવસની હાજરી હોવી જોઈએ.
  • આ શ્રમિક કાર્ડ યોજના દ્વારા સ્કોલરશીપ મેળવતા બાળકે ઓછામાં ઓછું 6 ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
  • આ યોજના દ્વારા જો તમે શિષ્યવૃતિ મેળવવા ઈચ્છતા હોય તો તમારું બાળક આગળની કક્ષામાં પ્રવેશ મળી અભ્યાસ કરતું હોવું જોઈએ.
  • જે કોઈ લાભાર્થી કોઈ પણ પ્રકારનો ટેક્સ અથવા તો જીએસટી બિલ ભરતો ના હોય તે અરજી કરી શકે છે.
  • શિષ્યવૃત્તિ મેળવનાર વ્યક્તિનું શ્રમિક કાર્ડ તેના જે તે વિભાગમાં રજીસ્ટર હોવું જોઈએ તો જ તે આ સ્કોલરશીપ મેળવવા પાત્ર છે.

શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના જરૂરી દસ્તાવેજ

  • માતા/પિતાની શ્રમિક ડાયરી
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • સ્કૂલનું સર્ટિફિકેટ
  • રાશન કાર્ડ
  • અરજી કરનાર નો મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • SSO આઈડી
  • શ્રમિક કાર્ડ ની નકલ

Read More

  • ગુજરાત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પદો પર 8 અને 10 પાસ પર ભરતી | Khanbhat Nagar Palika Recruitment 2024
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના અરજી પ્રક્રિયા

  • આ સ્કોલરશીપ મેળવવા માટે તમારે સૌ પ્રથમ તમારા જિલ્લાના શ્રમ વિભાગ કાર્યાલયની મુલાકાત લો.
  • અને અહીં જઈ ત્યાંના અધિકારી પાસે શ્રમિક કાર્ડ સ્કોલરશીપનું અરજી ફોર્મ મેળવો.
  • આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • ત્યાં જરૂરી દસ્તાવેજો અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અરજી ફોર્મ સાથે જોઈન્ટ કરો.
  • હવે આ અરજી ફોર્મ શ્રમિક વિભાગ કાર્યાલયમાં જઈને ત્યાંના અધિકારી સાથે જમા કરાવો.
  • અને તેની પાવતી મેળવીલો.

Related Info

Leave a Comment