Farming Tips: માત્ર એક એકરની જમીનમાં લાલ ભીંડાની ખેતી કરી કમાઓ 8 થી 10 લાખ રૂપિયા, તેનો ભાવ 500 રૂપિયા કિલો

Farming Tips: જો તમે ખેડૂત છો તો જાણો છો કે દરેક ખેડૂત ભાઈનો પોતાના ખેતરમાં કોઈ પાકની વાવણી કરવાનું ફક્ત એક જ ઉદ્દેશ્ય હોય છે કે તે પાકથી વધારેમાં વધારે કમાણી થાય.

પરંતુ જ્યાં સુધી આપણે ખેતી કરીને તે પાકને માર્કેટમાં વેચવા માટે લઈ જઈએ તે પહેલા મંડીમાં તે પાકની વધારે આવક તથા આપણને સારો ભાવ મળતો નથી. અને ફક્ત તે પાકને પકવવા માટે જેટલો ખર્ચ થાય છે તેટલી થોડી કમાણી થાય છે.

તો આપણે કોઈ એવી ખેતી કરીએ જેની માર્કેટમાં માંગ પણ વધારે હોય પરંતુ તેની આવક ઓછી હોય. તો એવો જ એક ભાગ છે લાલ ભીંડા, આ લાલ ભીંડા ની ખેતી ઘણા ઓછા ખેડૂતો કરે છે. અને તેનો ભાવ પણ માર્કેટમાં લીલા ભીંડા કરતા બે થી ત્રણ ગણો વધારે મળે છે.

લાલ ભીંડાની ખેતી કેવી રીતે કરવી એ તમને આ લેખમાં જણાવીશું તેથી તેને અંત સુધી વાંચો.

લાલ ભીંડા ની ખેતી માટે બીજ ની પસંદગી

8 થી 10 વર્ષની રિસર્ચ કર્યા પછી લાલ ભીંડા ના બીજ ની શોધ ભારતીય શાકભાજી સંસ્થા, વારાણસી માં કરવામાં આવી છે. અને શોધકર્તાઓએ અને કાશી લાલીમાં નામ આપ્યું છે. જો તમને બજારમાં લાલ ભીંડા ની આ વેરાયટી ના મળતી હોય તો તમે.

Read More

Advanta કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ KUMKUM વેરાઈટીની પસંદગી કરી શકો છો. તેના 100 ગ્રામ પેકેટ ની કિંમત 1200 રૂપિયા છે. અને જો આપણે લીલા ભીંડા ની વેરાઈટી રાધિકા ની વાત કરીએ તો તેના 100 ગ્રામ પેકેટ ની કિંમત ₹700 ની આસપાસ છે. એટલે કે લાલ ભીંડા એ લીલા પીંડા કરતાં થોડા મોંઘા આવે છે.

લાલ ભીંડા ની ખેતી માટે યોગ્ય જમીન અને વાવણી નો સમય

લાલ ભીંડા ની ખેતી પણ આપણે લીલા ભીંડા ની ખેતી ની ગેમ દરેક પ્રકારની જમીન પર કરી શકો છો. પરંતુ તમારા ખેતરની માટીમાં દરેક પ્રકારના પોષક તત્વો હોવા જોઈએ.

આ પાકની વાવણીનો સમય જોઈએ તો ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહ હતી માર્ચ મહિનામાં લાલ ભીંડાની ખેતીની વાવણી કરી શકો છો. અને ચોમાસાની ઋતુમાં જુલાઈ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી વાવી શકો છો.

એટલે કે તમે વર્ષના બે સિઝનમાં લાલ ભીંડા ની ખેતી કરી શકો છો. ઉનાળામાં આ પાક લેવા માટે તમે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અને માર્ચ મહિનામાં શરૂઆત કરો અથવા તો વરસાદની સિઝનમાં પાક લેવા જુલાઈથી ઓગસ્ટ મહિનામાં વાવણી કરી શકો છો.

જમીનની તૈયારી અને ખેતી પદ્ધતિ

લાલ ભીંડાની ખેતી કરવા માટે તમે તમારા ખેતર એક થી બે વાર ઊંડી ખેડ કરાવિલો. અને તેના પછી જો તમારા ખેતરમાં માટીના મોટા ઢેફા છે તો તેના પર રોટાવેટર ચલાવીને તેને નાના  કાંકરામા પહેરવી શકો છો. ચેતને ખેડી ને એકદમ સમતલમાં લાવી દો.

તેના પછી ખેતરમાં ચારા ( ક્યારા ) બનાવવાનું શરૂ કરો. એક ક્યારા ની લંબાઈ 25 થી 30 ફૂટ અને તેની પહોળાઈ ચારથી પાંચ ફૂટ રાખો. જો તમે ફેબ્રુઆરીના મહિનામાં વાવણી કરો છો તો બે બીજો વચ્ચેનું અંતર એક ફુટ રાખો અને તેમની લાઈન વચ્ચેનું અંતર 1.5 ft રાખો.

લાલ ભીંડાનું માર્કેટ

મોટા શહેરોમાં નજીકમાં રહેવાવાળા ખેડૂતો લાલ ભીંડા ની ખેતી કરી શકે છે. કેમકે મોટા શહેરોમાં તેની વધારે માંગ છે. અને તેથી તેની કિંમત અને ભાવ પણ સારો મળશે તેથી મોટા શહેરેની નજીક રહેતો ખેડૂત લાલ ભીંડાની ખેતી કરી શકે છે.

પરંતુ જો તમે નાના શહેરો અથવા ગામડામાં રહો છો તો તમને ખ્યાલ નહીં આવે કે બજારમાં આની માંગ છે કે નહીં અને તેનો ભાવ કેટલો મળશે તો તમને જણાવીએ કે તમે ફેબ્રુઆરી મહિનામાં લાલ ભીંડા ના બીજ ને તમારા ખેતરના થોડાક જ ભાગવત વાવી શકો છો.

માર્ચ મહિનામાં તમને લાલ ભીંડા નું ઉત્પાદન મળવાનું શરૂ થઈ જશે તેને લઈને તમે માર્કેટમાં જાઓ અને નક્કી કરો કે તેનો ભાવ કેટલો છે. જો તમને માર્કેટમાં લાલ ભીંડા નો ભાવ પોસાય તો તમે મોટા પ્રમાણમાં તેની ખેતી કરી શકો છો.

Read More

લાલ ભીંડાની કિંમત, લીલા ભીંડા કરતા વધારે હોય છે

લાલ ભીંડાનો ભાવ, લીલા ભીંડા કરતા માર્કેટમાં બે ઘણો વધારે મળે છે. લાલ ભીંડામા વધારે ગુણ હોય છે જેમ કે, તેમાં 94% polyunsaturated fat હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે. તેમા 66% સુધી સોડિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરે છે.

લાલ ભીંડાની સબ્જી ખાવાથી ઘણા રોગો દૂર થાય છે. તે હૃદયની બીમારી, ડાયાબિટીસ અને મોટાપો ઓછો કરવામાં મદદ કરે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

મોટા શહેરોના માર્કેટમાં લાલ પેંડા નો ભાવ 100 થી 200 રૂપિયા કિલો સરળતાથી મળી રહે છે. પરંતુ જો તમે નાના શહેર અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં પણ રહો છો તો પણ લાલ ભીંડા નો ભાવ તમને વધારે મળશે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top