Laptop Sahay Yojana Gujarat 2024: લેપટોપ સહાય યોજના, જાણો જરૂરી દસ્તાવેજ, પાત્રતા, અરજી પ્રક્રીયા 

Laptop Sahay Yojana Gujarat 2024: ગુજરાત રાજ્યમાં રહેતા ગરીબ અને જરૂરત હોય તેવા વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક યોજના શરૂ કરેલ છે આ યોજનાનું નામ લેપટોપ સહાય યોજના ( Laptop Sahay yojna) છે.

આ યોજના હેઠળ રાજ્ય સરકાર બધા વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપશે. રાજ્યમાં રહેતા કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ લેપટોપ ન હોવાને કારણે ઓનલાઇન લેક્ચર ભરવા માટે સક્ષમ હતા નહિ. એટલા માટે જ ગુજરાત રાજ્ય સરકાર ગુજરાતમાં વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપશે.

લેપટોપ સહાય યોજના ગુજરાત | Laptop Sahay Yojana Gujarat 2024

ગુજરાત રાજ્ય સરકારે ગરીબી ક્ષેત્રમાંથી આગળ વધવા અને શિક્ષણમાં મજબૂત કરવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ લેખમાં અમે તમને લેપટોપ સહાય યોજના 2024 વિશેની માહિતી આપીશું.

યોજનાનું નામ લેપટોપ સહાય યોજના ગુજરાત | Laptop Sahay Yojana Gujarat 2024
વિભાગ શ્રમ અને રોજગાર મંત્રાલય
યોજનાની શરુઆત 2020
રાજ્ય ગુજરાત રાજ્ય સરકાર
લાભાર્થીગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુજનજાતિ ના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અથવા લેપટોપ માટે તથા ધંધા કરવા માટે નાણાકીય લોન
લોન ની રકમ₹1,50,000
વ્યાજદર4%
અરજી પ્રક્રિયાઓનલાઇન 
સત્તાવાર વેબસાઈટglwb.gujrat.gov.in 
Laptop Sahay Yojana Gujarat 2024

Read More

  • ગુજરાત નમો ટેબલેટ યોજના, ટેબલેટ યોજના પાત્રતા | Namo Tablet Yojana 2024
  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.

લેપટોપ સહાય યોજનાનો ઉદ્દેશ્ય

ગુજરાત રાજ્ય સરકાર ₹1,50,000 ના લેપટોપની ખરીદી માટે એક યોજનાની શરૂઆત કરી છે. આ લેપટોપ સહાય યોજના વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 80% ની સબસીડી આપશે. જ્યારે કુલ કિંમતના 20% તે વિદ્યાર્થીએ આપવા પડશે.

આ સહાય ના કારણે વિદ્યાર્થી સારી ગુણવત્તા વાળુ લેપટોપ ખરીદી શકશે. અત્યારના સમયમાં લેપટોપની કિંમત ₹15,000 થી શરૂ કરી ₹1,50,000 સુધીની હોય છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ મોબાઇલ અને લેપટોપની માંગ વધી રહી છે.

અને અત્યારે લોકડાઉન થયું હતું જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ઓનલાઇન સાધનોની ખૂબ જરૂર પડે છે. અને આ સમસ્યા ને જોતા ગુજરાત સરકારે લેપટોપ સહાય યોજના શરૂ કરી છે. આ યોજનાએ માં 6% ના વ્યાજ દર વિદ્યાર્થીને ₹40,000 ની નાણાકીય સહાય આપવામાં આવશે.

લેપટોપ સહાય યોજના માટેની પાત્રતા

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ માત્ર એસસી વર્ગના વિદ્યાર્થીઓને મળશે.
  • જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • વિદ્યાર્થી ઓછામાં ઓછું 12મુ ધોરણ ભણેલ હોવા જોઈએ.
  • અરજી કરનાર વિદ્યાર્થીનો પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો હોવો ન જોઈએ.
  • તેની વાર્ષિક આવક 1,20,000 થી રૂપિયાથી વધારે હોવી ન જોઈએ. અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તે ₹1,50,000 થી વધારે ન હોવી જોઈએ.

લેપટોપ સહાય યોજનાની વિશેષતા

  • આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ લેવા માટે માત્ર 6% ના વ્યાજ દર સહાય આપવામાં આવશે.
  • દરેક લાભાર્થીને 60 હપ્તામાં આ લોન ચૂકવવાની રહેશે.
  • જો તમે આપેલ સમયમાં લોન ચૂકવતા નથી તો તમારે 6% ના વ્યાજ પર વધારે 2.5% પૈસા ભરવા પડશે.
  • આ લેપટોપમાં એકાઉન્ટિંગ સોફ્ટવેર, ટેલી અને GST સોફ્ટવેર એકદમ ફ્રીમાં પ્રિ ઇન્સ્ટોલ મળશે.

લેપટોપ સહાય યોજનાના લાભો

  • આ યોજના હેઠળ ₹1,50,00 રૂપિયાની અંદર કમ્પ્યુટર લેપટોપ કે તેના સંબંધિત ઉપકરણ ખરીદવા માટે લોન મળશે. લાભાર્થીને લોનના 10% આપવા પડશે.
  • જો તમે રૂપિયા 40,000 નું લેપટોપ ખરીદો છો.
  • તો તેમાં 80%  લેખે રૂપિયા 32000 સરકાર આપશે અને ₹8,000 એટલે કે 20% તમારે ચૂકવવાના રહેશે.

લેપટોપ સહાય યોજના હેઠળ સહાયની રકમ અને પૈસા ભરવાની રીત 

આદિજાતિ વિકાસ વિભાગ એસટી વર્ગનાં લોકો માટે યોજનાઓનો લાભ આપે છે. આ યોજના હેઠળ કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદવા માટે કુલ ₹1,50,000 ની લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થી વિદ્યાર્થી કુલર લોનની રકમના 10% આપવાના રહેશે.

અરજદારને મળેલી લોન વ્યાજ સાથે 20 ત્રિમાસિક હપ્તામાં ચૂકવવાની રહેશે. અરજદારે લીધેલી લોનની ચુકવણીમાં ટાઇમ થતા 2% વધારાના દંડના વ્યાજ સાથે ચૂકવણી કરવાની રહેશે.

Read More

  • આ યોજના દ્વારા દીકરીના લગ્ન અને શિક્ષણ માટે કુલ 64 લાખ રૂપિયા આપવામાં આવશે-Sukanya Samridhi Yojana 2024
  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 

લેપટોપ સહાય યોજના જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • વોટર આઇડી કાર્ડ
  • રહેઠાણનું પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • ઉમરનું પ્રમાણપત્ર
  • વાર્ષિક આવક નો દાખલો
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • કમ્પ્યુટર કોર્સ નું સર્ટિફિકેટ
  • રીટેલ સ્ટોરથી કોમ્પ્યુટર કે લેપટોપ વેચવાનો અનુભવ.
  • તમારી જમીનના 7/12 ના ઉતારા,8- અ વગેરે.

લેપટોપ સહાય યોજના અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ adijatinigam.gujrat.gov.in પર જઈને આદિજાતિ વિકાસ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર એપ્લાય ફોર લોન બટન પર ક્લિક કરો.
  • હવે એક નવું છે જેનું નામ Gujarat triple development corporation) હશે.
  • રજીસ્ટ્રેશનના વિકલ્પને પસંદ કરો.
  • તેમાં મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી મેળવો અને તે દાખલ કરો.
  • તમને તમારો નવો લોગીન આઈડી અને પાસવર્ડ મળશે.
  • હવે નવા પેજ પર લોગીન કરવા માટે તમારું નવું લોગીન આઈડી અને પાસવર્ડ દાખલ કરો.

15 thoughts on “Laptop Sahay Yojana Gujarat 2024: લેપટોપ સહાય યોજના, જાણો જરૂરી દસ્તાવેજ, પાત્રતા, અરજી પ્રક્રીયા ”

Leave a Comment