Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

Free Solar Chulha Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણી સરકાર દ્વારા દેશના નાગરિકો માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશમાં રહેતી મહિલાઓ માટે જુદી જુદી લાભકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. Free Solar Chulha Yojana આ બધી યોજનાઓ માંથી એક મહત્વપૂર્ણ યોજના છે. દેશમાં તમામ મહિલાઓને ગેસ સિલિન્ડર અને હવે સોલર સિસ્ટમ થી ચાલતા સોલર ચુલા પણ એકદમ મફતમાં આપવા માટે આ ફ્રી સોલર ચુલા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બજારમાં મળતા સોલાર ચૂલા કે જેમની કિંમત 15000 થી 20,000 વચ્ચે છે તે મહિલાઓને મફતમાં આપવામાં આવશે.

શુ છે આ સોલાર ચુલ્હા યોજના ?

સરકાર દ્વારા આ યોજના દેશની મહિલાઓને ઘરેલુ કાર્યમાં સમયની બચત કરવા હેતુ શરૂ કરવામાં આવે છે. આ યોજનામાં ડબલ બર્નર સોલર કુકટોપ, ડબલ બર્નર હાઇબ્રીડ કુકટોપ અને સિંગલ બર્નર સોલર કુકટોપ મોડલ તૈયાર કરવામાં આવ્યા છે અને આ તમામ ચૂલામાંથી મહિલાઓને મફતમાં આપવામાં આવશે.

સોલાર ચુલહા યોજનામાં દેશમાં વસ્તી તમામ મહિલાઓને સબસીડી ની સાથે સોલર ગેસ ચૂલાઓ આપવામાં આવે છે જે વીજળી થી પણ ચાર્જ થશે અને સોલર થી પણ ચાર્જ થશે. જેમાં પેનલ પ્લેટ છત પર રાખવામાં આવશે અને ચૂલો નીચે રસોઈમાં રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ઇન્ડિયન ઓઇલના સોલર ટીવીન કૂકટોપ મોડલ ને લોન્ચ કરશે.

સોલાર ચુલા ના પ્રકાર

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા હાલમાં ફક્ત 3 પ્રકારના સોલાર ચુલા તૈયાર કરવામાં આવ્યા છે.

સિંગલ બર્નર સોલર કુલટોપ: સિંગલ બર્નર હાઇબ્રીડ કુકટોપ ચૂલા સ્વતંત્ર રૂપે અને ગ્રીડ પર કાર્ય કરે છે.
ડબલ બર્નર સોલાર કૂકટોપ: ડબલ બારડર બે હાઇબ્રીડ કૂકટોપ સ્વતંત્ર રૂપે એક સાથે સૌર ઊર્જા અને ગ્રીડ વીજળી બંને પર એક સાથે કામ કરશે.
ડબલ બર્નર હાઇબ્રીડ કુકટોપ: એક હાઇબ્રીડ કોક ટોપ અને સૌરઊર્જા ગ્રીડ વીજળી બંને પર એક સાથે કાર્ય કરે છે.

Pradhanmantri Awas Yojana List 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના યાદી 2024 આ રીતે તપાસો

LPG GAS Cylinder: લોકસભા ચૂંટણી પહેલા સરકાર લેશે મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર સબસીડી માં થશે રૂપિયા 100 નો વધારો

ફ્રી સોલાર ચૂલા યોજના જરૂરી દસ્તાવેજ

  1. આધાર કાર્ડ
  2. પાનકાર્ડ
  3. બેંક એકાઉન્ટ પાસબુક, જે આધાર કાર્ડ સાથે લીંક હોય
  4. આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર
  5. પાસપોર્ટ સાઇઝ ફોટો

ફ્રી સોલાર ચૂલા યોજના અરજી પ્રક્રિયા | Free Solar Chulha Yojana 2024

  • આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે તેના હોમ પેજ પર સોલાર કુકિંગ સ્ટોન ની લીંક પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર ફ્રી સોલર યોજના ઓનલાઈન અરજી ખુલશે.
  • અહીં અરજી ફોર્મ માં આપેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • હવે નીચે સબમિટ બટન પર ક્લિક કરો.
  • હા અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Leave a Comment