RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડના પદો પર ભરતી ની જાહેરાત

RMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં મુજબ મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડની સરકારી નોકરી માટે નોટિફિકેશન બહાર પાડેલ છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતીની જરૂરી તારીખો, પોસ્ટનું નામ અને પદોની સંખ્યા,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી વગેરે બાબતો વિશે જાણકારી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

આયોજકરાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામસિક્યુરિટી ગાર્ડ
જાહેરાત ની તારીખ20 જાન્યુઆરી 2024
ઇન્ટરવ્યૂ તારીખ31 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટલિંક પર જાઓ
RMC Recruitment 2024

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ સિક્યુરિટી ગાર્ડ ના પદ પર ભરતી નું આયોજન કરેલ છે. તેમાં કુલ 7 જગ્યા ઉપર ભરતી પાડવામાં આવશે.

RMC Recruitment 2024 વય મર્યાદા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડના કુલ સાત પદો પર ભરતી નું આયોજન કરેલ છે તેમાં અરજી કરવા માટે ન્યૂનતમ વયમર્યાદા ની માહિતી આપેલી નથી પરંતુ મહત્તમભાઈ મર્યાદા 52 વર્ષ રાખવામાં આવેલી છે. સરકારના નિયમમાં મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે. તેથી આ વહી મર્યાદામાં આવતા ઉમેદવારો સિક્યુરિટી ગાર્ડ ની ભરતી અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જાહેરાતમાં જણાવેલા મુજબ નિવૃત્ત લશ્કરી અધિકારી અથવા તો નિવૃત્ત CRPF જવાન છે. તેમજ આ ભરતીમા અરજી કરવા માટે ઉમેદવારો ને કોઈ પણ અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

  • ICMR Recruitment 2024: આઈસીએમઆર ના જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત,4 માર્ચ સુધી કરી શકાશે અરજી
  • Paytm Personal loan Apply: પેટીએમ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા મેળવો રૂપિયા 2 લાખ સુધીની પર્સનલ લોન

RMC Recruitment 2024 પગાર ધોરણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સિક્યુરિટી ગાર્ડમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને સરકારના નિયમ મુજબ પહેલા પાંચ વર્ષ સુધી માસિક રૂપિયા 21,100 પગાર આપવામાં આવશે. અને તે સમય પછી પગાર ધોરણમાં વધારો કરી 47000 કરી દેવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  1. આધાર કાર્ડ
  2. પાનકાર્ડ
  3. ચૂંટણી કાર્ડ
  4. સિગ્નેચર
  5. લિવિંગ સર્ટિફિકેટ
  6. માર્કશીટ
  7. જાતિનો દાખલો
  8. પાસપોર્ટ સાઇઝ ફોટો

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર સિક્યુરિટી ગાર્ડ ની ભરતી માટે 31 જાન્યુઆરી 2024 ના દિવસે સવારે 9:30 થી 11 વાગ્યા સુધી આપેલ સ્થળ પર હાજર રહેવાનું છે.

સ્થળ: ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી, પહેલો માળ,મિટિંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકા અરજી પ્રક્રિયા

  • જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે છે તો તેમણે ઉપર જણાવેલ સ્થળ પર અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં આ ભરતીનું અરજી ફોર્મ આપેલું હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરો.
  • આ અરજી ફોર્મ ની આપેલ સ્થળ પર ઇન્ટરવ્યૂના દિવસે સાથે લઈને જાઓ.

Leave a Comment