Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

Free solar rooftop Yojana :ભારતીય સરકાર દ્વારા અવારનવાર દેશમાં રહેલા લોકોના હિતમાં નવી યોજનાઓ ચાલુ કરવામાં આવે છે આજે પણ આપણે એક એવી જ યોજના વિશે વાત કરીશું. ભારત સરકાર દ્વારા ફ્રી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ લઈ દેશના નાગરિકો પોતાના ઘરની જાત ઉપર સોલાર પેનલ લગાવી શકે છે અને વીજળીની બચત કરી શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય વિદ્યુત મંત્રાલય દ્વારા આ યોજના માટે અરજીની પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે.

જો તમે પણ પોતાના ઘરમાં વીજળીની બચત કરવા માંગો છો અથવા તો મફતમાં વીજળી મેળવવા માંગો છો તો તમારે ભારતીય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ફ્રી સોલર રૂફટોપ યોજનાનો લાભ ઉઠાવો જોઈએ.

આજના વિશેની તમામ માહિતી મેળવવા માટે અમારી આ પોસ્ટને અંત સુધી વાંચો અને આવી જ નવીનતમ યોજનાઓ વિશેની માહિતી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવો.

ફ્રી સોલર રૂફટોપ યોજના

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી છે. અને આ યોજનાના લીધે ભારતના નાગરિકોને વીજળીના બિલમાં રાહત મળશે.

આ યોજના હેઠળ લોકોને માત્ર પાંચ અથવા છ વર્ષ સુધી જ પૈસા આપવા પડશે. અને એના પછી એકદમ મફતમાં લોકો વિજય નો ઉપયોગ કરી શકશે.

પરંતુ જણાવી દઈએ કે સોલાર પેનલ લગાવવા માટે તમારા ઘરની છત ઉપર એક યોગ્ય સ્થાનો હોવું જોઈએ. જો તમારે 1 કિલોવોટ વાળુ સોલર પેનલ લગાવવું છે તો તમારે 10 સ્ક્વેર મીટર જગ્યા ની જરૂર પડશે. તો દરેક નાગરિકની જરૂરિયાત પ્રમાણે આ સોલાર પેનલ લગાડી શકાય છે.

યોજના નું નામફ્રી સોલર યોજના
વિભાગનું નામનવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
શરૂ કરવામાં આવીકેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા
અરજી પ્રક્રિયાઓનલાઇન અથવા ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://solar rooftop.gov.in/

ફ્રી સોલર રૂફટોપ યોજના સબસીડી ના લાભ

આપણે જાણીએ છીએ તેમ કે આપણા દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે અને તેના લીધે મોટાભાગના લોકોને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે .

અને એવામાં વીજળીનું વધારે બિલ ભરવું એ પણ એક મુશ્કેલીની સમસ્યા છે. નાગરિકોની આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફ્રી સોલર રૂફટોપ યોજના ની શરૂઆત કરી છે.

Read More-

  • LPG Gas E KYC: સરકારનો આદેશ ! LPG KYC પછી તમને 400 રૂપિયા મળશે
  • Sahara Refund Claim: રિફંડનો દાવો કરતી વખતે તમે ભૂલ કરી છે, ટેન્શન ન લો, આ રીતે તમે ભૂલ સુધારી શકો છો અને આ પૈસા પાછા મેળવી શકો છો

અને આ યોજના હેઠળ જો તમે તમારા ઘરની ચાટ ઉપર સોલાર પેનલ ગોઠવો છો તો તેના માટે સરકાર દ્વારા તમને સબસીડી આપવામાં આવશે. અને જો તમે તમારી ઓફિસ અથવા કારખાનામાં પણ સોલર પેનલ લગાવો છો તો પણ આ સબસીડી તમને આપવામાં આવશે.

અને આ રીતે તમે તમારા કાર્યાલય અને કારખાનામાં સોલર પેનલ લગાવી ને 30% થી લઈને 50% સુધી વીજળીની બચત કરી શકો છો. અને જે કોઈ વ્યક્તિ 3 કિલોવોટની સોલર પેનલ પોતાના ઘરની છત ઉપર લગાવશે. તેને 40% સુધીની સબસીડી મળશે.

અને જે લોકો 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવે છે તો તેમણે 20% ની સબસીડી આપવામાં આવશે.

ફ્રી સોલર રૂફટોપ યોજના જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • વોટર આઇડી કાર્ડ
  • બેંકની પાસબુક
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક
  • પોતાના ઘરના છતની ફોટો

Read More-

  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.
  • મહિલાઓને સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે

ફ્રી સોલર રૂફટોપ યોજના અરજી પ્રક્રિયા

  • ઉમેદવારે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવી પડશે.
  • સૌપ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • હોમ પેજ પર તમને એપ્લાય ફોર રૂફટોપ સોલર રજીસ્ટ્રેશન નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • પોતાના રાજ્યની પસંદગી કરો.
  • તમારી સામે અરજી ફોન ખુલશે તેને ધ્યાનથી વાંચો. અને તેમાં માંગેલી માહિતી ભરો.
  • તેમાં માંગેલા જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.

Leave a Comment