Google pay Personal loan 2024: ગુગલ પે એપ્લિકેશન દ્વારા તમારા મોબાઇલ માંથી ઘરે બેઠા મેળવો ₹ 1 લાખની પર્સનલ લોન

Google pay Personal loan 2024: જો તમે પણ અત્યારના સમયમાં ઓનલાઈન પૈસાના ટ્રાન્જેક્શન માટે google pay એપ્લિકેશન નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે.

હવે તમને google pay દ્વારા લોન મળી શકે છે. તમને જણાવી દઈએ કે ડીએમઆઈ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ( DMI) દ્વારા સોમવારના દિવસે google pay પર્સનલ લોન ને લોન્ચ કરવાની વાત કરી છે.

આ પ્રોડક્ટમાં google પે ના કસ્ટમર એક્સપિરિયન્સ અને ડીએમઆઈ ના ડિજિટલ લોન ડીસ્બર્સલ પ્રોસેસના ડબલ ફાયદાનો ઉપયોગ કર્યો છે. જેના કારણે લોન લેનારને મદદ મળશે.

ગુગલ પે આપશે ₹1,00,000 ની પર્સનલ લોન 

જો તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી છે. તો તમે માત્ર બે જ મિનિટમાં google પે દ્વારા પર્સનલ લોન લઈ શકો છો. હવે google pay એપ્લિકેશનમાં તમે નાણાની લેવડદેવડ સાથે પર્સનલ લોન પણ મેળવી શકો છો. તમને જણાવીએ કે google pay ની આ લોન તેના દરેક યુઝરને મળશે નહીં.

આ સ્કીમ ફક્ત તેવા વ્યક્તિઓને જ મળશે કે જેમની ક્રેડિટ હિસ્ટ્રી સારી છે.

Read More

  • SBI Personal loan: SBI માથી ₹ 1 લાખ સુધીની પર્સનલ લોન મેળવો માત્ર 5 મિનીટમાં, આ રીતે કરો અરજી
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

DMI સૌપ્રથમ પ્રેઈક ક્વોલિફાઇડ યુઝર્સ ની પસંદગી કરશે અને તેમને ગુગલ પે દ્વારા આ લોન લેવા માટે ઓફર કરશે. અને આ લોન લેવા માટે અરજદારની અરજી તાત્કાલિક સમયમાં પ્રોસેસ કરવામાં આવશે. અને તેના પછી અરજદારના બેન્ક એકાઉન્ટમાં ટૂંક જ સમયમાં લોનની રકમ મોકલવામાં આવશે.

મહત્તમ 3 વર્ષની લોન મળશે 

તમને જણાવી દઈએ કે google pay પર્સનલ લોન 15000 થી વધારે પીનકોડ સાથે લોન્ચ કરવામાં આવશે. ગુગલ પે યુઝર આ પ્રોડક્ટ દ્વારા મહત્તમ 36 મહિના એટલે કે ત્રણ વર્ષ માટે રૂપિયા 1 લાખની પર્સનલ લોન મેળવી શકે છે.

પર્સનલ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો 

Read More-

  • PM Mudra Loan: વ્યવસાય શરૂ કરવા સરકાર આવી રહી છે 0% ના વ્યાજ દરે ₹5 થી ₹10 લાખ સુધીની લોન 
  • Aadhar Card loan: આધારકાર્ડ થી મેળવો માત્ર પાંચ મિનિટમાં ₹ 5 લાખ સુધીની પર્સનલ લોન

Google pay Personal loan 2024 apply online

  • સૌપ્રથમ તમારા ડિવાઇસમાં google pay એપ્લિકેશન ને ઓપન કરો.
  • તેમાં જઈને મની ઓપ્શનને ઓપન કરો.
  • અહીં લોનનો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં ઓફર્સ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમને DMI નો ઓપ્શન મળશે તેને દબાવો.
  • ભાઈ તમને લોન લેવા માટેની ઓફર્સ દેખાશે.
  • ત્યારબાદ પછી તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ત્યારબાદ તમને લોન મળી જશે અને લોન ની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે.

Leave a Comment