રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી ની જાહેરાત અરજી કરવાની | Rajkot Nagrik sahakari bank Recruitment 2024

Rajkot Nagrik sahakari bank Recruitment 2024: નમસ્કાર મિત્રો, તમારા માટે એક નોકરીની તક આવી છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

અને આ જાહેરાતમાં જણાના મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 રાખેલ છે તેથી જે ઉમેદવાર ઈચ્છા ધરાવતા હોય અને લાયકાત ધરાવતા હોય તેઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતી વિશેની તમામ માહિતી અને ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી અમે તમને આ લેખમાં જણાવીશું.

Rajkot Nagrik sahakari bank Recruitment 2024

વિભાગરાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ
પોસ્ટવિવિધ
નોકરી નું સ્થળઅમદાવાદ/ મુંબઈ
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ16 જાન્યુઆરી 2024

Read More

  • જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદા 46 પદો પર ભરતી ની જાહેરાત | JMC Recruitment 2024
  • GSRTC Recruitment 2024: GSRTC ભરતી 2024,10 પાસ માટે સીધી ભરતી

પોસ્ટ અને પગારધોરણ

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેનિંગ ના પદ પર અમદાવાદ ખાતે અને સિનિયર એક્ઝિક્યુટિવ ની પોસ્ટ ઉપર મુંબઈ ખાતે ભરતીનું આયોજન કરેલ છે.

અને આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જે ઉમેદવાર ની પસંદગી થશે તેને પોસ્ટ મુજબ તેની યોગ્યતા અને નોલેજ પ્રમાણે માસિક પગાર ચૂકવવામાં આવશે. જેની જાણકારી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

વય મર્યાદા | Age limit

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તો તેને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ ઉંમર હોવી જોઈએ અને બીજી પોસ્ટ સિનિયર એક્ઝિક્યુટિવ માટે પણ ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ રાખવામાં આવેલ છે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે તેની શૈક્ષણિક લાયકાત તે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક થયેલ હોવો જોઈએ અને સિનિયર એક્ઝિક્યુટિવ ના પદ માટે ગ્રેજ્યુએશન અને ,CA પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ હોવા જોઈએ.

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીમા અરજી કરે છે તો તેની પસંદગી માટે પ્રથમ મોક ટેસ્ટ લેવામાં આવશે તેના પછી તેનું ઇન્ટરવ્યૂ થશે. અને આ વિશેની વધારે માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં મેળવી શકો છો.

Read More

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • Navodaya Vidyalaya Peon Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિમાં પટાવાળા ભરતી ની જાહેરાત 

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની છે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાવ જેની લીંક અમે નીચે આપેલી છે.
  • અહીં તેના હોમ પેજ પર લોગીન નો ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરી લોગીન કરો.
  • હવે નવા પેજ પર Apply Now નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી તમામ જાણકારી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર પણ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ તારીખો 

જે કોઈ ઉમેદવાર રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીમાં અરજી કરવાની છે જે તો તેને જણાવીએ કે ફોર્મ ભરવાની શરૂઆત 9 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment