Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 

Women and Child development Recruitment 2024: નમસ્કાર મિત્રો, દિલ્હી સબ ઓર્ડિનેટ સ્ટાફ સિલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કુક ફાર્માસિસ્ટ નર્સિંગ ઓફિસર, ટ્રાન્સલેટર એન્ડ રિસર્ચ સેન્ટર કો-ઓર્ડીનેટર, વગેરે જુદા જુદા 1896 પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

મહિલા અને બાળ વિકાસ ભરતી 2024

સંસ્થાનુ નામ મહિલા અને બાળ વિકાસ ભરતી 2024
લેખુનુ નામ મહિલા અને બાળ વિકાસ ભરતી
પોસ્ટ વિવિધ 
અરજી કરવાની શરૂઆત 13 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઇટ https://dsssbonline.nic.in/

Read More

  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.
  • ગુજરાત પર્યટન વિભાગ પર ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ | Gujarat paryatan Department Recruitment 2024

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરવા ઇચ્છતો હોય તો તેને જણાવીએ કે તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે. પદ મુજબ મહત્તમ વય મર્યાદા જુદી જુદી રાખવામાં આવેલ છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે  કરવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદા પર છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા પદ મુજબ ઉમેરવાની શૈક્ષણિક લાયકાતે જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યુનતમ શૈક્ષણિક લાયકાત 10 અને 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધારે માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે ફિઝિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલ છે. જનરલ,ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવેલ છે. તેમજ એસસી એસટી અને પી ડબ્લ્યુ ડી તથા મહિલાઓ માટે અરજી ફી રાખવામાં આવેલ નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી અરજી કરવાની રહેશે. કેમ કે આ સમય પછી કોઈપણ ઉમેદવાર ની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

દિલ્હી સબ ઓર્ડિનેટ સ્ટાફ સિલેક્શન ડિપાર્ટમેન્ટ ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પર રિક્રુટમેન્ટ નો ઓપ્શન આપેલો હોય છે તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમને આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશનની pdf મળશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ, તમારો પાસવર્ડ ફોટો, અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સંબમીટ બટન પર ક્લિક કરો. 
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • ગુજરાત પર્યટન વિભાગ પર ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ | Gujarat paryatan Department Recruitment 2024
  • 12th Pass Gujarat Recruitment 2024: અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત

Leave a Comment