VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.

VMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. નોટિફિકેશન સફાઈ કામદાર ફાયરમેન જેવા જુદા જુદા પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ 18 પદો પર ભરતીનું આયોજન કરેલું છે અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાનુ નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
લેખુનુ નામ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ વિવિધ 
નોકરીની જગ્યા વડોદરા 
અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ અહિ ક્લિક કરો.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિભાગીય અધિકારી ના 1 પદ, સ્ટેશન ઓફિસર ના 1 પદ, ટેલીફોન ઓપરેટર ના 4 પદ,મિકેનિક ના 3 પદ, જુનિયર ક્લાર્ક ના 1 પદ, ફાયરમેનના 4 પદ, સફાઈ કામદારના 2 પદ, સિક્યુરિટી ગાર્ડના 2 પદ, એમ કુલ મળીને 18 જગ્યાઓ પર ભરતીનું આયોજન કરેલું છે.

Read more

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • National Defense academy Recruitment 2024

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જે સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ ઉમેદવારને આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગ માટે જુદી જુદી વય મર્યાદા રાખવામાં આવેલી છે જેની માહિતી સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકાય છે.

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. ઉમેદવારે અરજી કરવા માટે 9મું ધોરણ 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ તેમજ ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વધુ માહિતી સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે લેખિત પરીક્ષા,મૌખિક પરીક્ષા,ફિઝિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે તેમજ જુદી જુદી પોસ્ટમાં જે જુદી જુદી પરીક્ષા લેવામાં આવે છે. અને છેલ્લે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ 

ભરતી ની જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની શરૂઆત 25 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે ઉમેદવારે આ વહી મર્યાદા ને ધ્યાનમાં રાખી ભરતીમાં અરજી કરવાની રહેશે.

અરજી ફી અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી એટલે કે તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે અને તેમની પસંદગી થાય છે તો તેમને માસિક રૂપિયા 7500 થી ₹35,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા | VMC Recruitment 2024

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં આ ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ નીકળો.
  • હવે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ એક સારા કવરમાં પેક કરી વડોદરા મહાનગરપાલિકા ખાતે જમા કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન
  • Vodafone Company Recruitment 2024: વોડાફોન કંપની ભરતી જાહેરાત, જાણો દસ્તાવેજ, વય મર્યાદા, અને અરજી પ્રક્રીયા

Leave a Comment