Gujarat Police Bharti 2024 Update: ગૂજરાત પોલિસ ભરતી પાસ કરવી થઇ સરળ, બદલાયા નિયમો, પરીક્ષા થઈ સરળ

Gujrat Police Bharti 2024 Update: જો તમે ગુજરાતમાં રહો છો યુવાન છો અને અત્યારે પોલીસની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે લાભદાયિક થશે કે ગુજરાતના પોલીસ પ્રશાસન દ્વારા પોલીસની ભરતીમાં નિયમોમાં ફેરફાર કરવાની વાત ચાલી રહી છે.

અને જો આ નિયમોમાં ફેરફાર થશે તો તમારા માટે પોલીસની પરીક્ષા આપી એ સરળ બની શકે છે. અમે તમને આ લેખમાં ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કયા કયા નિયમોમાં બદલાવ થશે તે વિશેની માહિતી આપીશું.

ગુજરાત પોલીસ માં જવા માંગતા ઉમેદવારોની જણાવીએ કે પ્રશાસન દ્વારા પોલીસ ભરતી માટેની શારીરિક અને શૈક્ષણિક બાબતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ બાબત પોલીસ ભરતી વિભાગ દ્વારા જણાવવામાં આવશે તો પોલીસની તૈયારી કરતા બધા ઉમેદવારોની સારો લાભ થશે.

ભરતી માટેની બેઠક યોજાઇ 

હમણાં જ ગુજરાત રાજ્ય ગૃહવિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસ ભરતીબોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં PSI,SP,Dy. SP અને પોલીસ કોન્સ્ટેબલજી ભરતી માટેના નિયમો માટે ચર્ચા કરવામા આવી હતી.

Read More-

  • 10 પાસ માટે ગુજરાત GSRTC ભરતી | GSRTC Recruitment 2023
  • સુપરવાઈઝરની જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયકાત 10મું પાસ છે | HMS Supervisor Recruitment 2023

Gujarat Police Bharti 2024 Update ગુજરાત પોલીસ ભરતીમાં નીચેના નિયમો બદલાશે

  • કોઈપણ ઉમેદવાર આ પોલીસની ભરતી ટ્યુશન ક્લાસીસ લીધા વગર પરીક્ષા પાસ કરી શકશે.
  • પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માં લેખિત પરીક્ષા સરળ થઈ શકે છે અને શારીરિક પરીક્ષા /મેડિકલ ટેસ્ટ તેમનો તેમ જ રહેશે.
  • પીએસઆઇ ( PSI) અને પીઆઈ ( PI) ના પદો પર ભરતી માટે લેખિત પરીક્ષા વધારી શકાય છે અને મેડિકલ ટેસ્ટમાં ઘટાડો થઈ શકે છે.
  • પોલીસ ભરતીમાં પરીક્ષા માટેનો કોર્સ બનાવવાની શક્યતાઓ છે.
  • એસઆરપી( SRP) , જેલર, અત્યાર વગરના પોલીસ કોન્સ્ટેબલ માટે ભરતી જુદી જુદી પાડવામાં આવશે તેવી શક્યતાઓ છે.
  • વાર્ષિક પોલીસ ભરતી કેલેન્ડર બનાવવામાં આવશે જેથી દરેક વર્ષે નિયમિત રીતે ભરતી કરી શકાય.

પોલીસ ભરતી પ્રેક્ટીકલ | Gujarat Police bharti 2024

  • પરીક્ષાના પેપરમાં કયા કયા ફેરફાર કરવા.
  • પ્રેક્ટીકલની પરીક્ષામાં છાતી ઊંચાઈ અને વજનમાં કેટલો વધારો કે ઘટાડો કરવો.
  • પ્રેક્ટીકલ પરીક્ષા રાખવી કે લેખિત પરીક્ષા બંનેમાંથી કઈ પરીક્ષા રદ કરવી.
  • RPC,CRPC વગેરે કાયદાની પરીક્ષા રાખવી કે નહીં.

Read More-

  • પશુપાલન વિભાગમાં કારકુન ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે | Animal Husbandry Recruitment 2023
  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023

Leave a Comment