Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000

Gujarat University Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન ઓફલાઈન માધ્યમમાં બહાર પાડવામાં આવેલી છે. 21 ફેબ્રુઆરી 2024 ના રોજ આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 7 માર્ચ 2024 છે. આજના આ લેખ દ્વારા મેં તમને ગુજરાત યુનિવર્સિટી ભરતી વિશે માહિતી આપીશું.

Gujarat University Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત યુનિવર્સિટી
પોસ્ટ વિવિઘ 
વય મર્યાદા ન્યનતમ 18 વર્ષ
શૈક્ષણિક લાયકાત10મુ પાસ/ ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ
અરજી ફી ની શુલ્ક 
અરજીની છેલ્લી તારીખ7 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફ્લાઈન 
ઓફિસિયલ વેબસાઈટhttps://www.guts.ac.in/ 

Read More

  • Gujarat Police Recruitment 2024 New: ગુજરાત રાજ્ય પોલીસમાં  PSI, કોન્સ્ટેબલ સહિત એસઆરપી સાથે 11,000 પદો પર ભરતી ની જાહેરાત
  • AFMC College Peon Recruitment 2024: AFMC દ્વારા પટાવાળા અને MTS માટે ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર, મલ્ટીટાસ્કીંગ સ્ટાફ, લેબ ટેકનીશીયન અને સ્ટડી કો-ઓર્ડીનેટર ના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઈચ્છુક તેમ જ પાત્રતા ધરાવતા ઉમેદવાર ઓફલાઈન માધ્યમમાં અરજી કરી શકે છે.

વય મર્યાદા અને અરજી ફી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલી આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષે રાખવામાં આવેલી છે. તથા મહત્તમ વય મર્યાદા વિશે જાહેરાતમાં જણાવવામાં આવેલ નથી. તેથી આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરી શકે છે.

ગુજરાત યુનિવર્સિટી ની ભરતી માં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલી આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિકલ 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલો છે તેની સાથે અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પર મુજબ અલગ અલગ શૈક્ષણિક લાગે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમા અરજી કરશે તો તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા લાવવામાં આવશે અને તેની સાથે ઇન્ટરવ્યૂ પણ લઈ શકાય છે.

ડેટા એન્ટ્રી ઓપરેટર- ₹12,000

મલ્ટી ટાસ્કિગ સ્ટાફ – ₹ 15,000

લેબ ટેકનીશીયન-₹ 18,000

સ્ટડી કો-ઓર્ડીનેટર-₹18,000

ગુજરાત યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે.
  • ઇન્ડિયન પોસ્ટ ના માધ્યમથી અથવા તો રૂબરૂ સ્થળે જઈ અરજી કરવી પડશે.
  • ગુજરાત યુનિવર્સિટી ની આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 7 માર્ચ 2024 રાખવામાં આવેલી છે.

અરજી કરવા માટેનું સ્થળ – ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાંટેશન સાયન્સીઝ, ટ્રોમા સેન્ટર સામે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ – 380 016 

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Axis Bank DEO Recruitment 2024:  એક્સિસ બેન્ક માં ભરતીની જાહેરાત
  • Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત

Leave a Comment