Income tax notice: ઇન્કમટેક્સ દ્વારા આ ત્રણે ટ્રાન્જેક્શન પર રહે છે ડાયરેક્ટ નજર, રાખો આ બાબતોનું ધ્યાન

Income tax notice : નમસ્કાર મિત્રો, તમને જો માહિતી ના હોય તો અમે તમને જણાવીએ કે તમારા બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે તમે કેટલું ટ્રાન્જેક્શન કરો છો અને તેનું સ્ટેટસ કેવું છે વગેરે પ્રકારની તમામ માહિતી તમે જે બેંકમાં એકાઉન્ટ ખોલેલું છે તે ઇન્કમટેક્સ ઓફિસ સાથે શેર કરે છે. પરંતુ અમે તમને જણાવીએ કે એવા ત્રણ પ્રકારના ટ્રાજેક્શન છે જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા પર ડાયરેક્ટ નજર રાખે છે. અને આ ત્રણેય ટ્રાન્જેક્શન નહિ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ગંભીરતાથી નજર રાખે છે તો ચાલો જાણીએ તેમના વિશે.

10 લાખ રૂપિયા સેવિંગ એકાઉન્ટમાં 

ફાયનેશિયલ એક્સપર્ટ ના જણાવ્યા મુજબ કોઈ ખાતાધારક પાસે બેન્ક એકાઉન્ટમાં સેવિંગ ખાતું ખોલેલું છે અને જેમાં 10 લાખ રૂપિયા થી વધારે ડિપોઝિટ કરવામાં આવેલ છે. અને તેના પર તેને ત્રણ મહિનામાં સારું એવું વ્યાજ દર મળી રહ્યું છે. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવા બેન્ક એકાઉન્ટ પર ગંભીરતાથી નજર રાખે છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ બાબતનું ધ્યાન રાખે છે કે તેની સાથે સંકળાયેલ બેન્ક એકાઉન્ટમાં આવક ના એવા કેટલા સ્ત્રોત છે જેના વિશેની માહિતી બેન્ક પાસે હોતી નથી.

Read More

  • Business idea 26: શરૂ કરો નાનકડી દુકાનથી આ બિઝનેસ, કમાઈ શકો છો લાખો રૂપિયા
  • આ નવા ધંધાની શરૂઆત કરો, તમે દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો

10 લાખ રૂપિયા થી વધારેની એફડી 

જો કોઈ નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા થી વધારે ના પેમેન્ટ ઓનલાઇન કે ઓફલાઈન માધ્યમમાં કરવામાં આવે છે. ત્યારે પણ તમે જે બેંક એકાઉન્ટમાં ખાતું ખોલેલું હોય તે બેંક તેના વિશેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને આપે છે. અને જો તમે એક જ બેન્ક એકાઉન્ટમાં જે તે નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધારે ની એફડી ખોલાવી છે ત્યારે પણ બેંક દ્વારા ઇન્કમટેક્સ વિભાગને તેની માહિતી આપવામાં આવે છે. જે તે બેંક એ ફોર્મ 61A હેઠળ ઇન્કમટેક્સ વિભાગને જાણકારી આપે છે. 10 લાખ રૂપિયા થી વધારે ની એફડી પર તમને જે વ્યાજ દર મળે છે તેના પર પણ ઇન્કમ ટેક્સ વિભાગ નજર રાખે છે.

 50 લાખથી વધારે કેસ ડિપોઝિટ 

જ્યારે કોઈ ખાતાધારકના કરંટ એકાઉન્ટમાં 50 લાખ રૂપિયાથી વધારે ની રકમ કેશ ડિપોઝિટ થાય છે ત્યારે તે બેંક કરવામાં આવેલ ટ્રાન્જેક્શન ની માહિતી ઇન્કમટેક્સ વિભાગને આપે છે. અને જ્યારે ક્રેડિટ કાર્ડ પર એક લાખ રૂપિયા ના બિલ ની કેસમાં સેટલમેન્ટ થાય છે ત્યારે પણ જે તે બેંક ઇન્કમટેક્સ વિભાગને તેની માહિતી આપે છે.

Read More

  • સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા-Sukanya samriddhi Yojana 2024
  • PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

Leave a Comment