HDFC Bank data entry operator Recruitment: એચડીએફસી બેન્ક દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે ભરતી ની જાહેરાત

HDFC Bank data entry operator Recruitment: નમસ્કાર મિત્રો એચડીએફસી બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કેવાયસી વેરિફિકેશન ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા ઓનલાઈન મધ્યમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા મેં તમને અડધી વિશેની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા

એચડીએફસી બેન્ક માં ડેટા એન્ટ્રી ઓપરેટર માટે અરજી કરવા ઉમેદવાર ની ન્યૂનતમ ઉમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 32 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન મુજબ 6 માર્ચ 2024 ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

એચડીએફસી બેન્ક ડેટા એન્ટ્રી ઓપરેટર પદની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી બારમું ધોરણ પાસ કરેલો હોય અને કોઈ પણ યુનિવર્સિટી માંથી સામાન્ય સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી અને પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરે છે તેમની પસંદગી માટે કોઈપણ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત છ માર્ચ 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 2 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

એચડીએફસી બેન્ક ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તેના હોમપેજ પર જોબ સીકર નું ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને પડતી ની નોટિફિકેશન આપેલી હશે તેમાં આપેલી માહિતી ચેક કરો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • અહીં માંગવામાં આવેલી માહિતી ભરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે માંગવામાં આવેલી માહિતી તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરો.
  • હવે છેલ્લે આ એપ્લિકેશન ફોર્મ ને સબમિટ બટન પર ક્લિક કરી પૂર્ણ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

HDFC Bank data entry operator Recruitment – Apply Now 

Read More

  • Railway Group D Recruitment 2024: ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં 20,719 પદો પર ભરતીની જાહેરાત
  • Gujarat Police Recruitment 2024: ગુજરાત રાજ્ય પોલીસમાં  PSI, કોન્સ્ટેબલ સહિત એસઆરપી સાથે 11,000 પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment