Sandal Making Business: તમે રોજ કમાઈ શકો છો 5000 રૂપિયા, આ રીતે શરૂ કરો

Business idea: જેમ કે તમે જાણો છો કે આજનાં સમયમાં દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. કેમકે બિઝનેસ કરીને તે પોતાના ઘરની બધી જરુરત પૂરી કરી શકો છો.

અને તમારી આરતી સ્થિતિ પણ સુધારી શકો છો. પરંતુ બિઝનેસ કરવો એટલી સરળ વાત નથી. કેમ કે બિઝનેસ શરૂ કરવા માટે શરુઆતમાં વધારે પૈસાની જરૂર પડશે.

પરંતું તમારી પાસે વધારે પૈસા નથીઅને એવા બીજનેસની શોધ કરી રહ્યાં છો.જેમાં રોકાણ ઓછું અને નફો વધારે થાય.તો આજના આ લેખમાં અમે તમને એવા જ એક બિઝનેસ મોડલ વિષે સમજાવીશું.

આ બિઝનેસમાં તમે પૈસા રોકાણ કરીને દર મહિને ₹2,00,000 સુધીની કમાણી કરી શકો છો આ બિઝનેસ મોડલ ને સમજવા આ લેખને અંત સુધી વાંચો.

સ્લીપર બનાવવાનો બિઝનેસ

આજના સમયમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય કે જે પગમાં પહેરવા માટે સ્લીપર ચપ્પલ નો ઉપયોગ કરતો ના હોય. અને એવામાં જો તમે આ સ્લીપર બનાવવાનું બિઝનેસ શરૂ કરી શકો છો.

આ બિઝનેસમાં તમારે ઘણું ઓછું રોકાણ કરવું પડશે. અને તેમાંથી તમે રોકાણ કરતા બે ગણી આવક મેળવી શકો છો. એક સ્લીપર બનાવવામાં લગભગ 25 રૂપિયા નો ખર્ચ થાય છે અને તમે આ સ્લીપર ને 60 રૂપિયામાં વેચી શકો છો. તો આ સરળ રીતથી પણ તમે સમજી શકો છો કે આ બિઝનેસમાં કેટલી કમાણી થઈ શકે છે.

સ્લીપર બનાવવાના બિઝનેસમાં કેટલું રોકાણ કરવું પડશે

જો તમે સ્લીપર બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે શરૂઆતમાં રૂપિયા 50,000 નું રોકાણ કરવું પડશે. આ સ્લીપર બનાવવાની મશીન બજારમાં ₹15,000 થી 20,000 રૂપિયા સુધીમાં મળી આવે છે.

અને બીજું તમારે કાચો માલ પણ ખરીદવો પડશે જેમાં તમારે 10,000  રૂપિયાનું ખર્ચ થશે. અને જો તમે સ્લીપર બનાવવાની મશીન ઓનલાઇન ખરીદવા માંગો છો તો તમે india Mart ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને મશીન જોઈને તેને ખરીદી શકો છો.

Read More

  • આવનારા સમયમાં માર્કેટમાં આ બિઝનેસની ઘણી છે માંગ ,શરૂ કરવા આજે જ અને કમાવો લાખોમાં
  • ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

સ્લીપર બનાવવાના બિઝનેસથી કેટલી થશે કમાણી

જો તમે સ્લીપર બનાવવાનો બિઝનેસ શરૂ કરો છો તો અમે તમને જણાવીએ કે એક સ્લીપર બનાવવાનો ખર્ચ 25 રૂપિયાની આજુબાજુ થાય છે અને તેને તમે બજારમાં દુકાનદારને 60 રૂપિયામાં વેચી શકો છો.

અને તે આગળ એક સ્લીપર ને રૂપિયા 150માં ગ્રાહકને વેચશે, એટલે જો તમે ડાયરેક્ટ પ્રોડક્ટ ગ્રાહકને જ વેચો છો તો તમારે એનાથી વધારે કમાણી થશે. તમે તેને હોલસેલ માં પણ વેચી શકો છો.

જેનાથી તમે બે ગણો નફો કરી શકશો. તમને જણાવી દઈએ કે એક સ્લીપર ચપ્પલના વેચાણ પર તમે 25 રૂપિયા નો નફો મેળવો છો એટલે જેટલા તમે વધારે સ્લીપર ચપ્પલ વેચશો એટલી તમારી આવક વધશે.

જો તમે એક દિવસમાં 100 ચપ્પલ વેચો છો તો તમે 2500 રૂપિયાનો નફો કમાઈ શકો છો અને મહિનાએ તમારી કમાણી 75 હજાર રૂપિયાથી વધારે હશે. તમે તમારા પ્રોડક્ટ ને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ વેચી શકો છો.

જેમ તમે જાણો છો કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મની વેબસાઇટ પર પોતાના પ્રોડક્ટને વેચી શકો છો.અને તેનાથી તમારી કમાણી વધારે થશે.

Read More

  • Business idea 28: તમે દર મહિને લાખોની કમાણી કરશો, FSSAI ના લાયસન્સ સાથે આ વ્યવસાયમાં કામ કરો.
  • આ મશીનથી તમે મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકો છો, જાણો સંપૂર્ણ વિગતો: Machine Business Idea

Leave a Comment