I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?

I khedut pashupalan Yojana 2024 : નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણા દેશની કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરિકોને સહાય આપવા માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. દીકરીઓ માટે, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે, ખેડૂતો માટે, વ્યાપારીઓ માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી પશુપાલન લોન યોજના વિશે માહિતી આપીશું.

I khedut pashupalan Yojana 2024

સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા ૧૨ લાખ સુધીની હાર્દિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

યોજનાનું નામપશુપાલન લોન યોજના 2024
રાજ્યગુજરાત રાજ્ય
લાભપશુપાલકોના વ્યવસાયને આધારે 
યોજનાનો ઉદ્દેશ્યપશુપાલકોનો વિકાસ થાય અને પશુપાલન ક્ષેત્રનો પણ વિકાસ થાય
લાભાર્થીગુજરાત રાજ્યના તમામ પશુપાલક
અરજી પ્રક્રિયાઓનલાઇન અને ઓફલાઈન બંને માધ્યમમાં
વધુ માહિતીઅહિ ક્લિક કરો 
I khedut pashupalan Yojana 2024

Read More

  • Airtel Payment bank loan :એરટેલ પેમેન્ટ બેંક દ્વારા ઘરે બેઠા મેળવો પર્સનલ લોન, જાણો સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય પ્રક્રિયા
  • Home loan EMI bounce: લોનની EMI બાઉન્સ થતાં જ આ કામ કરો, નહીંતર તમારો CIBIL સ્કોર બગડી જશે.

પશુપાલન લોન યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા

  • આ લોન માટે લાભ લેનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • લાભાર્થી પાસે તેના તબેલામાં કે જગ્યાએ 10 કરતા વધારે પશુઓ હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે પોતાના પશુઓ માટે તબેલો હોવો ફરજિયાત છે.
  • જે ખેડૂતો કે પશુપાલકોને તેમના પશુઓને રાખવા માટે તબેલો હશે નહીં તેવો આ યોજનાનો લાભ લઇ શકે નહીં.

પશુપાલન લોન યોજના જરૂર દસ્તાવેજ

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • Bank of baroda ની પાસબુક
  • જમીનના દસ્તાવેજ
  • જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર
  • લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઈઝ ફોટો

પશુપાલન લોન યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનાનો ઓફલાઈન માધ્યમમાં લાભ લેવા અરજી કરવા નીચેની માહિતી જરૂરી છે.
  • તમારા જિલ્લાના કૃષિ વિભાગ કચેરીમાં જાઓ.
  • ત્યાં જઈ ત્યાંના કૃષિ વિભાગ કચેરીના અધિકારી નો સંપર્ક કરો.
  • તેમણે જણાવ્યું કે તમારી પાસે કેટલા ઢોર છે તબેલો છે કે નહીં વગેરે.
  • તેમના દ્વારા તમને આ યોજના વિશેની વધારે માહિતી મળશે.
  • તેમના દ્વારા આ યોજનાનું અરજી ફોર્મ મેળવો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • આ અરજી ફોર્મ કૃષિ અને નિયામક કચેરી વિભાગ ના અધિકારીને આપો.
  • હવે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી તમને આ લોનની રકમ મળી જશે.

નોંધ: અરજદાર એ પશુપાલન લોન યોજના નો લાભ મેળવવા માટે ઓનલાઇન માધ્યમમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે.

I khedut pashupalan Yojana 2024 – Apply Now 

Read More

  • SBI personal loan in 10 minutes: એસબીઆઇ બેન્ક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન 
  • LIC policy Personal Loan 2024: તમે અરજી કરતાની સાથે જ પર્સનલ લોન મેળવી રહ્યા છો, ફક્ત આ દસ્તાવેજો જરૂરી છે

Leave a Comment