University data entry Operator Recruitment: યુનિવર્સિટી દ્વારા 313 પદો પર ભરતી ની જાહેરાત

University data entry Operator Recruitment: નમસ્કાર મિત્રો, એલાહાબાદી યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઇલાહાબાદ યુનિવર્સિટીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર નર્સિંગ ઓફિસર એમટીએસ ડ્રાઇવિંગ એન્ડ ટાઈપિંગ ના કુલ 313 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

University data entry Operator Recruitment 2024

સંસ્થાનું નામUniversity
પોસ્ટ વિવિઘ 
વય મર્યાદા ન્યનતમ 18/21 વર્ષ
શૈક્ષણિક લાયકાતન્યૂનતમ 10 મુ ધોરણ અને 12 મુ ધોરણ પાસ
અરજી પ્રક્રિયાOnline
ઓફિસિયલ વેબસાઈટhttps://www.allduniv.ac.in/

Read More

  • RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત, જાણો ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ
  • Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત, પગારધોરણ ₹18,000

વય મર્યાદા

યુનિવર્સિટી ની ભરતી માં અરજી કરવા માટે નોન ટીચિંગ પદો માટે ઉમેદવારો ની વય મર્યાદા મહત્તમ 35 વર્ષ રાખવામાં આવેલી છે. અને ગ્રાઉન્ડ મેન, હિન્દી ટાઈપિસ્ટ ફિલ્ડ આસિસ્ટન્ટ જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ લાઇબ્રેરી એસસીસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ લેબોરેટરી એસસીસ્ટન્ટ લાઇબ્રેરી અટેન્ડ વગેરે માટે 30 વર્ષ રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

યુનિવર્સિટીની ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી ન્યૂનતમ 10 મુ ધોરણ અને 12 મુ ધોરણ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારોની અરજી ફી જુદી-જુદી રાખવામાં આવેલી છે. જનરલ, ઓબીસી, ઇ ડબલ્યુ એસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા સોળસો રાખવામાં આવેલી છે. એસસી, એસટી વર્ગના ઉમેદવારો માટે ₹800 તેમજ પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે રૂપિયા 100 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ અરજી ફી ઓનલાઈન માધ્યમમાં ચૂકવવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની શરૂઆત એક માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને જો કોઈ ઉમેદવાર આ સમયે પછી અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને હોમપેજ પર રિક્રુટમેન્ટ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • ભાઈ તને ભરતી ની નોટિફિકેશન પીડીએફ રૂપિયા આપેલી છે તેને ડાઉનલોડ કરો.
  • જાહેરાતમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરી એપ્લિકેશન ફોર્મ ખોલો.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • RPF Recruitment 2024: રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરને કુલ 4660 પદો પર ભરતી ની જાહેરાત
  • BHEL Recruitment 2024: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભરતીની જાહેરાત,13 માર્ચ છે અરજીની છેલ્લી તારીખ 

Leave a Comment