No interest rate Loan: અહીંથી તમે વ્યાજ વગર 25,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો, આ રીતે કરો અરજી

No interest rate Loan: નમસ્કાર મિત્રો, આજના સમયમાં ઘણા બધા લોકો પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે બેંક દ્વારા લોન લેતા હોય છે અને તેમની આ લોન લેવા પર વ્યાજ દર ચૂકવવું પડે છે. લોન લેવાનો અર્થ જ એ થાય છે કે તમારે વ્યાજ દર ચૂકવવું પડે છે. પરંતુ અમે જણાવીએ કે તમે વ્યાજ દર વિનાની લોન પણ લઈ શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને એવી બે એપ્લિકેશન વિશે જણાવીશું જેના દ્વારા તમે મફત વ્યાજ દર વિના લોન લઈ શકો છો. આને એપ્લિકેશન છે 1.Lazypay અને Simple

આ એપ્લિકેશન તમને એક ક્રેડિટ લિમિટેડ આપે છે જેનો ઉપયોગ તમે ચૂકવણી કરવા કરી શકો છો. શરૂઆતના 15 થી 30 દિવસ સુધી તમે આ ક્રેડિટ નો ઉપયોગ કોઈપણ પ્રકારના વ્યાજ દર વગર કરી શકો છો. એટલે કે આ પ્રક્રિયા એક વ્યાજ મુક્ત લોન તરીકે કામ કરે છે.

વ્યાજ દર વિનાની લોનમાં થતા ફાયદા 

  • જ્યારે કોઈ નાગરિકને આવશ્યક તાત્કાલિક પૈસાની જરૂર પડે છે તો તેઓ આ લોન લઇ શકે છે.
  • આ લોન લેવા કોઈ પ્રોસેસિંગ ફી લાગતી નથી.
  • દિલની ચુકવણી કરવી મોબાઈલ નું રીચાર્જ કરવું વગેરે પ્રક્રિયા કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
  • તમે સમયસર તેની ચુકવણી કરીને તમારો ક્રેડિટ સ્કોર સારો બનાવી શકો છો.

Read More

  • Personal loan with bad CIBIL: ઓછો સિબિલ સ્કોર હોવા પર આ 5 રીતે લઈ શકો છો તમે પર્સનલ લોન
  • SBI Yono App Personal Loan: યોનો એપથી તરત જ 8 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લો, જાણો અહીંથી લોન લેવાની પ્રક્રિયા

ધ્યાનમાં રાખવાની બાબતો

  • તમે આ એપ્લિકેશન દ્વારા ડાયરેક્ટ પૈસા રોકડમાં નીકાળી શકતા નથી.
  • જો તમે તેની ફરીથી ચુકવણી કરાવવા પર સમય વધારે લગાવો છો તો તેના પર તમારે ચાર્જ આપવો પડશે.
  • શરૂઆતમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા પણ તમને ઓછી લિમિટ મળે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • આવકનો સ્ત્રોત
  • મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સુવિધા
  • એક્ટિવ બેન્ક એકાઉન્ટ
  • સારો ક્રેડિટ સ્કોર

એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા

  • સૌપ્રથમ લેઝી પે અથવા સિમ્પલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરી સાઇન અપ કરો.
  • તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જેમ કે નામ,ઉંમર વગેરે દાખલ કરો.
  • કેવાયસી કરવા માટે તમારું પાનકાર્ડ આધારકાર્ડ અને એક સેલ્ફી અપલોડ કરો.
  • જો તમે પાત્ર હશો તો તમારી ક્રેડિટ લિમિટ તમને જોવા મળશે.
  • તમારા બેન્ક એકાઉન્ટ માંથી NACH એક્ટિવ કરો.
  • હવે તમને મળેલી ક્રેડિટ લિમિટ નો ઉપયોગ તમે આ એપ્લિકેશન દ્વારા ચૂકવણી કરવા માટે કરી શકો છો.

Read More

  • Bank loan Alert: લોન લેતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો પાછળથી પસ્તાવું પડશે, બેંક એજન્ટો નથી કહેતા આ વાતો
  • 50000 loan with zero cibil score: ઝીરો સીબીલ સ્કોર હોવા છતાં રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન

Leave a Comment