PM Awas Yojana list 2024: પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, જાણો યાદીમાં પોતાનું નામ ચેક કરવાની પ્રક્રિયા

PM Awas Yojana list 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણા દેશની સરકાર દ્વારા દેશમાં રહેતા નાગરિકો માટે સહાય આપવા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં રહેતા મજૂરી વર્ગના એટલે કે શ્રમિક લોકો માટે જુદા જુદા પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે જેના માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. આપણે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો માટે રહેવા માટે પાકા મકાન બનાવવા માટે સહાય આપવા માટે સરકાર દ્વારા પીએમ આવાસ યોજના ચલાવવામાં આવે છે જેના હેઠળ નાગરિકને પોતાનું પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના ઘણા વર્ષોથી ચાલી રહી છે અને તેમાં અરજી કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. દેશના ઘણા લાખો લોકો દ્વારા આ યોજનાનો લાભ લેવાઈ રહ્યો છે અત્યારે વર્તમાન સમયમાં જ સરકાર દ્વારા અરજી કરનાર ની નવી યાદી જાહેર કરવામાં આવેલી છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરી છે તો તમને પણ તેનો લાભ મળશે આજના આ લેખ દ્વારા અમે તમને લાભાર્થીની યાદીમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરવું તેના વિશેની માહિતી આપીશું.

PM Awas Yojana list 2024

આયોજક નું નામભારત સરકાર
યોજનાનું નામપીએમ આવાસ યોજના
યોજનાનો ઉદ્દેશ્યનાગરિકોને પાક્કા મકાનો બનાવવા આર્થિક સહાય કરવી
લાભાર્થીભારતના દરેક નાગરિક
યોજના જાહેર કરનારપ્રધાનમંત્રી
યોજના જાહેર તારીખ25 જૂન 2015
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો 

Read More

  • સરકારની આ યોજના દ્વારા મળશે 300 યુનિટ મફત વીજળી, થશે રૂપિયા 18000 ની બચત-PM Surya Ghar Muft Bijli Yojana
  • કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન: PM Svanidhi Yojana 2024

દેશનાં 2.95 કરોડ લોકોને મળશે લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 2015માં શરૂ કરવામાં આવેલી હતી. જેમાં સરકાર દ્વારા દેશમાં રહેતા એવા નાગરિકો કે જેમણે પોતાને રહેવા માટે પાકા મકાનો નથી તેવા 2.95 કરોડ લોકોને આખા મકાન બનાવવાનું લક્ષ્ય નક્કી કરેલું છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 1.95 કરોડ પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. સરકારની આ યોજના દ્વારા ગ્રામ્ય તેમજ શહેરી બંને વિસ્તારોમાં પાકા મકાનો બનાવવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે.

યાદી જાહેર કરવાની પ્રક્રિયા 

સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરે છે તેમનું વેરિફિકેશન કરવામાં આવે છે. તેના પછી પાત્રતા ધરાવતા ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે અને તેના પછી તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવે છે. જેને આપણે લાભાર્થી યાદી તરીકે ઓળખીએ છીએ. જો તમે પણ સરકારની આ યોજનામાં અરજી કરી છે તો તમારે પણ આ યાદી ચેક કરવી જોઈએ જેના કારણે તમને એ માહિતી મળે કે તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં.

પીએમ આવાસ યોજના અરજી પ્રક્રિયા

  • પ્રધાનમંત્રી આવાસ યોજનાને બે ભાગમાં વિભાજીત કરવામાં આવેલી છે.
  • જેમાં એક ગ્રામીણ આવાસ યોજના અને બીજી શહેરી આવાસ યોજના છે તેમાં બંનેમાં અરજી કરવાની પ્રક્રિયા જુદી જુદી છે.
  • ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ગ્રામીણ ક્ષેત્ર માટે અરજી પ્રક્રિયા રાખવામાં આવેલી છે તેને અનુસરીને અરજી કરી શકે છે.
  • અને જો શહેરી વિસ્તારમાં રહેતા લોકો આ યોજનાનો લાભ લેવા અરજી કરવા ઇચ્છતા હોય તો તેની પ્રક્રિયા અનુસરીને અરજી કરી શકે છે.

પીએમ આવાસ યોજના યાદીમાં નામ ચેક કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ પીએમ આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પણ તમને Stakeholder નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમને IAY/ PMAYG Beneficiary નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે તેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • હવે અહીં તમે તમારું નામ ચેક કરી શકો છો.
  • તમને અહીં એડવાન્સ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. હવે અહીં કેટલીક માહિતી ભરવાની આવશે તે ભરી અને સર્જના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે પીએમ આવાસ યોજનાની યાદી જાહેર થશે જેમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો.

PM Awas Yojana list 2024 – Check Now 

Read More

  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana
  • જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G

Leave a Comment