Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન

Personal loan for cibil score of 550-600 : નમસ્કાર મિત્રો, ક્યારેક ક્યારેક સમય પર લોનનો હપ્તો ન ભરવાના કારણે તમારો સિબિલ સ્કોર ઓછો થઈ જાય છે અને તે ધીરે ધીરે લગભગ 500 થી 600 ની નજીક પહોંચી જાય છે. અને તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો કે જરૂરિયાત સમયે તમને લોન મળશે કે નહીં અને મળશે તો પણ કોણ આપશે.

શું તેનો વ્યાજ દર વધારે હશે ? મિત્રો અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે 500 થી 600 સિવિલ સ્કોર હોય તેવા લોકો પર્સનલ લોન મળશે કે નહીં અહીંયા અમે તમને એ પણ જણાવીશું કે સિવિલ સ્કોર પર લોન લેવાથી તમને કયા કયા નુકસાન અને લાભ થાય છે.

અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે અરજી કરીને 550 થી 600 નું સિવિલ સ્કોર હોવા છતાં પર્સનલ લોન મેળવી શકો છો. જે વ્યક્તિઓનો સિવિલ સ્કોર 500 થી 600 વચ્ચે પહોંચી ચૂક્યો છે અને તે પોતાની જરૂરિયાત માટે પર્સનલ લોન લેવાય છે તો અમારા આ લેખને અંત સુધી વાંચે અહીં અમે તમને એવી રીત બતાવીશું જેને ફોલો કરીને તમે સરળતા થી પર્સનલ લોન મેળવી શકો છો.

550 થી 600 સિબિલ સ્કોર પર પર્સનલ લોન | Personal loan for cibil score of 550-600

તમને જણાવી દઈએ કે પર્સનલ લોન મેળવવા માટે 750 કે તેથી વધુ નો સિબિલ સ્કોર સારો માનવામાં આવે છે અને આ સીબીલ સ્કોર ધરાવતા ગ્રાહકોને કોઈપણ બેંકમાં સરળતાથી પર્સનલ લોન મળી શકે છે. કેટલીક NBFC અને લોન એપ 650 અથવા 600 સિબિલ સ્કોર ધરાવતા ગ્રાહકોને વધુ વ્યાજ દર પર પર્સનલ લોન ઉપલબ્ધ કરાવે છે. પરંતુ જો તમારો સિબિલ સ્કોર 550 થી 600 વચ્ચે છે તો કોઈપણ બેંક અથવા NBFC માથી આ સિક્યોરડ પર્સનલ લોન મેળવવા ની સંભાવના લગભગ નથી.જો તમારો સીબીલ સ્કોર ખરાબ છે તો પૂર્તિ માહિતી મેળવ્યા વગર વારમ વાર પર્સનલ રોડ અથવા તો ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવું નહીં.

સીબીલ સ્કોર 500-600 હોય તો લોન મેળવવા અરજી કરવાની રીતો

જો તમારો પણ શિબિલ સ્કોર 500 થી 600 વચ્ચે પહોંચી ગયો છે તો સૌ પ્રથમ તમારી સિવિલ રિપોર્ટ ડાઉનલોડ કરો અને તે કારણો જાણો કે કયા કારણે તમારો સિબિલ સ્કોર ઓછો થયો છે અને તેના પછી તેને વધારવાના પ્રયાસો કરો. કેમકે તેના કારણે તમને ઓછા વ્યાજ દર અને વધારે ફ્લેક્સિબીલીટી સાથે કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થા માંથી સરળતાથી પર્સનલ લોન મળી શકે છે.

PNB Personal loan 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા આ બે રીતે મેળવો પર્સનલ લોન

પરંતુ કોઈ પણ નો સીબીલ સ્કોર તત્કાલીને વધી શકતો નથી તેનો સિબિલ સ્કોર વધવામાં લગભગ છ મહિનાનો સમય લાગે છે જો તમારે તાત્કાલિક પર્સનલ લોન ની જરૂર છે અને પોતાનો સિબિલ સ્કોર વધવાની રાહ જોઈ શકતા નથી તો અમે તમને કેટલીક રીત બતાવીશું જેને અનુસરીને તમે સરળતાથી પર્સનલ લોન મેળવી શકો છો.

સિક્યોર્ડ પર્સનલ લોન મેળવવા માટે એપ્લાય કરો

જો તમારો સીબીલ સ્કોર ખરાબ થઈ ગયો છે તો તમારે અનસિક્યોર્ડ પર્સનલ લોન લેવાની જગ્યાએ સિક્યોર્ડ પર્સનલ લોન માટે એપ્લાય કરવું જોઈએ. કેમકે આ રીતે તમે શાહુકાર પાસે પોતાની રકમ ની ગેરંટી મળી શકે છે જે અનસિકયોર્ડ પર્સનલ લોન હેઠળ નહી મળે. સિક્યોર્ડ પર્સનલ લોન માટે તમારે સાહુકાર પાસે પોતાની કોઈ પ્રોપર્ટી ગીરવી રાખવી પડશે જે એના પછી તે તમને પ્રોપર્ટીના બજાર મૂલ્ય ના 60 થી લઈને 80% સુધીની લોન આપશે.

સિકયોર્ડ પર્સનલ લોન મેળવવા માટે તમે Manappuram ફાઇનાન્સ લિમિટેડ માં એપ્લાય કરી શકો છો. જેમાં તમને ₹3 લાખ સુધીની સિક્યુરડે પડતા લોન મળી શકે છે જેમાં વાર્ષિક વ્યાજ દર ની શરૂઆત 12% થી થાય છે અને આ ફાઇનાન્સ કંપની તમારી પાસેથી પ્રોપર્ટી વેલ્યુએશન માટે કોઈપણ પૈસા લેશે નહીં અને આ કંપની દ્વારા આપવામાં આવતી પર્સનલ લોન 48 કલાકમાં અપ્રુવ થઈ જાય છે.

સહ – આવેદક ( Co – Applicant) અથવા ગારંટર સાથે એપ્લાય કરવું

એવા વ્યક્તિઓ કે જેમનો સીબીલ સ્કોર ખરાબ થઈ ચૂક્યો છે તેમના માટે કો એપ્લિકેશન ના માધ્યમથી પર્સનલ લોન માટે એપ્લાય કરવું એક સારો ઓપ્શન છે જેમાં તમારે પર્સનલ લોન મેળવવા માટે એક એવા વ્યક્તિ સાથે અરજી કરવાની રહેશે જેનો સિબિલ સ્કોર 750 થી વધારે છે. અને તે વ્યક્તિ તમારી લોન માટે ગારાનટર તરીકે કામ કરશે જો તમે સમયસર લોન ચૂકવતા નથી તો તમારા ગારન્ટલ ના માધ્યમથી લોનની વસૂલી કરવામાં આવશે.

Personal Loan Without Civil: જીરો સિવિલ સ્કોર પર પર્સનલ લોન લેવા માટે આ એપ્લિકેશન જાણો 

કો એપ્લિકેશન લોન મેળવવાની અરજી પ્રક્રીયા તમામ બેન્કોમાં ઉપલબ્ધ હોય છે જો તમારી પાસે કોઈ સ્થાયી અથવા તો સારી ઇન્કમનો સોર્સ છે તો બેંક તમને સરળતાથી લોન આપી દેશે.

ઓછી લોન રકમ માટે એપ્લાય કરવું

જે વ્યક્તિનો સીબીલ સ્કોર ખરાબ છે તો તેમને ઓછી લોન રકમ માટે અરજી કરવી એક સારો વિકલ્પ છે. NBFC ના માધ્યમથી ઓછી લોન રકમ સરળતાથી મળી રહે છે અને તેની EMI નું સમયે ચુકવણી કરીને સરળતાથી સિબિલ સ્કોર વધારી શકો છો.

પર્સનલ લોન મેળવવાની અન્ય રીત

ઉપર જણાવેલ લોન મેળવવાની રીતો જેવી બીજી સિક્યોર લોન મેળવવા તમે પોતાની હરીમા પોલીસી ફિક્સ ડિપોઝિટ શેર અને મ્યુચ્યુઅલ ફંડ અથવા તો ગોલ્ડ ને સાવકાર પાસે સિક્યુરિટી રૂપે જમા કરાવીને સરળતા થી લોન મળી શકે છે. અહીં તમને આ તમામની વેલ્યુના એસી પર્સન્ટ સુધી લોન મળી શકે છે અને આ પ્રકારની લોનમાં તમારે ઓછું વ્યાજ દર આપવાનું રહેશે.

ખરાબ સિબિલ સ્કોર પર પર્સનલ લોન મેળવવાના પ્રભાવ

  • તમારે આ લોન પર વધારે વ્યાજ દર આપવુ પડશે.
  • વધારે નિયમો અને શર્તો સાથે ઓછાં સમય માટે લોન મળશે.
  • લોન ની રકમ ઓછી હશે.
  • જો તમે સમયસર લોનની રકમનો હપ્તો ચૂકવો છો તો તમારો સિબિલ સ્કોર સારો થઇ શકે છે.

Leave a Comment